ફક્ત 23 મહિનાનું એક માસૂમ બાળક કે જે દુનિયાદારી અને સમજદારીથી પર છે જેની સામે ભવિષ્ય હાથ ફેલાવીને ઊભું છે. પરંતુ આ ઉંમરે બાળકો ઘૂટણએ ચાલતા શીખે હસતા રમતા શીખે તે ઉંમરે આ બાળક હોસ્પિટલની પથારીએ જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે કારણ કે આ બાળકને એક જીવલેણ બીમારી છે જેનો ઈલાજ દુનિયાના સૌથી મોંઘા ઈલાજોમાંનો એક છે તેના માટે કરોડો રૂપિયાની જરૂર પડે કદાચ આ કિંમત સાંભળીને કોઈપણ સામાન્ય પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય આ બાળકના પરિવારે પણ આશા ગુમાવી દીધી પરંતુ આ બાળક વિશે જ્યારે મુકેશ અંબાણીના પુત્ર
અનંત અંબાણીને ખબર પડી ત્યારે તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર જાહેર કર્યું કે હવે આ બાળકની બધી જ જવાબદારી મારી અને બાદમાં તો જે થયું તેના વિશે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે જશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક બીમારીથી પીડાઈ રહેલા માસૂમ બાળકની સહાયે શા માટે અનંત અંબાણી આવ્યા તે સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં પરસ્પર લાગણી અને સંબંધો તેમાં ભાવ ઘટી રહ્યો છે સંપત્તિને લઈને ભાઈ ભાઈ ઝગડી રહ્યા છે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે અને સતત સોશિયલ મીડિયામાં ગરગાવ માણસને પોતાના લોકોની ભીની આંખો પણ નથી દેખાતી ત્યારે વિચારો કે કોઈનો માસૂમ જીવન અને મૃત્યુ વચ્ચે જોલા ખાતો હોય એવા સમયે કોઈ તેની આંગળી પકડેલી હતો ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો હરિયાણાનો એક મધ્યમવર્ગીય સામાન્ય પરિવાર કે જે પોતાના ભાગનો સંઘર્ષ કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે આ પરિવાર એક માસૂમની કિલકારીઓથી સતત હસતો ગુંજતો રહે
પરંતુ થોડા સમય પહેલા આ 23 મહિનાના બાળકને એક દુર્લભ બીમારી હોવાનું સામે આવ્યું જેનું નામ છે એસએમએ ટાઈપ વન આ બીમારી એટલી ખતરનાક છે કે તે બાળકના સ્નાયુઓને નબડા પાડી દે જેમાં બાળક ન તો પોતાની જાતે બેસી શકે ન હલનચલન કરી શકે અને ધીમે ધીમે શ્વાસ લેવામાં અને ખાવામાં પણ તકલીફ થવા લાગે અને જો સમયસર ઈલાજ ન મળે તો આ બીમારીમાં બાળકના જીવન માટે પણ મોટો ખતરો બની જાય એટલું જ નહીં આ બીમારીનો જે ઈલાજ છે તે દુનિયાના સૌથી મોંઘા ઈલાજોમાંનો એક છે કારણ કે આ વેદાંશને બચાવવા માટે જે ઇન્જેક્શનની જરૂર હતી તેની કિંમત સાંભળીને તો કદાચ કોઈપણ સામાન્ય પરિવારનો માણસ હલી જાય તેના ઈલાજ માટે અંદાજે 10 કરોડથી પણ વધુની રકમની જરૂર હતી કોઈપણ મધ્યમવર્ગીય પિતા માટે આટલી મોટી રકમ લાવવી કદાચ અશક્ય છે જ્યારે વેદાંશના પરિવારે આશા ગુમાવી દીધી ત્યારે ત્યારે સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર મયુરેશ તેમની મદદે આવ્યા મયુરેશ અને તેની ટીમે સોશિયલ મીડિયા પર સેવ વેદાંશ નામની ઝુંબેસ શરૂ કરી અને એટલું જ નહીં આ યુવાનો માત્ર ડિજિટલ દુનિયા પૂરતા મર્યાદિત ન રહ્યા
તેઓ મુંબઈની કાળજાળ ગરમીમાં વરસાદમાં રેલવે સ્ટેશનો અને રસ્તાઓ પર ડબ્બા લઈને નીકળી પડ્યા જેથી એક એક રૂપિયો ભેગો કરીને વેદાંશનો જીવ બચાવી શકાય. જોત જોતામાં મયુરેશ અને તેમની ટીમે 2.22 કરોડ જેટલી મોટી રકમ ભેગી કરી લીધી કદાચ આ એક બહુ મોટી સફળતા હતી પરંતુ મંજિલ હજુ દૂર હતી પરંતુ ગત 21 સપ્ટેમ્બરની વહેલી સવારે જ્યારે આખી મુંબઈ હજુ તો જાગી રહી હતી ત્યારે મયુરેશ અને તેમની ટીમ લાલબાગચા રાજા વીઆઈપી ગેટ પાસે વેદાંશના ફોટાવાળું મોટું બેનર લઈને ઊભા રહી ગયા. તેઓ કલાકો સુધી ત્યાં ઊભા રહ્યા દરેક પસાર થતી ગાડી તરફ આશાભરી નજરે જોતા રહ્યા અને બરાબર એ જ સમયે ત્યાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી લાલબાગચા રાજાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તેમની ભારે સુરક્ષા વચ્ચે લક્ઝરી ગાડીઓનો કાફલો પસાર થઈ રહ્યો હતો અને અનંત અંબાણીની નજર અચાનક પહેલા યુવાનોના હાથમાં રહેલા બેનર પર પડી જેના પર માસૂમ વેદાંશનો ચહેરો હતો આ જોઈને અનંત અંબાણી એ ગાડીનો કાચ નીચે કર્યો અને મયુરેશ ગુજ્જરને પોતાની પાસે બોલાવ્યો તેણે શાંતિથી મયુરેશ સાથે ચાર પાંચ મિનિટ સુધી વાત કરી અને તેમણે પૂછ્યું આ બાળક કોણ છે
તેને શું બીમારી છે અને તેને કેટલા રૂપિયાની જરૂર છે મયુરેશે ધ્રુજતા અવાજે વેદાંશની બીમારી અને અત્યાર સુધી ભેગા થયેલા 2.22 22 કરોડ રૂપિયા વિશે વાત કરી અને જણાવ્યું કે હજુ પણ કરોડો રૂપિયાની જરૂર છે અનંત અંબાણીએ બધું જ સાંભળ્યું પરિસ્થિતિની ગંભીરતાને સમજી એને જે શબ્દો કહ્યા તેણે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ લાવી દીધા જી હા કારણ કે અનંત અંબાણીએ કહ્યું ચિંતા ન કરો આ બાળકની સારવારનો બાકીનો જેટલો પણ ખર્ચ થશે પછી ભલે તે કરોડોમાં હોય તે બધો જ ખર્ચ હું પોતે ઉઠાવીશ આ બાળકને અમારી હોસ્પિટલમાં એડમિટ કરો તેનો એનો ઈલાજ હવે મારી જવાબદારી છે કદાચ આ કોઈ સામાન્ય આશ્વાસન નહતું આ એક માસૂમ બાળકને મળેલું નવું જીવન હતું મયુરેશ ગુજ્જરે આ અકલ્પનીય ઘટનાનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો બાદમાં આ વિડીયો જોઈને લોકો પણ ભાવુક થયા બાદમાં મયુરેશ ગુજ્જરે પણ અનંત અંબાણીનો આભાર માનતા લખ્યું કે અમે લાલબાગચા રાજા પાસે ચમત્કારની આશાએ ગયા હતા અને ભગવાને અનંત અંબાણીના રૂપમાં અમારી ચમ ચમત્કાર મોકલી દીધો ત્યારે આપ સૌ કોઈ પણ આંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો હાલ બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર