સાઉથની એક્ટર રશ્મિકા મંડાના હાલમાં જ પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લી નું જબરજસ્ત પાત્રનુ નિભાવતી જોવા મળી અને પોતાના અલગ અંદાજથી બધા દર્શકોનું દિલ લીધું તેના પહેલા પણ રશ્મીકાએ અનેક હિટ ફિલ્મોમાં સારો અભિનય કરીને લોકોના દિલ જીત્યા છે ફિલ્મોમાં સારી સફળતા મેળવી ચુકેલી રશ્મિકા.
એક અલગ જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે પરંતુ મિત્રો તમે શું જાણો છો તમારી ફેવરિટ રશ્મિકા કેટલા અલિશાન ઘર ગાડીઓ અને કરોડોની માલકીન છે નથી જાણતા તો આજે તેના વિષે ચર્ચા કરીશું જણાવી દઈએ રશ્મીકાની ટોટલ નેથવર્થ 40 કરોડ રૂપિયા છે અને એમણે એજ સંપત્તિથી હૈદરાબાદમાં એક અલીશા બંગલો ખરીદ્યો છે.
જેની કિંમત લગભગ 8 કરોડથી વધુ બતાવાઈ રહી છે બંગલો કોઈ મહેલથી ઓછો નથી આલીશાન જગ્યામાં આ બંગલો બનેલ છે રશ્મિકાની મહિનાની આવક 35 લાખથી વધુ છે જયારે રશ્મિકા જોડે કેટલીયે લક્ઝ્યુરિસ ગાડીઓનો કાફલો છે એમની જોડે રેંજરોવર થી લઈને મર્સીડીસ જેવી મોંઘી ગાડીઓ છે.
રશ્મિકા જોડે રેન્જરોવર કાર બ્લેક કલરનીછે જે દેખાવમાં ખૂબજ સુંદર છે જણાવી દઈએ રશ્મીકાનો બ્લેક કલકર મનગમતો છે જયારે રશ્મીકાની ઓડી કાર લાલ કલરની છે જેની કિંમત લાખોમાં છે રશ્મિકા મંડાના આવતા સમયમાં અનેક હિટ ફિલ્મો સાઈન કરી છે જેમાં તેમનો જબરજસ્ત અભિનય જોવા મળશે.