અલગ થયા છતાં ઐશ્વર્યા અને ધનુષ છે સાથ સાથે ઐશ્વર્યા અને ધનુષ જેમણે પોતાનો 18 વર્ષનું લગ્નજીવન કેટલાક દિવસ પહેલાજ અલગ થયા સોસીયલ મીડિયા દ્વારા તેમને અલગ થયાની જાણકારી આપી છતાં આ બને હૈદરાબાદમાં એક સાથે છે હૈદ્રાબાદની રામોજી ફિલ્મસિટીમાં એક ફાઇવ સ્ટાર હોટેલ છે.
અહીં ઐશ્વર્યા અને ધનુસ સેમ હોટેલમાં રોકાયા છે આમ તો આ બંને છૂટાછેડા બાદ એકબીજાને જોવા પણ નહતા માંગતા પરંતુ ઓપ્સન ન હતું એજ કારણ છેકે બંનેએ એકજ જગ્યાએ રેહવું પડી રહ્યું છે જણાવી દઈએ રામોજી ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યા છે રામોજી ફિલ્મસિટીમાં જે પણ કોઈ શૂટિંગ કરે ત્યાં એક હોટેલ છે.
એજ હોટેલમાં રોકાય છે એજ કારણ છે ધનુષ એમની ફિલ્મની શૂટિંગ માટે હોટેલમાં રોકાયા છે જયારે ઐશ્વર્યા આવનારા સમયમાં એક લવ સોન્ગ ડાયરેક્ટ કરી રહી છે અને આ સૉન્ગને ડાયરેક્ટ કરવા પર તેઓ રામજી ફિલ્મસીટી ગઈ છે એટલે તેઓ પણ આ ફાઈવસ્ટાર હોટેલમાં રોકાઈ છે અહીં બંને કોશિશ કરી રહ્યા છેકે બને એકબીજાની સામે ન આવે.
જણાવી દઈએ ધનુષ અને ઐશ્વર્યાએ સોસીયલ મીડિયા દ્વારા દુનિયાને જાહેરમાં કહી દીધું છેકે હવે બંને અલગ થઈ ચુક્યા છે એવામાં ધનુષના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બંને અલગ જ થયા છે હજુ છૂટાછેડા નથી લીધા અલગ થવાનું કારણ પરિવારિક ઝ!ગડો છે હવે તેની સચ્ચાઈ આવનાર સમય બતાવી શકશે.