નવરાત્રીનો તહેવાર અને રાત્રે માતાજીની આરતી ચાલતી હોય અને અધ વચ્ચે જ લાઈટ જતી રહે મનમાં ગુસ્સો ફૂટી નીકળે આખા ચોકમાં સોંપો પડી જાય લોકો ઘરની વાટ પકડવા લાગે આવું જ કંઈક બની રહેવું છે ઉત્તર ગુજરાતના શહેર અને ગામડાઓમાં જ્યાં રાત્રે ગરબાના સમયે જ અંધારાપટ છવાઈ જાય છે આખરે કઈ કઈ જગ્યાએ અને કેમ વીજળી ઘૂલ થઈ રહી છે તેની આજે વિગતવાર વાત કરવી છે સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના થકી 24 કલાક અવિરત વીજ પુરવઠો આપવાના દાવા કરવામાં આવે છે પરંતુ ઉત્તર ગુજરાતમાં હવા વા ભરેલા આ દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો છે જેવા સાધના છ કે સાત વાગે એટલે લાઈટ જતી રહે છે ત્યારબાદ બે કલાક પછી લાઈટ આવે આવું એક દિવસ નહીં પણ છેલ્લા 10 દિવસથી થઈ રહ્યું છે અને તેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો પાવન તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ખેલૈયાઓ અને માતાજીના ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છે પણ ઉત્તર ગુજરાતમાં માતાજીની સાંજની આરતીના ના સમયે જ વીજળી ઘૂલ થઈ જાય છે
એટલું જ નહીં દર 15 15 મિનિટના અંતરેત્રણથી ચાર વાર પાવર કટ થવાની સમસ્યાથી પ્રજાત્રાહિમામ પુકારી ઉઠી છે આવું કોઈ એક જગ્યાએ નહીં પણ ઉત્તર ગુજરાતના પાંચ પાંચ જિલ્લામાં થઈ રહેવું છે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પાટણના કેટલાક વિસ્તારોમાં નિયમિત વીજળી ઘૂલ થઈ જાય છે લોકો યુજીવીસીએલમાં ફરિયાદો કરતા રહે છે પણ તેમને સંતોષકારક જવાબ મળતો નથી સ્થિતિ એટલી ગંભીર છે કે ના લોકો માતાજીની આરતી કરી શકે છે ના ગરબા રમી શકે છે વર્ષમાં એક જ વખત નવરાત્રીનો ઉત્સવ માણવા મળતો હોય અને તેમાં જો વીજળીના આવા ધાંધિયા ઊભા થાય તો કોને ગુસ્સો ના આવે અને એ પણ ગુજરાત જેવા રાજ્યની અંદર આ રીતે વીજળી ગુલ થઈ જાય તે ખૂબ જ ગંભીર સ્થિતિના સંકેત આપે છે. આ ઘટનાને લઈ ભારે રોષ વ્યાપ્યો છે સ્થાનિકોએ તો એવો પણ આક્ષેપ કર્યો કે જો તંત્ર તેમની વીજળીની સમસ્યા નહીં ઉકેલે તો તેઓ તંત્રની વીજળી ગુલ કરી નાખશે એ સમયગાળો એવો છે કે જે દરમિયાન ગૃહિણીય રસોઈ કરતી હોય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમ જ લોકો ધંધા તરફથી ઘર તરફ વળી રહ્યા હોય પરંતુ એ છ થી આઠ ના સમયગાળા દરમિયાન લાઈટ જવાનો મુદ્દો એ ખૂબ જ ગંભીર છે ગુજરાત સરકાર જ્યારે ગ્રીડ બેલેન્સિંગ તેમજ સોલર ટેકનિકલની ખામીઓ બતાવીને પોતાની જવાબદારીમાંથી છૂટી રહી છે પરંતુ જો ગુજરાતમાં એટલી જ સરપ્લસ વીજળી છે તો ગુજઆ સોલર પાવર બંધ થયા પછીનો પ્લાન મજબૂતાઈથી કરવામાં આવે એટલું જ નહીં પરંતુ જો સરકાર પાસે યોગ્ય માત્રામાં વીજળી છે
તો પછી આ છ થી આઠ ના સમયગાળા જે પીક અવર્સ કહેવાય તે દરમિયાન લાઈટ જવાનો પ્રોબ્લેમ શા માટે એવું નથી કે ફક્ત ગરબામાં જ મુશ્કેલી પડી છે સ્થાનિકોના નો આક્ષેપ છે કે દિવસ દરમિયાન વારંવાર વીજળી ગુલ થવાના કારણે તેમના જીવન ઉપર તેની ગંભીર અસર પડે છે. લોકો પોતાના શહેર કે વિસ્તારને પછાત અનુભવી રહ્યા છે. સાંજના સમયે અચાનક લાઈટો જતી રહેતા સૌથી વધુ માટી અસર ગૃહણીઓ અને વિદ્યાર્થીઓ પર પડી રહી છે. સાંજના સમયે રસોઈ બનાવતી વખતે ગૃહણીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. બીજી તરફ શાળા કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ આ વિશકાપની સીધી અસર પડી રહી છે. પરીક્ષાઓની તૈયારી અને હોમવર્કના ક સમયે જ લાઈટો ગોલ થઈ જતા બાળકોને મીણબત્તી કે ટોર્ચના અજવાળે ભણવાની ન બતાવી છે. કારણ કે નાના ભૂલકા હોય વડીલો હોય કોઈબી વસ્તુ હોય પ્રોબ્લમ જેમ કે હું બે વર્ષથી મેરેજ કરીને આવી પણ બે વર્ષથી હું જોવું છું કે લાઈટની પ્રોબ્લેમ રહે છે મતલબ સીટી હોય જેમ કે અમારે ત્યાં સીટી છે પણ ત્યાં છે ને લાઈટ જાય પણ અઠવાડિયામાં એક વાર જાય આ તો રોજના રોજ બપોરે જાય રાત્રે જાય કોઈ ભી ટાઈમે જાય અને હેરાન થવાનું થાય જેમ કે અમારા અહિયા ભોલેશ્વરમાં આગળ અમારી નદી આવેલી છે ત્યાં નદીમાં છે ને પાણી હોય એટલા આજુબાજુ થોડું મચ્છરનો પ્રોબ્લેમ તો રહેવાનો અને અમારી પાછું લાઈટ ના હોય એટલે નાના બાળકો હોય એમને જો મચ્છર કડે આ કઈ તકલીફ થાય તો પછી રોગ ફેલાઈ શકે અને સરકાર આ બધું નહી સમજી તો કોણ સમજી શકે ગરમીમાં અમારા ઘરવાળા બીમાર થયું ચાલ લકવાની અસર તો બહાર બે રે તો છોકરાનું ને એના હોય તો એ પરેશાન થાય પાણીની મજબૂરી હોય લાઈટની મજબૂરી હોય તો માણસ કરે તો શું કરે અને પીએ એટલે કે પેલા કે પેલા જ પેલા પેલા ન આ મે 15 દિવસથી આ પ્રોબ્લેમ આવે તો 15 મિનિટ થાય લાઈટ જતી રહે ત્રણ દિવસ ત્રણ ત્રણ મિનિટ એટલે લાઈટ આજ ના જતી રહે દિવસમાં ત્રણ વાર લાઈટ જતી રહે તો પછી અમે લાઈટ બિલ દર મહિને ફરતા હોય કે જ્યુકે બોર્ડમાંથી લાઈટ બિલ ફરદ અહિયાથી મહિનો થઈ જાય તરત કાપી નાખું છું
તો આજે લાઈટ બિલ વારંવાર કાપી નાખો માર બીજા લોકોના ભાઈમાં મારો કોઈ પ્રશ્ન ખરો તો અમે શું શેના માટે મે આવા પ્રશ્નો કરી અને અમારા પણ મે ઘર પરિવાર લઈને બેઠા આજુબાજુ ઉપર હાજુ મોજું હોય રાત્રી જવું હોય તો ઉપવાસ ચાલતા હોય રો હોધોના ટાઈમે ફટાફટ લાઈટો જતી એના માટે શું કરવાનું મારે? અમે જાહેરાત કરીએ તો અમારી કોઈ માંગણી પૂરી થાતી નથી. તો એના કરતા તમે આવેદન પત્ર આલે કલેક્ટર બીજું તો શું કરીએ. બીજી તરફ બનાસકાંઠામાં પણ સાંજે 6 વાગ્યે અંધારપટ છવાઈ જાય છે જેના કારણે ગ્રામ જનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બરોબર જમવાન ટેમ થાય ને લાઈટ કાપાઈ જાય છે હવે ખેડૂતોને જમવા બેહવું કો મારા ખેડૂતો અને ખેડૂતોને એટલી ત્રાસ છે ઘડીક 24 કલાક કાપે ઘડીક આપણે ખેતરની લાઈટ છે એ કાપે લાઈટ કાપીને લાઈટની એટલી ત્રાસ છે ને કે સરકાર કે અમે લાઈટ આટલા કલાક હાલે આટલા કલાક આ શું લાઈટ હાલે કો હાડો બતાવો મને ભાઈ જમવાની કેવી પરિસ્થિતિ જમવાની છે પરિસ્થિતિ આપણા ક આટલી ગંભીર સમસ્યાઓ છતા યુજુએસએલ તંત્રના પેટનું પાણી હરતું નથી હિંમતનગર વર્તુળના વીજ એન્જિનિયરને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો કે લોડ શેડિંગ કરવા માટે વીજકાપ મુકાતો હોવાનું કહીને તેઓ પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધી રહ્યા છે. અધિકારીઓ વાસ્તવિક મુદ્દાને દબાવીને ચોક્કસ જવાબ આપવાનું ટાળી રહ્યા છે. આ સીઝનમાં વરસાદ ઓછો પડતા ખેતી પાકમાં પીયત માટે તેમજ ગરમીનું પ્રમાણ વધુ રહેવાથી વીજપુરવઠાની માગમાં વધારો થયો છે તેમજ સરના સમયે વીજમાં વધારો થતા વીજ વિતરણ વ્યવસ્થાને સુરક્ષિત અને સુચારો રાખવા માટે તેનું સતત મોનિટરીંગ કરતા સ્ટેટ એરિયા લો ડિસ્પેસ સેન્ટર દ્વારા નિર્ધારિત સમયગાળા દરમિયાન અસ્થાયી ધોરણે વિજો બંધ રાખવામાં આવે છે આ આને લોડિંગ કહેવામાં આવે છે અત્યારે એ સાફમાં જ વીજપ માર્ગ વધારે છે એટલે વધારે સમય નથી બંધ કર 15 મિનિટ માટે લોડિંગ આવે છે પરંતુઆઠ વાગ્યા પછી તો રેગ્યુલર થઈ ગયા છે તો નવરાત્રી જનરલીઆઠ વાગ્યા પછી થતી અધિકારીનું કહેવું છે કે વીજળીના ઉત્પાદન સામે માંગ ખૂબ જ વધી ગઈ છે પરંતુ બીજી હકીકત એ પણ છે કે સોલાર રૂફટફ લગાવ્યા બાદ વીજળીનું ઉત્પાદન પહેલા કરતાં વધ્યું છે તેમાં સવાલ એ છે કે આટલી બધી વીજળી ક્યાં ખર્ચાઈ રહી છે અધિકારી જે લોડ શેડિંગનો દાવો કરી રહ્યા છે
પરંતુ આ લોડ શેડિંગ છે શું તે પણ સમજવું જરૂરી છે ધારો કે કોઈ એક ગામમાં 200 યુનિટ વીજળીની જરૂર હોય પરંતુ વીજ કંપની પાસે ફક્ત 150 યુનિટ જ હોય તો બીજી 50 યુનિટ જેટલી વીજળીનો કાપ મૂકીને સંતુલન જાળવે છે તેને લોડ શેડિંગ કહેવામાં આવે છે પરંતુ ચંકાવનારી વાત એ છે કે ભોગવવાનું હંમેશા ગામડાઓને આવે છે શહેરોના લોકોને કોઈ તકલીફ પડતી નથી. ગામડાના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શા માટે ફક્ત ગામડાઓમાં જ વીજ કાપ મૂકવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારની જેમ શહેરોમાં કેમ વીજ કાકાપ મૂકવામાં આવતો નથી શા માટે ઇન્ડસ્ટ્રીિયલ વિસ્તારમાં વીજ કાપ નથી મુકાતો વારંવાર વીજ કાપ શા માટે મૂકવામાં આવે છે જરૂરિયાતના સમયે જ કેમ વીજળી ગુલ કરી દેવાય છે વીજકાપના સમયમાં ફેરફાર કેમ નથી કરવામાં આવતો ગ્રામજનો આવા સવાલો એટલા માટે ઉઠાવી રહ્યા છે કારણ કે લોકો રીસનના પરેશાન થઈ રહ્યા છે. જમવાનું બનાવવાના સમયે વીજળી ઘૂલ કરી દેવામાં આવે છે આવું કેમ તેના બદલે કદાચ બીજો સમય પસંદ કરી શકાય પરંતુ તંત્રએ જાણે લોકોને મુશ્કેલીમાં મૂકવાનું નક્કી કરી લીધું હોય તેમ પીક અવર્સમાં જ વીજળી ઘૂલ કરી દેવાય છે લોકો હેરાન છે પરેશાન છે ગરબામાં રમવા જવું છે પણ લાઈટ જતી રહેતા મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ ગ્રામીણ લેવલે ઊભો થયો છે. લોકો કહી રહ્યા છે કે અંધારામાં કંઈક થયું તો જવાબદારી કોની રહેશે? લાઈટ ગુલ થવાના કારણે લોકો હેરાન પરેશાન છે અને આ લાઈટ કેવી રીતે કન્ટીન્યુટી આવશે તેને લઈને પણ લોકો સવાલ પૂછી રહ્યા છે પ્રાઈમનાનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પષ્ટતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર [સંગીત]