સૈફ અલી ખાન અને અમૃતા સિંગની પુત્રી સારા અલી ખાન પર લોકો જબરજસ્ત ભડકી ગયા છે અહીં સારાએ જે હરકત કરી છે તેને જોઈને લોકોનો પારો ચડીગયો છે હકીકતમાં વિરલ ભાયાણીએ સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કર્યો જેમાં સારા પોતાના નોકર સાથે બિકીની પહેરીને.
ફોટો પડાવી રહી હતી તેના બાદ સારા અચાનક પોતાની નોકરને પાણીમાં ધક્કો મારી દેછે નોકર સાંભળવાની કોશિશ કરે છે પરંતુ સીધા જઈને સ્વિમિંગ પુલમાં જઈને પડી જાય છે અહીં યુવતીને ખબર ન હતી કે અચાનક સારા તેના આ રીતે ધક્કો મારી દેશે ભલે સારાએ તેની સાથે મજાક કરી પરંતુ હવે બિચારી.
નોકરની શું તાકાત કે પોતાના માલિકને કંઈ બોલી શકે સારાની આ હરકત પર લોકો ગુસ્સામાં છે જેને લઈને લોકોએ સારાને કોમેટો કરીને ટ્રોલ કરી હતી આ વિડિઓ વાઇરલ થયા બાદ લોકોએ સારાને એક યુઝરે કોમેંટ કરતા કહ્યું કે આવી મજાક તારી સાથે ઐશ્વર્યા અથવા કેટરીના હોત અને આ રીતે ધક્કો.
માર્યો હોત તો મજા આવોત પરંતુ એક ગરીબ સાથે આવી પ્રેન્ક કરવી યોગ્ય નથી જયારે અન્ય યુવતીએ કહ્યું કે બેહેન આ કેવું પ્રેન્ક છે એક ગરીબ સાથે અહીં એક અન્ય યુવતીએ કહ્યું કે મારા જેવી બાજુમાં નોકર હોત તો થપ્પડ મારોંત સારા વિડિઓને કારણે જબરજસ્ત ટ્રોલ થઈ રહી છે મિત્રો તમેં કહેશો સારાની આ હરકત પર.