દીકરી મારી વહાલસોઈ દીકરી તને પહેલીવાર છાતીએ વળગાડીને તારું માથું ચૂમવાની જગ્યાએ આ તારી અભાગી માં તારા જીવતા જીવ તને કફન ઓઢાળી રહી છે મને માફ કરી દેજે બેટા મને માફ કરી દેજે આ અમેરિકાની જગમગતી ધરતીએ તારી માંના માતૃત્વનું ગળું ઘોંટી દીધું છે આ શબ્દો સ્નેહાના મોઢેથી નીકળી રહ્યા હતા ન્યુજર્સીના એક સાવ અવાવરું અને અંધારા બેજમેન્ટની ચાર દિવાલો વચ્ચે સ્નેહાનું છાતીફાટ આકરંદ ગુંજી રહ્યું હતું તેના હાથમાં એક નાનકડું ખાલી ઉની સ્વેટર હતું જેને તે પોતાની છાતી સરસું ચાંપીને પોક મૂકીને રડી રહી હતી તેની આંખોમાંથી વહેતા આંસુ એ વાતની સાક્ષી પૂરતા હતા કે એક માં પોતાના જ કાળજાના કટકાને ખોયા પછી કેવી જીવતી લાશ બની જાય છે પણ આ કોઈ સામાન્ય મૃત્યુનો શોક ન હતો આ એક એવા ભયાનક પાપનો પસ્તાવો હતો જેણે માનવતાની તમામ હદો વટાવી દીધી હતી આ પાપની શરૂઆત થઈ હતી આજથી લગભગ 11 મહિના પહેલા જ્યારે અમેરિકા જવાના એક ગેરકાયદેસર પ્રવાસે પ્રતીક અને સ્નેહાની જિંદગીને કાયમ માટે બદલી નાખી હતી. ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાના ગામમાંથી રાતોરાત અમીર બનવાના અને અમેરિકન ડ્રીમ પૂરા કરવાના સપના સાથે પ્રતીકે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. માથે 80 લાખ રૂપિયાનું દેવું કરીને એજન્ટો મારફતે તેઓ મોક્ષિકોની બોર્ડર સુધી પહોંચ્યા હતા.તે જીવલેણ પ્રવાસની યાદો આજે પણ સ્નેહાના રૂવાડા ઊભા કરી દેતી હતી. મેક્સિકોના ધગધગતા રણમાં દિવસો સુધી ભૂખ્યા તરસ્યા ચાલવું માથાભારે ગુનાહિત ગેંગની બંદૂકોના ડર હેઠળ શ્વાસ રોકીને કન્ટેનરોમાં છુપાવવું અને જીવના જોખમે અમેરિકાની કાંટાળી તારની વાડ કૂદવી આ બધું એક ભયાનક દુઃસ્વપ્ન સમાન હતું સ્નેહાના પગમાં લોહીના ટસિયા ફૂટી ગયા હતા પણ પ્રતિકની આંખોમાં ફક્ત અમેરિકાના ડોલર જ દેખાતા હતા પરંતુ જેવી તેમણે ગેરકાયદેસર રીતે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો તેમનો ભ્રમ તૂટીને વેર વિખેર થઈ ગયો દૂરથી રળિયામણું લાગતું અમેરિકા ગેરકાયદેસર વસાહતીઓ માટે કોઈ જીવતા નરકથી કમ ન હતું ન્યુજર્સીના એક ગીચ વિસ્તારમાં આવેલા એક મકાનના ભેજવાળા બારી વગરના બેજમેન્ટમાં તેમને આશરો મળ્યો અમેરિકાની હાર્ડ થીજવી દેતી ઠંડીમાં તેમની પાસે પૂરતા ગરમ કપડા પણ ન હતા. સાસો સંઘર્ષ તો હવે શરૂ થયો હતો. ભારતમાં બેઠેલા ફાઇનાન્સરો અને એજન્ટોએ પોતાના 80 લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા માંગવા માટે પ્રતિકના પરિવારને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. અહીં અમેરિકામાં કાયદેસરના કોઈ પેપર ન હોવાથી કોઈ સારી નોકરી મળવી અશક્ય હતી. પરિણામે છુપાઈ છુપાઈને રોકડામાં મજૂરી કરવી પડતી હતી. પ્રતીક એક ગેસ સ્ટેશન પર દિવસના 15-15 કલાક કાળી મજૂરી કરતો. જ્યાં માલિક તેને લઘુતમ વેદન કરતાં પણ અડધો પગાર આપતો. બીજી તરફ સ્નેહા એક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં પાછલા દરવાજેથી જઈને એઠા વાસણો ઘસતી હતી. સતત ગરમ પાણી અને કેમિકલ વાળા સાબુથી તેના નાજુક હાથની ચામડી ઉખડી ગઈ હતી. બંને પતિ પત્ની દિવસ રાત ઇમિગ્રેશન પોલીસની રેડના રડારમાં જીવતા હતા. દરવાજે કોઈ ટકોરો પણ મારે તો તેમના શ્વાસ અટકી જતા. આ કારમી ગરીબી થાક અને અસ્તિત્વ ટકાવી રાખવાની જંગ વચ્ચે એક દિવસ સ્નેહાને કામ પર ચક્કર આવ્યા થોડા દિવસોથી તેને ઉબકા આવતા હતા અને જમવાનું ભાવતું નહોતું. પ્રતીક ડોક્ટર પાસે લઈ જવા સક્ષમ નહોતો કારણ કે તેમની પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નહતો અને ડોક્ટરની એક મુલાકાત માટે હજારો ડોલર આપવા પડે તેમ હતા.સ્નેહાએ ફાર્મસીમાંથી પાંચ ડોલરની પ્રેગ્નન્સી કીટ લાવીને બાથરૂમમાં ટેસ્ટ કર્યો. થોડી સેકન્ડો પછી કીટ પર બે ગુલાબી લાઈનો ઉપસી આવી સામાન્ય સંજોગોમાં આ સમાચાર કોઈપણ દંપતિ માટે દુનિયાની સૌથી મોટી ખુશી હોય છે પણ સ્નેહા માટે આ બે ગુલાબી લાઈનો મોતનો સામાન બનીને આવી તેના હાથ ધ્રુજવા લાગ્યા અને તે ભોય પર બેસીને ધ્રુજકે ધ્રુજકે રડી પડી સાંજે જ્યારે પ્રતીક ઘરે આવ્યો ત્યારે આ સમાચાર સાંભળીને તેના પગ તળેથી જમીન સરકી ગઈ તેનો ચહેરો ગુસ્સા અને ભઈથી લાલચોળ થઈ ગયો આપણે બે ટંક પૂરું ખાવાનું મેળવી શકતા નથી માથે લાખોનું દેવું છે અને તું આ નવો બોજ લઈને બેઠી છે. પ્રતીકે નિર્દયતાથી બૂમ પાડી સ્નેહા પોતાના પેટ પર હાથ રાખીને રડતી રહી તેની અંદર એક માં જાગી ચૂકી હતી પણ વાસ્તવિકતા અત્યંત ક્રૂર હતી. પ્રતિકે નક્કી કરી લીધું કે કોઈપણ ભોગે આ બાળકને ગર્ભમાં જ મારી નાખવું પડશે. પણ કાયદેસર હોવાના કારણે અમેરિકામાં કાયદેસર ગર્ભપાત કરાવવો પણ અશક્ય અને હજારો ડોલરનો ખર્ચ માંગી લે તેમ હતો. હતાશાની આ ઘરતામાં પ્રતિકને એક જ નામ યાદ આવ્યું એજન્ટ રોકી રોકી અમેરિકામાં ગેરકાયદેસર ગુજરાતીઓ માટે તમામ કાળા કામ અને સેટિંગ કરી આપતો સ્થાનિક દલાલ હતો. બીજા જ દિવસે પ્રતીક છુપાઈને રોકીના અડ્ડા પર પહોંચ્યો. તેણે રોકીને પોતાની મજબૂરી કહી અને ગર્ભપાત માટે કોઈ સસ્તી દવા કે ગેરકાયદેસર ક્લિનિકની વ્યવસ્થા કરવા કરગરવા લાગ્યો.રોકી શાંતિથી સિગરેટના ધુમાડા કાઢતો પ્રતિકની વાત સાંભળી રહ્યો હતો. પ્રતિકની વાત પૂરી થતા જ રોકી પોતાની સિગરેટ એસ્ટ ટ્રેમાં કચડી અને તેના ચહેરા પર એક અત્યંત મિહામણું સહિતાની સ્મિત ઉપસી આવ્યું. તેણે પ્રતિકની આંખોમાં આંખો નાખીને એક એવો રસ્તો બતાવ્યો જેણે માનવતાને પણ શરમાવી દેવી હતી. રોકીના હોઠ પર રમતું એ બિહામણું સ્મિત કોઈ સાધારણ સ્મિત ન હતું એ એક એવા શિકારનું સ્મિત હતું જેને પોતાની ઝાળમાં એક તરફળતો શિકાર મળી ગયો હોય રૂમમાં ફેલાયેલા સિગારેટના ધુમાળા વચ્ચે રોકીએ પ્રતીક તરફ ઝુકીને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું ગર્ભપાત અરે મૂરખ તું તો સોનાની ખાણ પર બેઠો છે અને એને માટી સમજીને ફેંકી દેવાની વાત કરે છે અમેરિકામાં ગર્ભપાત કરાવવો એ મૂર્ખામી છે અહીં તો આ ગર્ભ તારી કિસ્મત બદલી શકે છે પ્રતિ કંઈ સમજી શક્યો નહીં તેના ચહેરા પર મૂજવણ હતી તારો મતલબ શું છે ભાઈ હું માથે 80 લાખનું દેવું લઈને બેઠો છું ખાવાના ફાફા છે આમાં બાળક ક્યાંથી મોટું કરું રોકી એક ઊંડો કસ ખેંચ્યો અને કહ્યું બાળક તારે મોટું કરવાનું જ નથી તારે ખાલી એને જન્મ આપવાનો છે અમેરિકામાં એવા ઘણા ગોરા અને અમીર પરિવારો છે જેમને સંતાન સુખ નથી તેઓ દત્તક લેવા માટે વર્ષો સુધી કાનોની લાઈનોમાં ઊભા રહ્ છે કેટલાક અમીર પરિવારો એવા પણ છે જે કાનૂની પળોજણમાં પડવા નથી માંગતા તેઓ છૂપી
રીતે ખાનગી દત્તક પ્રક્રિયા મારફતે તાજું જન્મેલું બાળક ખરીદવા માટે લાખો ડોલર પાણીની જેમ વહાવવા તૈયાર હોય છે મારી પાસે એવા બે ત્રણ પરિવારોનું સેટિંગ છે જેમને એશિયન અથવા ઇન્ડિયન બાળક જોઈએ છે જો તારી પત્ની આ બાળકને જન્મ આપે અને આપણે એ બાળક એમને સીધું સોંપી દઈએ તો તને એટલા ડોલર મળશે કે તારું ઇન્ડિયાનું 80 લાખનું નું દેવું તો એક ઝાટકે ઉતરી જશે પણ સાથે સાથે તારા ગ્રીન કાર્ડ માટે અમેરિકાનો સૌથી મોંઘો ઇમિગ્રેશન વકીલ પણ હું રોકી આપીશ ભૂલ છે મંજૂર પ્રતિકના કાનમાં લાખો ડોલર દેવું મુક્ત અને ગ્રીન કાર્ડ શબ્દો કોઈ જાદુઈ મંત્રની જેમ ગુંજવા લાગ્યા થોડી સેકન્ડો માટે તેના મનમાં એક પિતા તરીકેનો અવાજ ઉઠ્યો પણ ગરીબી અને મહત્વકાંક્ષાના રાક્ષસે એ અવાજને ગળું દબાવીને મારી નાખ્યો પ્રતીકની આંખોમાં રહેલો ડર અચાનક ગાયબ થઈ ગયો રહ્યો અને ત્યાં લાલચની એક ભયાનક ચમક આવી ગઈ. તેણે એક પણ વાર પોતાની પત્ની કે આવનારા બાળકના ભવિષ્યનો વિચાર કર્યા વગર રોકી સામે હાથ મિલાવી લીધો.જ્યારે પ્રતીક બેજમેન્ટમાં પાછો ફર્યો ત્યારે સ્નેહા હજુ પણ રડી રહી હતી.પ્રતિકે દરવાજો બંધ કર્યો અને અત્યંત ઠંડા કલેજે સ્નેહાને રોકી સાથે થયેલા સોદાની વાત કરી. વાત સાંભળતા જ સ્નેહાના પગ તળેથી જમીન સરકી ગઈ. તે ફાટેલી આંખે પ્રતિકને જોઈ રહી. શું બોલો છો તમે પ્રતિક? આ આપણું લોહી છે કોઈ બજારમાં વેચાતો સામાન નથી કે તમે એનો સોદો કરી આવો. હું ભીખ માંગીશ લોકોના ઘરમાં ઝાડું પોતા કરીશ પણ મારા બાળકને વહેંચવા નહીં દઉં. સ્નેહાએ પ્રતિકના પગ પકડીને આકરંદ કર્યું. પરંતુ ડોલરના નસ્તામાં અંધ થઈ ગયેલા પ્રતીક પર કોઈ અસર ન થઈ. તેણે સ્નેહાને ધક્કો મારતા કહ્યું તો શું તારે આખી જિંદગી આ ગંધાતા બેજમેન્ટમાં સડવું છે ઇન્ડિયામાં મારા બાપને એજન્ટો મારી નાખશે એનું શું જો તું આ બાળક વહેંચવાની ના પાડીશ તો હું તને અહીં જ રજડતી મૂકીને જતો રહીશ પોલીસ [નસકોરા બોલાવે છે] પકડીને તને ડિપોર્ટ કરી દેશે અને જેલમાં સડવું પડશે ચૂપચાપ નવ મહિના કાઢી નાખ અને આ બાળકને ભૂલી જા સ્નેહા માટે આ નવ મહિના પૃથ્વી પરના નરક સમાન બની ગયા સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીને ને પરિવારનો પ્રેમ અને હુંફ મળતી હોય છે પણ સ્નેહા માટે તેનું પેટ એક પ્રોડક્ટ ઉછેરવાનું મશીન બની ગયું હતું.પ્રતીક હવે તેને સારું ખાવાનું લાવી આપતો વિટામિનની ગોળીઓ આપતો પણ એમાં કોઈ પતિનો પ્રેમ ન હતો એમાં માત્ર એક વેપારીની ગણતરી હતી કે તેનો માલ સ્વસ્થ રહેવો જોઈએ જેથી પૂરા ડોલર મળે. જેમ જેમ મહિનાઓ વીતતા ગયા તેમ તેમ સ્નેહાના પેટમાં ઉછરતો જીવ આકાર લેવા લાગ્યો. રાતના અંધકારમાં જ્યારે પ્રતિક સુઈ જતો ત્યારે સ્નેહા પોતાના પેટ પર હાથ ફેરવતી અને અવાજ દબાવીને રડતી જ્યારે બાળક પહેલીવાર પેટમાં લાત મારતું ત્યારે સહેનાહાના સ્નેહરા પર સ્મિત આવવાના બદલે આંખમાંથી ચોધાર આંસુ વહેતા બેટા તું અહીં સુરક્ષિત નથી તારી માં બહુ લાચાર છે મને માફ કરી દેજે દીકરા હું તને જન્મ તો આપીશ પણ તને મારો ખોળો નહીં આપી શકું તે કલાકો સુધી પોતાના જ ગર્ભ સાથે વાતો કરતી અને ક્ષમા માંગતી રહેતી હતી માતૃત્વ અને મજબૂરી વચ્ચેનો આ સંઘર્ષ સ્નેહાને અંદરથી કોરી ખાતો હતો. નવમો મહિનો બેસી ચૂક્યો હતો ન્યુજર્સીમાં બરફ પરસા શરૂ થઈ ગઈ હતી.
અમેરિકાની હાર્ડ થીજવી દેતી ઠંડીમાં તેમની પાસે પૂરતા ગરમ કપડા પણ ન હતા. સાસો સંઘર્ષ તો હવે શરૂ થયો હતો. ભારતમાં બેઠેલા ફાઇનાન્સરો અને એજન્ટોએ પોતાના 80 લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા માંગવા માટે પ્રતિકના પરિવારને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. અહીં અમેરિકામાં કાયદેસરના કોઈ પેપર ન હોવાથી કોઈ સારી નોકરી મળવી અશક્ય હતી. પરિણામે છુપાઈ છુપાઈને રોકડામાં મજૂરી કરવી પડતી હતી. પ્રતીક એક ગેસ સ્ટેશન પર દિવસના 15-15 કલાક કાળી મજૂરી કરતો. જ્યાં માલિક તેને લઘુતમ વેદન કરતાં પણ અડધો પગાર આપતો. બીજી તરફ સ્નેહા એક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં પાછલા દરવાજેથી જઈને એઠા વાસણો ઘસતી હતી. સતત ગરમ પાણી અને કેમિકલ વાળા સાબુથી તેના નાજુક હાથની ચામડી ઉખડી ગઈ હતી. બંને પતિ પત્ની દિવસ રાત ઇમિગ્રેશન પોલીસની રેડના રડારમાં જીવતા હતા. દરવાજે કોઈ ટકોરો પણ મારે તો તેમના શ્વાસ અટકી જતા. આ કારમી ગરીબી થાક અને અસ્તિત્વ ટકાવી રાખવાની જંગ વચ્ચે એક દિવસ સ્નેહાને કામ પર ચક્કર આવ્યા થોડા દિવસોથી તેને ઉબકા આવતા હતા અને જમવાનું ભાવતું નહોતું. પ્રતીક ડોક્ટર પાસે લઈ જવા સક્ષમ નહોતો કારણ કે તેમની પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નહતો અને ડોક્ટરની એક મુલાકાત માટે હજારો ડોલર આપવા પડે તેમ હતા.સ્નેહાએ ફાર્મસીમાંથી પાંચ ડોલરની પ્રેગ્નન્સી કીટ લાવીને બાથરૂમમાં ટેસ્ટ કર્યો. થોડી સેકન્ડો પછી કીટ પર બે ગુલાબી લાઈનો ઉપસી આવી સામાન્ય સંજોગોમાં આ સમાચાર કોઈપણ દંપતિ માટે દુનિયાની સૌથી મોટી ખુશી હોય છે પણ સ્નેહા માટે આ બે ગુલાબી લાઈનો મોતનો સામાન બનીને આવી તેના હાથ ધ્રુજવા લાગ્યા અને તે ભોય પર બેસીને ધ્રુજકે ધ્રુજકે રડી પડી સાંજે જ્યારે પ્રતીક ઘરે આવ્યો ત્યારે આ સમાચાર સાંભળીને તેના પગ તળેથી જમીન સરકી ગઈ તેનો ચહેરો ગુસ્સા અને ભઈથી લાલચોળ થઈ ગયો આપણે બે ટંક પૂરું ખાવાનું મેળવી શકતા નથી માથે લાખોનું દેવું છે અને તું આ નવો બોજ લઈને બેઠી છે. પ્રતીકે નિર્દયતાથી બૂમ પાડી સ્નેહા પોતાના પેટ પર હાથ રાખીને રડતી રહી તેની અંદર એક માં જાગી ચૂકી હતી પણ વાસ્તવિકતા અત્યંત ક્રૂર હતી. પ્રતિકે નક્કી કરી લીધું કે કોઈપણ ભોગે આ બાળકને ગર્ભમાં જ મારી નાખવું પડશે. પણ કાયદેસર હોવાના કારણે અમેરિકામાં કાયદેસર ગર્ભપાત કરાવવો પણ અશક્ય અને હજારો ડોલરનો ખર્ચ માંગી લે તેમ હતો. હતાશાની આ ઘરતામાં પ્રતિકને એક જ નામ યાદ આવ્યું એજન્ટ રોકી રોકી અમેરિકામાં ગેરકાયદેસર ગુજરાતીઓ માટે તમામ કાળા કામ અને સેટિંગ કરી આપતો સ્થાનિક દલાલ હતો. બીજા જ દિવસે પ્રતીક છુપાઈને રોકીના અડ્ડા પર પહોંચ્યો. તેણે રોકીને પોતાની મજબૂરી કહી અને ગર્ભપાત માટે કોઈ સસ્તી દવા કે ગેરકાયદેસર ક્લિનિકની વ્યવસ્થા કરવા કરગરવા લાગ્યો.રોકી શાંતિથી સિગરેટના ધુમાડા કાઢતો પ્રતિકની વાત સાંભળી રહ્યો હતો. પ્રતિકની વાત પૂરી થતા જ રોકી પોતાની સિગરેટ એસ્ટ ટ્રેમાં કચડી અને તેના ચહેરા પર એક અત્યંત મિહામણું સહિતાની સ્મિત ઉપસી આવ્યું. તેણે પ્રતિકની આંખોમાં આંખો નાખીને એક એવો રસ્તો બતાવ્યો જેણે માનવતાને પણ શરમાવી દેવી હતી. રોકીના હોઠ પર રમતું એ બિહામણું સ્મિત કોઈ સાધારણ સ્મિત ન હતું એ એક એવા શિકારનું સ્મિત હતું જેને પોતાની ઝાળમાં એક તરફળતો શિકાર મળી ગયો હોય રૂમમાં ફેલાયેલા સિગારેટના ધુમાળા વચ્ચે રોકીએ પ્રતીક તરફ ઝુકીને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું ગર્ભપાત અરે મૂરખ તું તો સોનાની ખાણ પર બેઠો છે અને એને માટી સમજીને ફેંકી દેવાની વાત કરે છે અમેરિકામાં ગર્ભપાત કરાવવો એ મૂર્ખામી છે અહીં તો આ ગર્ભ તારી કિસ્મત બદલી શકે છે પ્રતિ કંઈ સમજી શક્યો નહીં તેના ચહેરા પર મૂજવણ હતી તારો મતલબ શું છે ભાઈ હું માથે 80 લાખનું દેવું લઈને બેઠો છું ખાવાના ફાફા છે આમાં બાળક ક્યાંથી મોટું કરું રોકી એક ઊંડો કસ ખેંચ્યો અને કહ્યું બાળક તારે મોટું કરવાનું જ નથી તારે ખાલી એને જન્મ આપવાનો છે અમેરિકામાં એવા ઘણા ગોરા અને અમીર પરિવારો છે જેમને સંતાન સુખ નથી તેઓ દત્તક લેવા માટે વર્ષો સુધી કાનોની લાઈનોમાં ઊભા રહ્ છે કેટલાક અમીર પરિવારો એવા પણ છે જે કાનૂની પળોજણમાં પડવા નથી માંગતા તેઓ છૂપી
રીતે ખાનગી દત્તક પ્રક્રિયા મારફતે તાજું જન્મેલું બાળક ખરીદવા માટે લાખો ડોલર પાણીની જેમ વહાવવા તૈયાર હોય છે મારી પાસે એવા બે ત્રણ પરિવારોનું સેટિંગ છે જેમને એશિયન અથવા ઇન્ડિયન બાળક જોઈએ છે જો તારી પત્ની આ બાળકને જન્મ આપે અને આપણે એ બાળક એમને સીધું સોંપી દઈએ તો તને એટલા ડોલર મળશે કે તારું ઇન્ડિયાનું 80 લાખનું નું દેવું તો એક ઝાટકે ઉતરી જશે પણ સાથે સાથે તારા ગ્રીન કાર્ડ માટે અમેરિકાનો સૌથી મોંઘો ઇમિગ્રેશન વકીલ પણ હું રોકી આપીશ ભૂલ છે મંજૂર પ્રતિકના કાનમાં લાખો ડોલર દેવું મુક્ત અને ગ્રીન કાર્ડ શબ્દો કોઈ જાદુઈ મંત્રની જેમ ગુંજવા લાગ્યા થોડી સેકન્ડો માટે તેના મનમાં એક પિતા તરીકેનો અવાજ ઉઠ્યો પણ ગરીબી અને મહત્વકાંક્ષાના રાક્ષસે એ અવાજને ગળું દબાવીને મારી નાખ્યો પ્રતીકની આંખોમાં રહેલો ડર અચાનક ગાયબ થઈ ગયો રહ્યો અને ત્યાં લાલચની એક ભયાનક ચમક આવી ગઈ. તેણે એક પણ વાર પોતાની પત્ની કે આવનારા બાળકના ભવિષ્યનો વિચાર કર્યા વગર રોકી સામે હાથ મિલાવી લીધો.જ્યારે પ્રતીક બેજમેન્ટમાં પાછો ફર્યો ત્યારે સ્નેહા હજુ પણ રડી રહી હતી.પ્રતિકે દરવાજો બંધ કર્યો અને અત્યંત ઠંડા કલેજે સ્નેહાને રોકી સાથે થયેલા સોદાની વાત કરી. વાત સાંભળતા જ સ્નેહાના પગ તળેથી જમીન સરકી ગઈ. તે ફાટેલી આંખે પ્રતિકને જોઈ રહી. શું બોલો છો તમે પ્રતિક? આ આપણું લોહી છે કોઈ બજારમાં વેચાતો સામાન નથી કે તમે એનો સોદો કરી આવો. હું ભીખ માંગીશ લોકોના ઘરમાં ઝાડું પોતા કરીશ પણ મારા બાળકને વહેંચવા નહીં દઉં. સ્નેહાએ પ્રતિકના પગ પકડીને આકરંદ કર્યું. પરંતુ ડોલરના નસ્તામાં અંધ થઈ ગયેલા પ્રતીક પર કોઈ અસર ન થઈ. તેણે સ્નેહાને ધક્કો મારતા કહ્યું તો શું તારે આખી જિંદગી આ ગંધાતા બેજમેન્ટમાં સડવું છે ઇન્ડિયામાં મારા બાપને એજન્ટો મારી નાખશે એનું શું જો તું આ બાળક વહેંચવાની ના પાડીશ તો હું તને અહીં જ રજડતી મૂકીને જતો રહીશ પોલીસ [નસકોરા બોલાવે છે] પકડીને તને ડિપોર્ટ કરી દેશે અને જેલમાં સડવું પડશે ચૂપચાપ નવ મહિના કાઢી નાખ અને આ બાળકને ભૂલી જા સ્નેહા માટે આ નવ મહિના પૃથ્વી પરના નરક સમાન બની ગયા સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીને ને પરિવારનો પ્રેમ અને હુંફ મળતી હોય છે પણ સ્નેહા માટે તેનું પેટ એક પ્રોડક્ટ ઉછેરવાનું મશીન બની ગયું હતું.પ્રતીક હવે તેને સારું ખાવાનું લાવી આપતો વિટામિનની ગોળીઓ આપતો પણ એમાં કોઈ પતિનો પ્રેમ ન હતો એમાં માત્ર એક વેપારીની ગણતરી હતી કે તેનો માલ સ્વસ્થ રહેવો જોઈએ જેથી પૂરા ડોલર મળે. જેમ જેમ મહિનાઓ વીતતા ગયા તેમ તેમ સ્નેહાના પેટમાં ઉછરતો જીવ આકાર લેવા લાગ્યો. રાતના અંધકારમાં જ્યારે પ્રતિક સુઈ જતો ત્યારે સ્નેહા પોતાના પેટ પર હાથ ફેરવતી અને અવાજ દબાવીને રડતી જ્યારે બાળક પહેલીવાર પેટમાં લાત મારતું ત્યારે સહેનાહાના સ્નેહરા પર સ્મિત આવવાના બદલે આંખમાંથી ચોધાર આંસુ વહેતા બેટા તું અહીં સુરક્ષિત નથી તારી માં બહુ લાચાર છે મને માફ કરી દેજે દીકરા હું તને જન્મ તો આપીશ પણ તને મારો ખોળો નહીં આપી શકું તે કલાકો સુધી પોતાના જ ગર્ભ સાથે વાતો કરતી અને ક્ષમા માંગતી રહેતી હતી માતૃત્વ અને મજબૂરી વચ્ચેનો આ સંઘર્ષ સ્નેહાને અંદરથી કોરી ખાતો હતો. નવમો મહિનો બેસી ચૂક્યો હતો ન્યુજર્સીમાં બરફ પરસા શરૂ થઈ ગઈ હતી.બહાર જેટલી કાતિલ ઠંડી હતી સ્નેહાના હૃદયમાં એટલો જ કાતિલ ભય પણ જામી ગયો હતો.તે જાણતી હતી કે હવે ગમે ત્યારે એ ભયાનક દિવસ આવી શકે છે [સંગીત] અને આખરે એક રાત્રે સ્નેહાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. લેબર પેઇન શરૂ થઈ ગયું હતું.પ્રતિકે તરત જ રોકીને ફોન કર્યો. રોકીએ પહેલેથી જ એક ખાનગી હોસ્પિટલમાં બધું સેટિંગ કરી રાખ્યું હતું. જ્યાં કાગળિયા અને ઓળખના પુરાવા વગર ડિલિવરી થઈ શકે.પ્રતિક સ્નેહાને ગાડીમાં બેસાડીને બરફીલા રસ્તા ઉપર હોસ્પિટલ તરફ ભાગ્યો. ગાડીની પાછલી સીટ પર સ્નેહા પીડાથી તરફડી રહી હતી. પણ તેને શારીરિક પીડા કરતા એ વાતની પીડા વધુ હતી કે થોડા જ કલાકોમાં તેનું સર્વસ્વ સિનવાઈ જવાનું હતું. ગાડી હોસ્પિટલના પાછલા દરવાજે પહોંચી પ્રતિકે સ્નેહાને ટેકો આપીને બહાર કાઢી હોસ્પિટલના કાચના ઓટોમેટિક દરવાજા ખુલ્યા અને સામે જે દ્રશ્ય હતું તેણે સ્નેહાના રહ્યા સૈયા શ્વાસ પણ થંભાવી દીધા સામે રિસેપ્શન પાસે એક કાળા ઓવરકોટમાં એજન્ટ રોકી ઉભો હતો તેના હાથમાં કાનૂની કાગળો અને સ્ટેમ્પ પેપરની એક મોટી ફાઈલ હતી અને તેના ચહેરા પર એજ બિહામણું સહિતાની સ્મિત હતું જાણે કોઈ કસાઈ બકરાની રાહ જોતો ઊભો હોય તેમ રોકી સ્નેહાના ઘર ગર્ભમાંથી નીકળનારા એ નિર્દોષ જીવનો કબજો લેવા માટે તૈયાર હતો હોસ્પિટલની એ સફેદ જીવાણુમુક્ત દીવાલો સ્નેહાને કોઈ આધુનિક કતલખાનાની દિવાલો જેવી લાગી રહી હતી રોકીને હોસ્પિટલના દરવાજે ઉભેલો જોઈને સ્નેહાની આંખોમાં બન્યું એવું પૂર આવ્યું કે લેબરપેનની ભયંકર શારીરિક પીડા પણ એની સામે વામણી લાગવા માંડી વહીલચેર પર બેઠેલી સ્નેહાએ પોતાના બંને હાથ પેટ પર ભીસી લીધા જાણે તે પોતાના બાળકને દુનિયાની નજરોથી થી સંતાળી દેવા માંગતી હોય પ્રતીકે હોસ્પિટલના કાઉન્ટર પર જઈને નર્સ સાથે તૂટી ફૂટી અંગ્રેજીમાં વાત કરી રોકીએ પોતાની વગ અને સેટિંગનો ઉપયોગ કરીને સ્નેહાના દાખલ થવાની પ્રક્રિયામાં કોઈ જ કાનૂની અડચણ ન આવે તેની પૂરેપૂરી વ્યવસ્થા કરી રાખી હતી નર્સે સ્નેહાની વીલચેરને લેબર રૂમ તરફ લઈ જવા લાગી સ્નેહાએ પાછળ ફરીને પ્રતીક સામે જોયું તેની આંખોમાં એક અંતિમ આજીજી હતી એક મૂગી ભીખ હતી કે હજુ પણ સમય છે મારા બાળકનો શોધો અટકાવી દે પણ પ્રતીકની નજર સ્નેહા પર નહોતી તેની નજર તો રોકીના હાથમાં રહેલી એ કાનૂની ફાઈલ પર હતી જે તેની ગરીબી અને ગેરકાયદેસર જિંદગીનો અંત લાવવાની હતી. લેબર રૂમનો દરવાજો બંધ થયો.સ્નેહાને બેડ પર સુવડાવવામાં આવી.મોનિટરના હાર્ટબીટના બીપ બીપ અવાજો રૂમની શાંતિને ચીરી રહ્યા હતા. ડોક્ટર અને બે નર્સોએ સ્નેહા પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું. કમ ઓન સ્નેહા પુશ ડીપ બ્રીથ એન્ડ પુશ ડોક્ટર અંગ્રેજીમાં કહી રહ્યા હતા કોઈપણ સામાન્ય માતા માટે આ ક્ષણ દુનિયાની સૌથી મોટી ખુશીની ક્ષણ હોય છે પણ સ્નેહા માટે આ પ્રક્રિયા એક જીવતા નરકમાંથી પસારથવા સમાન હતી સ્નેહાનું શરીર પ્રસુતિની પીડાથી બેવડું વળી ગયું હતું નસો ખેંચાઈ રહી હતી પણ તેનું મન એક અલગ જ યુદ્ધ લડી રહ્યું હતું શારીરિક રીતે તેને બાળકને બહાર લાવવા માટે જોર કરવાનું હતું પણ માનસિક રીતે તે ઈચ્છતી હતી કે બાળક બહાર જ ન આવે તેને ભય હતો કે જેવું બાળક આ દુનિયામાં શ્વાસ લેશે તેનો બાપ અને પહેલો કસાઈ દલાલ તેને વહેંચી મારશે સ્નેહા અંદરથી બૂમો પાડી રહી હતી કે સમય અહીં જ રોકાઈ જાય મારું બાળક મારા ગર્ભમાં જ સુરક્ષિત છે બહારની દુનિયામાં એના માટે માત્ર વેપાર જ લખાયેલો છે સ્નેહાના હોઠ કરડાયેલા હતા તેમાંથી લોહીની બુંદો જમી રહી હતી તેની આંખોમાંથી પીડા અને બે બસીના આંસુ વહીને કાન સુધી પહોંચી રહ્યા હતા તે મનોમન પોતાના ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન કા તો મારો જીવ લઈ લે કા તો આ હોસ્પિટલની છત મારા પર પાડી દે પણ મને મારા જ બાળકની સોદાગર ન બનાવ બીજી તરફ લેબર રૂમની બહાર વેટિંગ એરિયામાં એક સાવ અલગ જ અને અત્યંત ક્રૂર દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું પ્રતીક અને રોકી હોસ્પિટલના કાચના ટેબલ પાસે બેઠા હતા રોકીના ચહેરા પર કોઈ જ તણાવ ન હતો તે હોસ્પિટલની વેન્ડિંગ મશીનમાંથી કાઢેલી ગરમ કોફીની ચુસકી લઈ રહ્યો હતો જો પ્રતીક રોકીએ ફાઈલમાંથી એક દસ્તાવેજ કાઢતા કહ્યું આ પ્રાઇવેટ એડોપ્શન કાગળિયા છે પહેલું ગોરુ કપલ સવાર સુધીમાં અહીં આવી જશે તારી પત્ની જેવી ડિલિવરી કરે એટલે બાળક સીધું નર્સરીમાં જશે અને ત્યાંથી પહેલું કપલ એને લઈ જશે તારે માત્ર અહીં અને અહીં સહી કરવાની છે જેવી સહી થશે એટલે એ લોકોના ખાતામાંથી મારા ખાતામાં લાખો ડોલર જમા થઈ જશે એમાંથી મારું કમિશન કાપીને ને બાકીના ડોલર હું તને રોકડા આપી દઈશ અને હા ઇમિગ્રેશનના સૌથી મોટા વકીલ જોન્સન સાથે મારી વાત થઈ ગઈ છે સોમવારે સવારે જ તારા ગ્રીન કાર્ડ માટે અસ્થાયલીમની પ્રાઈલ મુકાઈ જશે પ્રતીકે દસ્તાવેજ પર નજર નાખી તેના કાનમાં લેબર રૂમમાંથી આવતી સ્નેહાની દર્દનાક ચીસો સંભળાઈ રહી હતી પણ એ ચીસો તેના અંતરઆત્માને જગાડવા માટે પૂરતી નહતી પ્રતીક પોતાને જ શાંતવન આપતો તર્ક લડાવી રહ્યો હતો કે હું આ બધું અમારા ભવિષ્ય માટે જ તો કરી રહ્યો છું. જો આ બાળક મોટું થશે તો આપણે તેને ખાવા શું આપીશું? પહેલું કપલ એને સોનાના પારણામાં ઝુલાવશે એનું ભવિષ્ય સુધરી જશે અને આપણી [સંગીત] જિંદગી પણ સેટ થઈ જશે. આ નફટ તર્ક પિતાએ પોતાના જ બાળકના જન્મ પહેલાં જ તેના વહેચાણના કાગળ પર કોઈપણ જાતના કંપન વગર સહી કરી દીધી.રાતના બરાબર 2 વાગ:40 મિનિટ થઈ હતી. લેબર રૂમમાંથી સ્નેહાની શક્તિ હવે જવાબ આપી રહી હતી તેનું આખું શરીર પરસેવે રેબજેબ હતું ડોક્ટરે છેલ્લી વાર બૂમ પાડી વન લાસ્ટ ટાઈમ સ્નેહા પુશ વિથ ઓલ યોર એનર્જી સ્નેહાએ પોતાની તમામ તાકાત ભેગી કરીને એક છેલ્લી હૃદય ચીરી નાખે તેવી ચીસ પાડી અને એ જ સેકન્ડે રૂમમાં એક બીજો અવાજ ગુંજી ઉઠ્યો એક નવજાત શિશુનું પહેલું નિર્દોષ અને પવિત્ર રુદન હોસ્પિટલની દિવાલો સાથે અથડાયું એ અવાજ સાંભળતા જ સ્નેહાનું માથું બેડ પર ઢળી પડ્યું. આભતા શ્વાસ વચ્ચે તેણે આંખો ખોલી તેની વર્ષોની તપસ્યા ફરી હતી.ડોક્ટરે ખુશીથી કહ્યું કોન્ગ્રેચ્યુલેશન ઇટ્સ અ બ્યુટીફૂલ બેબી ગર્લ દીકરી સ્નેહાના હોઠ પર એક ક્ષણિક અને અત્યંત નબળું સ્મિત આવ્યું પણ બીજી જ સેકન્ડે એ સ્મિત છીનવાઈ ગયું અને એક ભયંકર ડુસ્કું તેના ગળામાંથી નીકળી ગયું. દીકરી જન્મી હતી એક માં માટે દીકરી એનો પડછાયો હોય છે એનું બીજું રૂપ હોય છે પણ આ દીકરીની કિસ્મતમાં માતાનું દૂધ નહીં પણ ડોલરની નોટો લખાયેલી હતી સ્નેહાના આંસુ હવે રોકાયા નહોતા રોકાતા આ ખુશીના આંસુ નહોતા આ લોહીના આંસુ હતા જે તેના અંતર આત્માને બાળી રહ્યા હતા નર્સ ઝડપથી દીકરીને સાફ કરી તેનું નાનકડું ગુલાબી અને રૂની પુણી જેવું નરીમ શરીર ધ્રુજી રહ્યું હતું દીકરી સતત રડી રહી હતી જાણે તે પોતાની માની હુંફ માંગતી હોય નર્સે તેને એક નરમ ગરમ ગુલાબી બ્લેન્કેટમાં લપેટી બાળકનું મોહ હજુ પણ રડવાને કારણે લાલ હતું નર્સના ચહેરા પર માતૃત્વનું સન્માન હતું તે ધીમા પગલે સ્નેહા તરફ આગળ વધી હિયર ઇઝ યોર લિટલ એન્જલ મોમ નર્સે મીઠા અવાજે કહ્યું અને બાળક સ્નેહાની છાતી પર મૂકવા માટે હાથ લંબાવ્યો સ્નેહાના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ તેણે પોતાના લોહી લુહાણ અને આઈવીના સોઈના નિશાનવાળા કાંપતા હાથ હવામાં માં અધર કર્યા તેની ભરાયેલી છાતી પોતાના દીકરીને વળગાડવા માટે તડફડી રહી હતી.સ્નેહાના હોઠ ભફડિયા મારી મારી દીકરી તેની આંગળીઓ બસ હવે દીકરીના નરમ ગાલને સ્પર્શવાની જ તૈયારીમાં હતી પણ અચાનક લેબર રૂમનો દરવાજો ખુલ્યો. સ્નેહાના હાથ હવામાં જ થીજી ગયા. પ્રતીક ઝડપથી રૂમમાં દાખલ થયો હતો. તેના ચહેરા પર પિતા બન્યાનો કોઈ જ ભાવ ન હતો. માત્ર ઉતાવળ હતી. સ્નેહા કાઈ સમજે તે પહેલા જ પ્રતિકે વચ્ચે આવીને નર્સના હાથમાંથી બાળકને રોકી લીધું નો સી વિલ નોટ હોલ્ડ ધ બેબી પ્રતિકે કઠોર અવાજે નર્સને કહ્યું અને સ્નેહાના હાથ સુધી પહોંચતા પહેલા જ એ ફૂલ જેવી દીકરીનો રસ્તો આંતરી લીધો પ્રતિકના એ કઠોર શબ્દો લેબર રૂમની દીવાલો સાથે ટકરાયા અને સ્નેહાના હૃદયમાં કોઈ ખંજરની જેમ ખૂપી ગયા નર્સ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ તેણે મૂજવણથી પ્રતીક સામે જોયું અને પૂછ્યું વોટ ડુ યુ મિન સી ઇઝ ધ મધર પ્રતિકે ખિસ્સામાંથી રોકી આપેલો એડોપ્શન કોન્ટ્રાકટ કાઢીને નર્સના મોઢા પર મારતા હોય એવા અંદાજમાં ધર્યો આ ક્લોઝડ પ્રાઇવેટ એડોપ્શન છે કરાર મુજબ જન્મ આપનારી માતા બાળકને પોતાનું દૂધ નહીં પીવડાવી શકે અને તેની સાથે કોઈ ભાવનાત્મક લગાવ નહીં બાંધી શકે જેથી બાળકને સોંપતી વખતે કોઈ કાનૂની કે માનસિક તકલીફ ન પડે ટેક ધ બેબી ટુ ધ એનઆઈસીયુ હોસ્પિટલના નિયમો અને કાગળિયા ની કડકાઈ સામે નર્સ લાચાર હતી તેણે ભારે અહીંયા સ્નેહા સામે જોયું સ્નેહાના અધર રહેલા હાથ હવામાં જ થીજી ગયા હતા તેની નજર સામે તેના જ ગર્ભમાંથી લોહી માંસ છીંચીને જન્મેલી તેની દીકરીને નર્સરી તરફ લઈ જવામાં આવી રહી હતી. સ્નેહાના ગળામાંથી એક એવી કાળજુ ચીરાઈ જાય તેવી ચીસ નીકળી જે સાંભળીને પથ્થર પણ પીગળી જાય. પ્રતિક એવું ના કરો એને એકવાર માત્ર એક જ વાર મને અડવા દો.મારી દીકરી મારી દીકરી કર્ણ પ્રતિક એક જીવતા રોબોટ જેવો બની ગયો હતો ડોલરના નશાએ તેની અંદરના માણસને ક્યારનોય મારી નાખ્યો હતો તેણે સ્નેહાના હાથ પકડીને તેલે પલંગ પર દબાવી દીધી અને દાંત બેસીને ધીમા પણ ભયાનક અવાજે કાનમાં કહ્યું ચૂપચાપ પડી રહે અહીં જો વધારે નાટક કર્યું છે તો અત્યારે જ પોલીસ બોલાવીને તને ડિપોર્ટ કરાવી દઈશ આપણું કામ માત્ર એને જન્મ આપવાનું હતું હવે એ આપણી નથી સ્નેહાને ને રિકવરી રૂમમાં શિફ્ટ કરવામાં આવી. ડિલિવરીના ટાંકા અને શરીરમાંથી વહી ગયેલા લોહીને કારણે તે શારીરિક રીતે સાવ ભાંગી પડી હતી, પણ તેના શરીરની પીડા એના આત્માની પીડા સામે સાવ વામણી હતી. તેને બેડ પર સુવડાવીને પ્રતીક બહાર ચાલ્યો ગયો કારણ કે તેને રોકી સાથે પૈસાની લેવડ દેવડ અને પહેલા અમેરિકન કપલના આવવાના સમયની ગોઠવણ કરવાની હતી. રિકવરી રૂમમાં સ્નેહા એકલી હતી. બારીની બહાર ન્યુજર્સીમાં બરફ પડી રહ્યો હતો અને અંદર સ્નેહાની આંખોમાંથી આંસુઓનો ધોધ વહી રહ્યો હતો. આખી રાત તે છત સામે જોઈને રડતી રહી તેને સતત એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ જીવતા જીવ તેના શરીરમાંથી તેનું હૃદય કાઢી લીધું છે. માતૃત્વની એવી ભયાનક સજા હતી કે બાળક હોસ્પિટલના જ કોઈ બીજા રૂમમાં હતું છતાં માં તેને જોઈ શકતી નહોતી. રાતના લગભગ અઢી વાગ્યા હતા. હોસ્પિટલની લોબીમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી માત્ર નર્સોના પગલાં અને મશીનોના બીપ બીપ અવાજો જ સંભળાઈ રહ્યા હતા સ્નેહાથી હવે રહેવાયું નહીં તેના ટાંકા ભયંકર દુઃખી રહ્યા હતા છતાં તેણે એક નિર્ણય લીધો તેણે પોતાની ડ્રીપનો સ્ટેન્ડ પકડ્યો અને કાંપતા પગે બેડ પરથી નીચે ઉતરી ડગમગતા પગલે દિવાલનો ટોકો લેતી લેતી તે એનઆઈસીયુ તરફ આગળ વધી તેના હોસ્પિટલ ગાઉનના લોહીના ડાઘા પડી ગયા હતા પણ અત્યારે તેને કોઈ પરવાહ નહોતી તે ધીમે ધીમે કાંચની મોટી દીવાલ વાળી એનઆઈસીયુ પાસે પહોંચી અંદર ઘણા બધા બાળકો કાંચના પારણામાં સૂતા હતા સ્નેહાની નજરો પોતાની દીકરીને શોધી રહી હતી ત્યાં જ એક પારણા પર તેની નજર સ્થિર થઈ જેના પર નામ લખ્યું હતું બેબી ઓફ સ્નેહા તે નાનકડી પરી ગુલાબી બ્લેન્કેટમાં લપેટાયેલી શાંતિથી સૂતી હતી તેના નાના હોઠ હળવેથી ભફડી રહ્યા હતા કાચની બહાર ઉભેલી સ્નેહાએ કાચ પર પોતાનો હાથ હાથ મૂક્યો જાણે તે કાચની આરપાર પોતાની દીકરીને સ્પર્શ કરવા માંગતી હોય કાચ પર તેના આંસુ પડવા લાગ્યા ત્યાં જ પાછળથી નાઈટ શિફ્ટ વાળી નર્સ આવી સ્નેહાને આ હાલતમાં જોઈને નર્સને દયા આવી ગઈ સ્નેહાએ નર્સના હાથ પકડી લીધા અને બંને હાથ જોડીને રડતા રડતાં કરગરવા લાગી પ્લીઝ હું ભીખ માગુું છું મારું બાળક માત્ર એક સ્પર્શ કાલે તેઓ એને હંમેશા માટે લઈ જશે પ્લીઝ સ્નેહાની એ લાચારી અને માતૃત્વ ની તડપ જોઈને એ નર્સનું હૃદય પણ દ્રવી ઉઠ્યું તેણે આજુબાજુ જોયું કોઈ ન હતું નિયમો વિરુદ્ધ જઈને તેણે એનસયુનો દરવાજો ખોલ્યો અને સ્નેહાને ધીમેથી અંદર લઈ ગઈ સ્નેહા ધ્રુજતા પગલે પારણા પાસે પહોંચી તેણે પહેલી વાર પોતાની દીકરીને નજીકથી જોઈ તેનો ચહેરો બિલકુલ સ્નેહા જેવો જ હતો સ્નેહાના કાપતા હાથ ધીમેથી બ્લેન્કેટ તરફ આગળ વધ્યા તેણે અત્યંત હળવાસથી પોતાની આંગળી દીકરીના નાના હાથ પર મૂકી એ સ્પર્શ એ પહેલો અને છેલ્લો સ્પર્શ સ્નેહાના આખા અસ્તિત્વને ઝંજોળી ગયો. દીકરીએ ઊંઘમાં જ પોતાની નાનકડી મુઠ્ઠી વાળીને સ્નેહાની આંગળી પકડી લીધી. સ્નેહા પછડાઈ પડી તેણે દીકરીના એ નાના હાથને પોતાના ગાલ પર ઘસ્યો અને ધીમા ડુસકા ભરતા અવાજે વાતો કરવા લાગી. મને માફ કરી દેજે બેટા હું દુનિયાની સૌથી ખરાબ માં છું. હું તને મારો ખોળો નથી આપી શકી. તારી આ અભાગી માં ક્યારેય તારું મોઢું નહીં જોઈ શકે. હે ભગવાન મારી દીકરીને દુનિયાની બધી જ ખુશી આપજે પણ મારા જેવી લાચારમાં કોઈને ન આપતો. સ્નેહાએ દીકરીના માથા પર એક પવિત્ર અને છેલ્લું ચુંબન કર્યું તેને દીકરીના શરીરની એ દેવી સુગંધ પોતાની અંદર ઉતારી લીધી કારણ કે તે જાણતી હતી કે આ સુગંધ હવે આખી જિંદગી માત્ર સપનામાં જ આવવાની હતી. નર્સે આછું લૂછતા સ્નેહાને પાછી રિકવરી રૂમમાં પહોંચાડી સવારનો સૂરજ સ્નેહા માટે કોઈ કાળોતરા સાપ જેવો બનીને ઉગ્યો ડિલેવરીને 24 કલાક પૂરા થઈ ગયા હતા સવારના 10 વાગ્યા હોસ્પિટલના રૂમનો દરવાજો ખુલ્યો એજન્ટ રોકીની સાથે એક અત્યંત અમેરિકન દંપતી રૂમમાં દાખલ થયો સ્ત્રીના હાથમાં મોંઘી દાટ ગિફ્ટ અને રમકડા હતા પ્રતિક તેમને જોઈને હસી હસીને બેવડો વળી રહ્યો હતો. સ્નેહા પલંગ પર જડ બનીને બેઠી હતી. રોકીએ પ્રતિક પાસે છેલ્લા કાગળિયા પર સહી કરાવી. પહેલી અમેરિકન સ્ત્રી આગળ વધી અને તેણે રિકવરી રૂમના દરવાજે ઉભેલી નર્સના હાથમાંથી પેલું ગુલાબી બ્લેન્કેટ વાળું બાળક પોતાના હાથમાં લઈ લીધું. એ દ્રશ્ય સ્નેહા માટે દુનિયાનો અંત હતો. નવ મહિના પોતાના લોહીથી સિંચેલી દીકરી હવે કાયમ માટે કોઈ અજાણી સ્ત્રીના હાથમાં જઈ રહી હતી. અમેરિકન કપલે બાળકને ચૂમ્યું પ્રતિકનો આભાર માન્યો અને રૂમની બહાર નીકળી ગયા બાળકનું ધીમું રુદન હોસ્પિટલની લોબીમાં ગુંજતું ગુંજતું ધીમે ધીમે દૂર થવા લાગ્યું અને પછી સાવ શાંત થઈ ગયું સ્નેહા બૂમ પાડવા માંગતી હતી દોડીને એ સ્ત્રીના હાથમાંથી પોતાની દીકરી ખેંચી લેવા માંગતી હતી પણ પ્રતિકનો ડર અને ગેરકાયદેસર હોવાની લાચારીએ તેના હોઠ સીવી દીધા હતા તેણે હોસ્પિટલના ગાઉનો છેડો પોતાના મોઢામાં દબાવી દીધો અને જોર જોરથી દાંત પીસીને અવાજ વગરની ચીસો પાડવા લાગી તેનું કલેજું ફાટી ગયું હતું શ્વાસ રુંધાવા લાગ્યો અને સ્નેહાની નજર સામે આખી દુનિયા ગોળ ગોળ ફરવા લાગી દીકરીના જવાનો આઘાત તે સહન ન કરી શકી અને તે બેડ પર જ બેભાન થઈ ગઈ સમય પસાર થયો જ્યારે સ્નેહાને હોશ આવ્યો ત્યારે બપોર ઢળી ચૂકી હતી તે હોસ્પિટલના રૂમમાં હતી તેનું કલેજું ફાટી ગયું હતું શ્વાસ રુંધાવા લાગ્યો અને સ્નેહાની નજર સામે આખી દુનિયા ગોળ ગોળ ફરવા લાગી દીકરીના જવાનો આઘાત તે સહન ન કરી શકી અને તે બેડ પર જ બેભાન થઈ ગઈ સમય પસાર થયો જ્યારે સ્નેહાને હોશ આવ્યો ત્યારે બપોર ઢળી ચૂકી હતી તે હોસ્પિટલના રૂમમાં હતી જાગતાની સાથે જ તેના છાતીમાં અસહ્ય દુખાવો અને ભાર અનુભવાયો કુદરતનો ક્રમ રોકી શકાતો નથી એક માતાના શરીરમાં પોતાના બાળક માટે દૂધ ઉતરી આવ્યું હતું પણ એ દૂધ પીવાવાળું બાળક હવે આ દુનિયામાં કમસે કમ સ્નેહાની દુનિયામાં ક્યાંય ન હતું આ શારીરિક અને માનસિક પીડા એટલી ભયાનક હતી કે સ્નેહા પાગલ થઈ જાય તેમ હતી તેણે ધીમેથી આંખો ખોલી તેની બાજુમાં ખુરશી પર પ્રતીક બેઠો હતો તેના ચહેરા પર પિતા બનવાનો કોઈ ભાવ ન હતો પત્નીની તબિયતની કોઈ ચિંતા ન હતી તેના ચહેરા ચહરા પર એક રાક્ષસી ખુશી હતી જાણે તેણે કોઈ મોટો ખજાનો જીતી લીધો હોય સ્નેહા કંઈ બોલે તે પહેલા જ પ્રતીક ઊભો થયો અને સ્નેહાના કાંપતા હાથોમાં તેણે બે વસ્તુ મૂકી એક હાથમાં સો સો ડોલરની નોટોના બંડલ હતા અને બીજા હાથમાં એક ચમકતી નવી નક્કોર લક્ઝુરીયસ મોટરકારની ચાવી હતી. જો સ્નેહા પ્રતિકે હસતા હસતા ખુશીથી પાગલ થઈને કહ્યું આપણે આઝાદ થઈ ગયા દેવું પૂરું વકીલ રોકાઈ ગયો છે અને આ આપણી નવી કાર આજથી આપણો અમેરિકન ડ્રીમ શરૂ થાય છે હવે ભૂલી જા એ બધું અને જલસા કર એક માની ખાલી પડેલી છાતી અને છીનવાઈ ગયેલી દીકરીના બદલામાં એક બાપે કારની ચાવી અને ડોલરના બંડલ લાવીને મૂકી દીધા હતા. સ્નેહાની નજર એ ચાવી અને ડોલર પર ઝડ થઈ ગઈ. માતૃત્વનો આનાથી મોટો અને ક્યુર વ્યાપાર કદાચ આ દુનિયામાં ક્યારેય નહીં થયો હોય. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી પ્રતીક પોતાની નવી નક્કોર અને ચમકતી કારમાં સ્નેહાને લઈને તેમના એ જ જુના ગંધાતા બેજમેન્ટ તરફ પાછો ફરી રહ્યો હતો. કારની અંદર લેધરની સીટની મોંઘી સુગંધ ફેલાયેલી હતી. પણ સ્નેહાને તો હજુ પણ પોતાની દીકરીના શરીરની એ દેવી સુગંધ જ આવી રહી હતી. સ્ટીયરિંગ પર આંગળીઓ પછાડતા પ્રતીકનો ચહેરો ખુશીથી ફાટી પડતો હતો તે કોઈ વિજેતાની જેમ કાર ચલાવી રહ્યો હતો તેની નજરમાં હવે પહેલું અંધારું બેજમેન્ટ ન હતું પણ અમેરિકાના ડોલરની ચમક અને ગ્રીન કાર્ડનું ઉજળું ભવિષ્ય હતું બાજુની સીટ પર બેઠેલી સ્નેહા એક જીવતી લાશ બની ગઈ હતી તેની આંખો બારીની બહાર પડતા બરફને જોઈ રહી હતી પણ અંદરથી બધું થીજી ગયું હતું માતૃત્વની જે ભયાનક કિંમત ચૂંકવાઈ હતી તેનો ભાર તેના હૃદયને ને કચડી રહ્યો હતો. તેનું શરીર શારીરિક પીડાથી ચીસ્ો પાડી રહ્યું હતું. ડિલિવરીના ટાંકા દુખતા હતા અને છાતીમાં દૂધ ભરાવવાને કારણે અસહ્ય દર્દ થઈ રહ્યું હતું. કુદરતને ક્યાં ખબર હતી કે આ દૂધ જેના માટે બન્યું છે તે હોઠ હવે ક્યારેય આ છાતીને અડવાના નથી.બેજમેન્ટમાં પહોંચ્યા પછી પ્રતિકે ટેબલ પર ડોલરના બંડલ ગોઠવ્યા. તેણે તરત જ એજન્ટ રોકીના વકીલ ધ્વનસન સાથે વાત કરી લીધી.બધું નક્કી થઈ ગયું હતું. પૈસા ચૂકવાઈ ગયા હતા અને પ્રતીકના અસ્થાયલમ અને ગ્રીન કાર્ડની ફાઈલ તૈયાર થઈ ગઈ હતી. 80 લાખનું દેવું જે ઇન્ડિયામાં તેના માથા પર લટકતી તલવાર હતું તે હવે પૂરું થઈ ગયું હતું.પ્રતીક માટે જાણે જિંદગીની સૌથી મોટી સિદ્ધિ હાંસલ થઈ ગઈ હતી. પણ આ બધા વચ્ચે એક કામ હજુ બાકી હતું. ભારતમાં બેઠેલા સ્નેહા અને પ્રતીકના પરિવારને ખબર હતી કે સ્નેહાનો નવમો મહિનો ચાલી રહ્યો છે અને ગમે ત્યારે ડિલેવરી થઈ શકે છે પ્રતિકે ડોલરના બંડલમાંથી કાઢેલા પૈસાથી નવો આઈફોન ખરીદ્યો હતો તેણે આઈફોન કાઢ્યો અને સ્નેહા સામે જોયું તેનો ચહેરો અચાનક કઠોર થઈ ગયો તેણે સ્નેહાના હાથ પકડીને સખત અવાજે કહ્યું જો સ્નેહા હવે આપણે ઇન્ડિયા ફોન કરવાનો છે તારી માં રસ્તો જોતી હશે પણ યાદ રાખજે જો ભૂલથી પણ તારા મોઢામાંથી સાચું નીકળ્યું છે કે આપણે બાળક દત્તક આપી દીધું છે અથવા વહેંચી દીધું છે તો હું તને અહીં જ મારી નાખીશ અને કોઈને ખબર પણ નહીં પડે તારે બસ એટલું જ કહેવાનું છે કે બાળક મરેલું જન્મ્યું હતું સમજ પડી સ્નેહાએ ફાટેલી આંખે પ્રતિક સામે જોયું એક માં જેણે હજુ કાલે જ પોતાની જીવતી જાગતી ફૂલ જેવી દીકરીને કોઈ પારકાના હાથમાં સોંપી હતી તે હવે પોતાની જ દીકરીને મરેલી જાહેર કરવાની હતી આનાથી મોટું પાપ કયું હોઈ શકે પણ સ્નેહા લાચાર હતી ગેરકાયદેસર હોવાનો ડર અને પ્રતીકની ધમકીએ તેને મજબૂર કરી દીધી પ્રતીકે નંબર ડાયલ કરીને ફોન સ્પીકર પર મૂક્યો અને સ્નેહાના હાથમાં પકડાવ્યો સામેથી બે જ રીિંગમાં સ્નેહાની માંએ ફોન ઉપાડી લીધો હેલો બેટા સ્નેહા કેમ છે મારી દીકરી મને તો કાલ રાતની ઊંઘ નથી આવતી બસ તારો જ વિચાર કરતી હતી બોલને બેટા ડિલેવરી થઈ ગઈ બધું હેમખેમ છે ને મારો દીકરો આવ્યો કે મારી દીકરી માંનો અવાજ ખુશી અને ઉડકાંડતાથી ધ્રુજી રહ્યો હતો માનો અવાજ સાંભળતા જ સ્નેહાના ગળામાં ડૂમો ભરાઈ ગયો તેણે ફોનને છાતે સરસો ચાંપી દીધો અને જોર જોરથી રડવા લાગી અરે શું થયું બેટા કેમ રડે છે દુખાવો બહુ છે પ્રતિકુમાર છે ને ત્યાં બાજુમાં માં ચિંતિત થઈ ગઈ પ્રતિકે આંખો કાઢીને સ્નેહાને ઇશારો કર્યો સ્નેહાએ મહામહેનતે પોતાના ડુસ્કા રોક્યા અને ધ્રુજતા તૂટતા અવાજે કહ્યું માં દીકરી અરે વાહ મારી વાલસોઈ દીકરીને ત્યાં દીકરી આવી આપણા આંગણે સાક્ષતાત લક્ષ્મી પધાર્યા સાંભળો છો આપણે ત્યાં દીકરી સામે છેડે માં ખુશીથી પોતાના પતિ સ્નેહાના પિતાને બૂમ પાડી રહી હતી એ ખુશીનો અવાજ સ્નેહાના કાનમાં શીસાની જેમ રેડાઈ રહ્યો હતો માં સાંભળ સ્નેહાએ ચીસ્ત પાડી માં મારી દીકરી મારી લક્ષ્મી જ જન્મતાની સાથે જ ભગવાન પાસે જતી રહી માં એ મરી ગઈ માં સ્નેહા ફોન પર ભોય પર ફસડાઈ પડી સામે ચડે અચાનક સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ અને બીજી જ સેકન્ડે માના હાથમાંથી ફોન પડી જવાનો અને અહીંયા પાટ હૃદયનો અવાજ સંભળાયો ઇન્ડિયામાં માં બાપ એક મૃત બાળકના શોકમાં રડી રહ્યા હતા જ્યારે અહીં સ્નેહા પોતાની જીવતી જાગતી દીકરીનો શોદો કરવાના બાપના બોજ હેઠળ કલ્પાંત કરી રહી હતી ફોન પર બંને તરફ રુદન છવાયું હતું પણ સ્નેહાના આસ્તુમાં શોક કરતા અપરાધભાવ વધારે હતો જે માં બાપ પોતાના મોજશોક અને સ્ટેટસ માટે પોતાના જ લોહીનો ખુલ્લે આમ વેપાર કરી નાખે એનાથી મોટું કોઈ જૂઠાણું આ દુનિયામાં નહોતું પ્રતીકે તરત જ ફોન કાપી નાખ્યો સરસ બહુ સારું નાટક કરી લીધું હવે બે ચાર દિવસ રડશે એટલે બધું શાંત થઈ જશે પ્રતિકે અત્યંત નફટાઈથી કહ્યું રાતનો સમય થઈ ચૂક્યો હતો બહાર હિમવ વર્ષા તેજ થઈ ગઈ હતી પ્રતિકે મોંઘા કપડાં પહેર્યા વાળમાં જેલ લગાવ્યું અને પોતાના પર મોંઘું પરફ્યુમ છાંટ્યું આજે તે પોતાની જીતનો જશ્ન મનાવવામાં માંગતો હતો. હું મારી નવી કારમાં બહાર આંટો મારીને આવું છું કદાચ મોડું પણ થાય તું કંઈક ખાઈને સુઈ જજે આમ કહીને પ્રતીક કારની ચાવી ગુમાવતો સીટી વગાડતો રૂમની બહાર નીકળી ગયો. તેને પત્નીના આંસુ કે દીકરીના જવાનો કોઈ જ અફસોસ ન હતો. રૂમમાં હવે એકદમ શાંતિ હતી કાતિલ શાંતિ સ્નેહા ધીમેથી ઊભી થઈ તે ખૂણામાં પડેલી પોતાની જૂની બેગ પાસે ગઈ.
ગઈ.હાથે તેણે બેગની ચેન ખોલી અને તેમાંથી એક નાનકડું ગુલાબી રંગનું ઉનનું સ્વેટર બહાર કાઢ્યું. આ એ જ સ્વેટર હતું જે સ્નેહાએ પોતાના ગર્ભ અવસ્થાના નવ મહિના દરમિયાન રાતના અંધારામાં પોતાની દીકરી માટે પોતાના હાથે ગુંથ્યું હતું. તેણે એ ખાલી સ્વેટર પોતાના ગાલ પર ઘસ્યું. સ્નેહા ધીમા પગલે બાથરૂમ તરફ ગઈ અરીસા સામે ઉભી રહી તેણે પોતાની જાતને અરીસામાં જોઈ વિખેરેલા વાળ સૂજી ગયેલી લાલ આંખો અને એક એવો ચહેરો જેને પોતાને જ દીકરીનો શોદો કરવા દીધો હતો તેને પોતાના જ પડછાયથી નફરત થવા લાગી હું જીવવાને લાયક નથી એક રાક્ષસ છું હું તેણે અરીસામાં પોતાને જોઈને બબડાટ કર્યો તેની નજર બાથરૂમના કેબિનેટ પર ગઈ તેણે ધીમેથી કેબિનેટનો દરવાજો ખોલ્યો અંદર પ્રતીકે કે અગાઉ બાંધકામ સાઈડ પરથી લાવેલી બ્લડ પ્રેશર અને પેન કિલર ઊંઘની ગોળીઓની આખી બોટલ પડી હતી અને બાજુમાં જ એક ધારદાર બ્લેડ પણ હતી. સ્નેહા એ ખાલી ગુલાબી સ્લેવેટર પોતાની છાતી સસ્તું ચાંપ્યું તેની આંખોમાં હવે કોઈ આંસુ નહોતા માત્ર એક ભયાનક શૂન્યતા હતી. તેણે એ ગોળીઓની બોટલ અને બ્લેડ હાથમાં લીધી અને અરીસા જામે જોઈને અત્યંત શાંત અવાજે બોલી મને માફ કરી દેજે બેટા તું જ્યાં પણ છે તારી આ અભાગી માં તારી પાસે જ આવી રહી છે રાતના એ સન્નાટામાં સ્નેહાએ બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો બાથરૂમના એ બંધ દરવાજા પાછળ એક માં પોતાના માતૃત્વની હત્યાનું પ્રાયશ્ચિત પોતાના જીવના ભોગે કરવા જઈ રહી હતી સ્નેહાએ ધ્રુજતા હાથે પેન કિલર અને બ્લડ પ્રેશરને ને ડજન બંધ ગોળીઓ મોઢામાં મૂકી અને પાણીનો ઘૂંટડો ગળે ઉતારી દીધો. બ્લેડ હજુ તેના હાથમાં જ હતી. પણ ગોળીઓની તીવ્ર અસર અને છેલ્લા ત્રણ દિવસના ભયંકર શારીરિક અને માનસિક થાકને કારણે તેની આંખો આગળ અંધારા આવવા લાગ્યા.દીકરીનું ખાલી ગુલાબી સ્વેટર છાતીએ વળગાડીને તે બાથરૂમની ઠંડી લાદી પર ઢળી પડી. વહેલી સવારે ચાર વાગ્યે જ્યારે પ્રતીક દારૂના નશામાં ચૂર થઈને પોતાની નવી કારમાંથી બહાર નીકળ્યો. અને બેજમેન્ટમાં આવ્યો ત્યારે તેને સ્નેહાને રૂમમાં ન જોઈ બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હતો સ્નેહા એ સ્નેહા દરવાજો ખોલ પ્રતિકે બૂમ પાડી કોઈ જવાબ ન મળતા આખરે તેને જોરથી લાત મારીને દરવાજો તોડ્યો અંદરનું દ્રશ્ય જોઈને પ્રતિકનો બધો નશો ઉતરી ગયો સ્નેહા ભોઈ પર બેભાન પડી હતી અને તેના મોઢામાંથી સફેદફેણ નીકળી રહ્યા હતા. પ્રતીક ગભરાઈ ગયો. તે પોલીસ કે એમ્બ્યુલન્સ બોલાવી શકે તેમ ન હતો. કારણ કે જો પોલીસ આવે તો તરત જ એજન્ટ રોકીના દત્તક કૌભાંડ અને તેમના ગેરકાયદેસર સ્ટેટસની પોલ ખુલી જાય પ્રતિકે જાતે જ સ્નેહાના મોહ પર પાણી છાંટ્યું ઊલટી કરાવી અને મહામહેનતે તેને પલંગ પર સુવડાવી બે દિવસ સુધી સ્નેહા અર્ધબેભાન અવસ્થામાં રહી પણ ત્રીજા દિવસે જ્યારે સ્નેહાએ આંખો ખોલી ત્યારે એ સ્નેહા નહોતી જે અમેરિકાના સપના જોવા આવી હતી એ સ્નેહા પણ નહોતી જેણે એક દીકરીને જન્મ આપ્યો હતો એ માત્ર માત્ર એક ખાલી ખોખું હતું ભયંકર આઘાત અપરાધભાવ અને નશાની ગોળીઓના ઓવરડોજે સ્નેહાના મગજની નસો પર એવો હુમલો કર્યો હતો કે તેનું માનસિક સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું હતું તે પલંગ પર બેઠી બેઠી શૂન્યમાં તાકી રહી હતી અને પોતાના હાથમાં રહેલા એ ગુલાબી સ્વેટરને હળવેથી પારણાની જેમ ઝુલાવીને હાલરડું ગાઈ રહી હતી દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર પ્રતીકે તેને હલાવી બૂમો પાડી પણ સ્નેહાના ના ચહેરા પર એક વિચિત્ર ડરામણો અને ખાલી સ્મિત સિવાય બીજું કંઈ જ ન હતું. તે પાગલ થઈ ચૂકી હતી. સમય પસાર થવા લાગ્યો મહિનાઓ વીતી ગયા. એજન્ટ રોકીના સેટિંગથી પ્રતીકને ગ્રીન કાર્ડ મળી ગયું.તેને એક સારી નોકરી પણ મળી ગઈ. તેઓ એક ગંધાતા બે જ પોઈન્ટમાંથી નીકળીને ન્યુ જર્સીના એક સારા એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતા. પ્રતિક પાસે હવે બેન્ક બેલેન્સ હતું સ્ટેટસ હતું ગાડી હતી. પણ એની જિંદગીમાં નરક સિવાય બીજું કંઈ ન હતું.સ્નેહાની પાગલપણની હદો હવે ભયાનક બની ગઈ હતી. તે આખો દિવસ ઘરમાં એ ગુલાબી સ્વેટર સાથે જ વાતો કરતી. પણ સૌથી ભયાનક સમય ત્યારે આવતો જ્યારે પ્રતીક તેને લઈને બહાર નીકળતો. રસ્તા પર મોલમાં કે પાર્કમાં કોઈપણ ગોરી કે અજાણી સ્ત્રીના હાથમાં નાનકડી બાળકી જુએ એટલે સ્નેહા ગાંડીતૂર થઈને દોડતી. એ મારી દીકરી મને પાછી આપ.ચોર તમે લોકોએ મારી દીકરી ચોરી લીધી છે મારી લક્ષ્મી મને પાછી આપો સ્નેહા રસ્તા વચ્ચે એ અજાણી સ્ત્રીઓ પર હુમલો કરી દેતી અને તેમના બાળકોના ટ્રોલર ખેંચવા લાગતી લોકો ગભરાઈને પોલીસ બનાવવાની ધમકી આપતા પ્રતીક દોડીને સ્નેહાને પકડતો લોકોના પગે પડતો માફી માંગતો અને સ્નેહાને ઢસડીને ઘરે લાવતો રસ્તા વચ્ચે સ્નેહા પ્રતીકના વાળ ખેંચતી તેને બચકા ભરતી અને લોહી લુહાણ કરી નાખતી પ્રતીક હવે સમજી ચૂક્યો હતો કે તેણે શું ગુમાવ્યું છે. રાત્રે જ્યારે સ્નેહા ઊંઘની ગોળીઓ ખાઈને સુઈ જતી ત્યારે પ્રતીક પોતાના ડ્રોઈંગ રૂમમાં બેસીને પોતાની નવી કારની ચાવીઓ અને ડોલર સામે જોઈને પોક મૂકીને રડતો. આરડતો. આ લીલા કાગળિયાએ તેની પત્નીને જીવતી લાશ બનાવી દીધી હતી. ને સ્નેહાને પાછી ઇન્ડિયા પણ મોકલી શકે તેમ ન હતી. કારણ કે તેણે પરિવારને કહી દીધું હતું કે બાળક મરી ગયું છે જો સ્નેહા ઇન્ડિયા જાય અને ત્યાં ગાંડાની જેમ દીકરી દીકરી કરે તો આખું સત્ય બહાર આવી જાય અને માં-બાપ આઘાતથી મરી જાય પ્રતીક ચારે બાજુથી પોતાના જ રચેલા પાપની ઝાળમાં ફસાઈ ચૂક્યો હતો. એક સાંજની વાત છે બહાર બરફનું તોફાન ચાલુ હતું. પ્રતીક નોકરીએથી ઘરે આવ્યો તો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને સ્નેહા ઘરમાં નહોતી. પ્રતિકના શ્વાસ અટકી ગયા તે પાગલોની જેમ ગાડી લઈને બરફીલા રસ્તા ઉપર સ્નેહાને શોધવા નીકળ્યો લગભગ બે કલાકની શોધખોળ પછી હાઇવેની બાજુમાં આવેલી એક સુમશાન ફૂટપાથ પર કાતિલ ઠંડીમાં એક આકૃતિ બેઠેલી દેખાય એ સ્નેહા હતી તેના શરીર પર ગરમ કપડા ન હતા તે બરફમાં થીજી રહી હતી પણ છતાંય પોતાના ખુલ્લા પેટ પર પહેલું ગુલાબી સ્વેટર દબાવીને બેઠી હતી જાણે તે પોતાના શરીરની છેલ્લી ગરમી એ સ્વેટરને આપવા માંગતી હોય તે ધીમા અવાજે બબડી રહી હતી બેટા તને બહુ ઠંડી લાગે છે ને ચાલ મારી અંદર સંતાઈ જા તારો બાપ બહુ ખરાબ છે એ તને વેચી મારશે સંતાઈ જા દીકરા પ્રતીક દોડીને એની પાસે ગયો તેણે સ્નેહાને ગળે વળગાડી પણ સ્નેહાનું શરીર બરફ જેવું ઠંડું પડી ગયું હતું તેની આંખો ખુલ્લી હતી પણ શ્વાસ થંબી ગયા હતા સ્નેહા પોતાની દીકરીના વિરહ અને આ કાળજુ કોરી ખાતા પાપના બોજ હેઠળ કાયમ માટે શાંત થઈ ગઈ તી પ્રતીક એ હાઈવે પર ઘૂંટણીએ પડીને આકાશ તરફ જોઈને એવી હૈયાપાટ ચીસ્ત પાડવા લાગ્યો જે બરફના તોફાનમાં પણ ક્યાંય સુધી ગુંજતી રહી ગ્રીન કાર્ડનો લીલો રંગ આજે સ્નેહાના મોતની સફેદી અને પાપની કાળાશમાં ફેરવાઈ ગયો હતો મિત્રો અમેરિકાના મોહમાં અને ડોલરની આંધળી ડોટમાં મનુષ્ય ક્યારે એટલો નીચે પડી જાય છે કે તે પોતાના લોહીનો પોતાના જ અંશનો વ્યાપાર કરતાં પણ અચકાતો નથી પણ કુદરતનો ન્યાય બહુ કઠોર હોય જે પાપ આંસુઓથી પણ નથી ધોવાતું તે અંતે માણસનું અસ્તિત્વ જ મિટાવી દે છે પ્રતીક પાસે હવે કાનૂની કાગળિયા હતા પણ એ કાગળિયા એના જ ઘરના સ્મનનો દસ્તાવેજ બની ગયા હતા માતૃત્વનો ખુલ્લે આમ વ્યાપાર કરતી આ ઘાટના માનવજાત અને સંવેદનાઓ પર એક એવી વરવી કાળી લીટી છે જે ક્યારે ભૂસી શકાશે નહીં મિત્રો આજની આ કાળજું કંપાવી દે તેવી કહાની સાંભળીને ચોક્કસથી તમારું હૃદય પણ ભારે થઈ ગયું હશે માતૃત્વ અને માનવતાને શરમાવનારી આ ઘટના અને તેના પાત્રો વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ આપ કયા ગામ કે શહેરથી અમારી આ કહાની સાંભળી રહ્યા છો તે પણ લખવાનું ભૂલતા નહીં આવી જ હૃદયસ્પર્શી અને સમાજના કડવા સત્યને ઉજાગર કરતી કહાનીઓ સાંભળવા માટે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઈકનને ઓલ પર સેટ કરી દેજો જેથી અમારી આવનારી દરેક નવી કહાનીની માહિતી આપને સમયસર મળતી રહે ફરી મળીશું આવી જ એક નવી સત્ય ઘટના પર આધારિત અને હૃદયને સ્પર્શી જાય તેવી કહાની સાથે તમારો કીમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર જય