અર્ચના પૂરણ સીંગે કપિલ શર્મા અને અક્ષય કુમારના બંને વચ્ચેના ઝ!ગડાને લઈને મૌન તોડ્યું છે અક્ષય અને કપિલ વચ્ચે થયેલો વિવાદ બધાની સામે આવી ગયો છે અક્ષયે પોતાની ફિલ્મ બચ્ચન પાંડેને કપિલ શર્મા શોમાં પ્રમોશન કરવાની ના પાડી દીધી છે અક્ષય એ વાતથી ખુબજ નારાજ છેકે કપિલના ના પાડવા છતાં.
તેનો એ ભાગ પ્રસારિત કર્યો જેમાં તેઓ પીએમ મોદીનું નામ લઈને અક્ષયની મજાક ઉડાવે છે હકીકતમાં જયારે અક્ષય પોતાની ફિલ્મ અતરંગીરેના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં ગયા હતા ત્યારે કપિલ શર્માએ અક્ષયને નરેન્દ્ર મોદીના જુના ઇન્ટરવ્યૂની મજાક ઉડાવી હતી ત્યારે અક્ષએ આ ભાગને એપિસોડ માંથી.
કટ કરવાનું કહ્યું હતું અને એ ભાગને પ્રસરતી ન કરવા વિનંતી કરી હતી અહીં ચેનલેતો એ ભાગને તો પોતાનામાં ન બતાવ્યો પરંતુ કપિલ શર્માએ એ ભાગને પોતાની યુટુબમાં પ્રસારિત કરી દીધો જેના બાદ અક્ષય કુમારની ખુબ મજાક ઉડી આ વાતને લઈને અક્ષયની ટીમે કપિલની ટિમ જોડેથી ચોખવટ પણ માંગી છે.
હવે તેને લઈને બૉલીવુડ લાઇફથી વાત કરતા અર્ચનાએ કહ્યું અક્ષય અમારા શોમાં આવવા પર ક્યારેય ના નહીં પાડે આ ખબરો સાચી ન હોઈ શકે પરંતુ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે કપિલ અને અક્ષય જોડે સાચેજ વિવાદ થયો છે અત્યારે તો બંનેનો વિવાદ ક્યારે પૂરો થશે બધાની નજરો તેના પર છે.