ભારતરત્ન મહાન ગાયિકી લતા મંગેશકર આ દુનિયામાં નથી રહ્યા હવે દીદી અસ્થિઓ પરિવારના સદસ્યોએ ભારતમાં ત્રણ જગ્યાએ પંચતત્વમાં વિલીન કરી છે હવે એવામાં મહારાષ્ટ્ર સરકારે લતા દીદીના નામે કેટલીયે જાહેરાતો કરી છે જેમાં આવનાર સમયમાં મહારાષ્ટ્ર સરકાર લતા દીદીના નામે એક મ્યુઝિક એકેડેમી.
શરૂ કરવા જઈ રહી છે જયારે કલીનમાં આવેલ જે કોલેજ છે ત્યાં પણ લતા મંગેશકરના નામે એક મ્યુસીઝ્મ પણ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે તેના શિવાય લતા દીદીના જીવન આધારિત એક બયોપિક પણ બનાવવાની તૈયારી થઈ રહી છે અત્યારે તો લતા દીદીને ફેમિલી બાયોપીકે ફિલ્મ માટે એટલા.
નથી પરંતુ આવનારા સમયમાં બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી શકે છે અહીં આ બાયોપિક ફિલ્મ બનાવવા માટે ઈન્ડસ્ટ્રીઝનાત્રણ મોટા ડાયરેક્ટર રેસમાં છે જેમાં રાકેશ ઓમ પ્રકાશ મહેરા સાથે આનંદ એલ રાય અને સંજય લીલા ભણશાલી છે કહેવાય છેકે ભણશાલી તો છેલ્લા 10 વર્ષથી દીદીના જીવન આધારિત.
ફિલ્મ બનાવવાનું ઇચ્છિ રહ્યા છે ગમે તે કાળે તેઓ દીદીની બાયોપિક બનાવવા તૈયાર છે પરંતુ સવાલ એછે કે લતા દીદીનો પરિવાર શું દીદીના જીવન પર બાયોપિક ફિલ્મ બનાવશે અને જો બનાવવા ની પરમિશન આપશે તો બોલીવુડના ક્યાં ડાયરેક્ટરને પરમિશન આપશે મિત્રો તમે શું કહેશો આ બાબતે.