ધનુષે પત્ની ઐશ્વર્યાને છૂટાછેડા આપ્યા બાદ સસરા રજનીકાંતને મળવાનો પણ ઇન્કાર કરી દીધો બે દિવસ પહેલાજ ધનુષે એલાન કર્યું હતું કે તેઓ 18 વર્ષના લગ્ન તોડીને પત્ની ઐશ્વર્યાથી અલગ થઈ રહ્યા છે હવે પિન્કવીલાની એક રિપોર્ટ મુજબ જયારે રજનીકાંત ને ખબર પડી કે ધનુષ અને પુત્રી ઐશ્વર્યા વચ્ચે તિરાડ પડી છે.
ત્યારે તેમણે એમની પુત્રી અને જમાઈ ધનૂષને સમજાવવાની કોશિશ કરી પરંતુ ધનુષ રજનીકાંતને મળવાથી બચત રહ્યા ધનુષ આ દરમિયાન પોતાના ઘરે પાછા ફર્યા જ નહીં કારણ એમની મુલાકાત સસરા રાજનીકાંતથી ન થઈ શકે જણાવી દઈએ ધનુષ રજનીકાંતની બહુ ઈજ્જત કરે છે તેઓ રજનીકાંતને સસરા નહીં પરંતુ.
ગુરુ માને છે ધનુષને એ વાતનો ડર હતો કે તેઓ ચાહવા છતાં રજનીકાંતની વાત નહીં ટાળી શકે એટલે ધનુષે તેનાથી બચવાનો રસ્તો નીકાળ્યો અને તેઓ પોતાના ઘરેજ પાછા ન ફર્યા તેઓ અહીં ત્યાં એમની શૂટિંગ કરતા રહ્યા ખબર એવી પણ છેકે ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતનું માન રાખતા કાનૂની રૂપથી અલગ નથી થઈ રહ્યા.
તેઓ બંને છૂટાછેડા નહીં લે પરંતુ અલગ અલગ ઘરોમાં રહીને પોતાના બાળકોની દેખભાળ કરશે ધનુષ અને ઐશ્વર્યાને અલગ થવાથી રજનીકાંતને મોટો ઝ!ટકો લાગ્યો છે કારણ કે પાંચ વર્ષ પહેલા પણ એમની બીજી પુત્રી સૌંદર્યાના લગ્ન પણ આ રીતે તૂટી ગયા હતા મિત્રો આ ખબર પર તમારે શું કહેવું છે કોમેંટ કરી જણાવવા વિનંતી.