હોલીવુડની મશહૂર સિંગર રિહાના હવે માં બનવાની છે એમણે સોસીયલ મીડિયાના દ્વારા ફોટો શેર કરીને આ વાતની જાણકારી ફેનને આપી છે રીહાનાએ શેર કરેલ ફોટોમાં તેના બેબી બમ્પ સાફ દેખાઈ રહ્યા છે રિહાના રસ્તામાં ફરી રહી છે અને પોતાનું ગુલાબી જેકેટની નીચેનું જેકેટ ખોલી રાખ્યું છે કારણ પોતાનું.
બેબી બંમ્પ દેખાઈ શકે રીહાનાએ ગુલાબી જેકેટ સાથે વાદળી જીન્સ પહેર્યું છે જયારે અન્ય તસ્વીરમાં રિહાના બોયફ્રેન્ડ સાથે હાથોમાં હાથ નાખીને ઉભી જોવા મળી રહી છે રિહાના પોતાના બોયફ્રેન્ડ સાથે પોતાના બાળક માટે બહુ ઉત્સાહી છે રીહાના અને બોયફ્રેન્ડનું આ પહેલું બાળક હશે જે દુનિયામાં પગ મુકશે.
રીહાનાએ ન્યુયોર્કની ગલીઓમા પડાવેલ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે જેમાં તેઓ બોયફ્રેન્ડ સાથે અલગ અલગ પોઝ આપેલ છે તેઓ બોયફ્રેન્ડ સાથે બહુજ ખુશ દેખાઈ રહી છે જણાવી દઈએ રિહાનાનું છેલ્લું આલ્બમ 2016માં આવ્યું હતું છેલ્લા 5 વર્ષથી તેનું કોઈ ગીત રિલીઝ થયું નથી જેની ફેન રાહ જોઈ રહ્યા છે.