એક્ટર કેટરીના કૈફ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેઓ સોસીયલ મીડિયામાં તસ્વીર અને વિડિઓ અવારનવાર શેર કરતી રહે છે એવામાં થોડા દિવસો પહેલાજ કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર બિકીની તસવીરો શેર કરી હતી આમ તો તસ્વીર સામાન્ય હતી પરંતુ તેને પહેરેલ બિકીની ને લઈને કેટલીક વાતો સામે આવી છે.
બિકિનીને લઈને કહેવામાં આવી રહ્યું છેકે કેટરીનાએ પહેરેલ બિકીની દરિયાઈ કચરામાંથી બનેલ 11 હજારની કિંમતની હતી જણાવી દઈએ કેટરીનાએ નિયોન વાદળી કલરની બિકીની પહેરેલ હતી જેને ગુઆપાએ ડિઝાઇન કર્યું હતું કેટરીના કૈફ આ બિકિનમાં ખુબજ હોટ લાગી રહી હતી લોકો આ તસ્વીરને પસંદ કરી રહ્યા છે.
કેટરિના કૈફે આ બિકીની સાથેની તસ્વીરમાં ખુલ્લા વાળ અને સોનાની ચેન સાથે પહેરી હતી જેમાં કેટરિનાનો લુક ખુબજ સુંદર દેખાતો હતો સાથે તેણે બિકીની ઉપર સફેદ કલરનો શર્ટ પહેર્યો હતો આ સ્વિમવેર દરિયાઈ કચરામાંથી મળતા સસ્ટેનેગલ ઇકોનાઇલ યાર્નમાંથી બનાવવામાં આવે છે અને તેની કિંમત 11 હજાર છે.