નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ગુજ્જુભાઈનું જે અકસ્માતે મૃત્યુ થયું તો એ મૃત્યુને લઈને ઘણા બધા સવાલો હતા ઘણા બધા પ્રશ્નો હતા તો આપણે આજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જે ઘટનાસ્થળે જે પેટ્રોલ પંપે જે પેટ્રોલ ભરાવ્યું હતું ત્યારબાદ જે ઘટનાસ્થળે એમનો એક્સિડન્ટ થયો હતો ત્યારબાદ જે ગૌશાળાના લોકો એમને બચાવ્યા હતા એ બધા જ લોકોની આપણે મુલાકાત કરીને વાતચીત કરી છે અને એની અંદર શું શું બહાર આવ્યું એ તમે ખૂબ જ શાંતિપૂર્વક સાંભળજો નમસ્કાર નમસ્કાર રામ રામ મિત્રો આ એ જ પેટ્રોલ પંપ છે જે પેટ્રોલ પંપે કાલે છેલ્લી વાર ગુજ્જુ લવ ગુરુએ પેટ્રોલ ભરાવ્યું હતું એટલે કે આજ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા આ જે ભાઈ પેટ્રોલ ભરી રહ્યા છે એ જ ભાઈએ એમની બાઈકની અંદર પેટ્રોલ ભર્યું હતું અને એમને આપણે પૂછ્યું તો એવું વાતચીત કરવાની ના પાડે છે પરંતુ એમને 200 રૂપિયાનું પેટ્રોલ એ ગુજ્જુભાઈના બાઈકની અંદર ભર્યું હતું અને લગભગ એક વાગ્યા પહેલા પહેલા એવો અહીંયા પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા અને આ પેટ્રોલ પંપે ભાભરની બજાર વચ્ચે આવેલો છે પેટ્રોલનું નામ છે આચાર્ય પેટ્રોલ પંપ અને અહીંથી પેટ્રોલ ભરાવી
અને એઓ સુઈગામ જવા માટે રવાના થયા હતા. હવે આપણે જાણીશું કે રસ્તાની અંદર કઈ જગ્યાએ એમનો અકસ્માત થયો કેવી રીતે થયો શું ઘટના હતી સંપૂર્ણ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી અને તમને બતાવીશું નમસ્કાર રામ રામ નમસ્કાર મિત્રો આપણે એ ઘટનાસ્થળે પહોંચ્યા છીએ જે ઘટનાસ્થળે ગુજજુ લવ ગુરુનો અકસ્માત થયો હતો. આ એ જ જગ્યા છે જે જગ્યાએ કાલે કાળ એ ગુજ્જુ લવ ગુરુને ભરખી ગયો પરંતુ આપણે હવે અહિયા કરતા સ્થળેથી જાણવું છે કે એમનું મૃત્યુ કેવી રીતે થયું એ કોઈ અકસ્માત હતો કે કોઈ અન્ય વસ્તુ તો મિત્રો તમે આ જ બાજુ જોઈ શકો છો કે સામે સુઈગામ જવાનો રોડ છે ત્યારે આ બાજુ જુઓ તો આ ભાભરથી આવવાનો રસ્તો છે એટલે કે સીધો રસ્તો છે રસ્તાની અંદર બિલકુલ કોઈ વળાંક નથી પરંતુ અહીંયા એવું કહેવામાં આવે છે કે બાઈકની ટક્કર થઈ હતી ટક્કર થઈ એ જગ્યાએ બીજ તો કાઈ મળી નથી આવ્યું પરંતુ અહિયાં હું તમને બતાવું જે આપણે બિલ્ડીંગો બનાવવા માટે પ્લાસ્ટર ચણવા માટે કરીને જે કપાટાઓનો ઉપયોગ થાય છે જેને મૂકીને જેના માથે ચડવામાં એ બે ખપાટા અહીંયા મળી આવેલા છે ત્યારબાદ અહીંથી ટક્કર લાગી અને બાઈક જે ઘસેડાયું હતું ને જે જગ્યાએ જઈને પડ્યું હતું એ જગ્યા પણ હું તમને બતાવું તો આપ મારી પાછળ આવો તો આ જે જગ્યા આગળ આપણે જઈ રહ્યા છીએ બાઈક લગભગ ત્યાંથી મોડીને 200ફૂટ દૂર આવીને પડ્યું હતું અને જે જગ્યાએ આવીને પડ્યું હતું
એ જગ્યા પણ હું તમને બતાવી રહ્યો છું જે આ ક્રાઈમ સીન છે આ ક્રાઈમ સીન ઉપર આવીને બાઈક પડ્યું હતું આપ જોઈ શકો છો ગુજ્જુભાઈના સ્પલેન્ડર બાઈકનું આહોસ્પલેન્ડર લખેલું તૂટેલું હજી સુધી પણ અહિયા પડ્યું છે અહીંયા ચપ્પલ પડ પડ્યા છે બીજા કોસ્ટ્યુમ પડ્યા છે બૂટ પડ્યા છે ઘણી બધી વસ્તુઓ પડી છે પરંતુ આ કઈ જગ્યાએ અને કોની વસ્તુઓ છે એની આપણે કોઈ પણ પુષ્ટિ નથી કરતા પરંતુ વાતચીત એવી છે કે અકસ્માત થયો અને અકસ્માત થયા બાદ એ જગ્યાએ અહીંયા જે બાઈક તૂટ્યું હતું કહેવાય છે કે બે બાઈક ોની ટક્કર થઈ હતી જ્યારે આપણે આ મામલે પોલીસને પૂછ્યું તો કીધું કે હજી સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી અને ફરિયાદ નોધાઈ નથી એટલા માટે કરીને આપણે પુષ્ટિ કરી શકતા નથી કે સામે જે બાઈક હતું એ કોનું હતું શું હતું ફરિયાદ નોંધાઈ જશે તો એ બાદ એ પણ વસ્તુ થઈ જશે પરંતુ આપ જોઈ શકો છો અહીંયા જે બધી વસ્તુઓ પડી છે એ કપડા પણ પડ્યા છે આ કપડા કોના છે શું છે અહીંયા ચપ્પલ પણ પડ્યા છે બુટ પડ્યા છે શાયદ આ કોઈ બીજાના પણ હોઈ શકે અથવા તો ગુજ્જુભાઈ જોડે જે બેગ હતી જે એમના આની અંદર વિડીયો બનાવતા હતા એ વિડીયોડિયોની અંદર જે કોસ્ટ્યુમોનો ઉપયોગ થતો હોય કે એવું એ કોસ્ટ્યુમો પણ હોઈ શકે પરંતુ આ એ જ ઘટનાસ્થળ છે અહીંયા હવે આપણે સ્થાનીય લોકોને પૂછી અને જાણવાનો ટ્રાય કરીશું પ્રયત્ન કરીશું કે ખરેખર અહીંયા અકસ્માત થયો કેવી રીતે થયો હતો કેટલા વાગે થયો હતો અને કોની સાથે થયો હતો તમામ માહિતી પૂરી પાડતો મિત્રો આપણે જે જગ્યાએ ઊભા છીએ આપણી પાછળ છે હરિધામ ગૌશ શાળા આ ગૌશાળાથી 100 મીટર ભાભર તરફ જતા ગુજ્જુ લવગુરુનો એક્સિડન્ટ થયો હતો આપણે એ જગ્યાએ પહોંચ્યા હતા જ્યાં પૂછ્યું
કે શું ઘટનાસ્થળે કોઈ હતું કે જેને આ એક્સિડન્ટને લાઈવ જોયો હોય તો એવા સમાચાર મળ્યા કે ગૌશાળાના એક વ્યક્તિ હતા જેમને ગુજ્જુ લવગુરુને એ જગ્યાએથી ઊભા કર્યા હતા આપણે એમના જોડે જઈશું એમના જોડે મુલાકાત કરીશું વાતચીત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે ખરેખર અકસ્માત થયો ત્યારે હકીકતો શું નમસ્કાર મિત્રો આપણે અત્યારે હરિધામ ગૌશાળાની અંદર આવ્યા છીએ અને આ બધા જ મિત્રો જે જોઈ રહ્યા છો આપણે જ્યારે કાલે ગુજ્જુ લવગુરુનો એક્સિડન્ટ થયો ત્યારે જ્યારે ગુજ્જુભાઈના એક્સિડન્ટની અંદર સૌથી પહેલા એમના બચાવ કાર્યની અંદર આ લોકો પહોંચ્યા હતા મેં એમના જોડે વાતચીત કરવાની કોશિશ કરી પરંતુ એમને મને ઓફ કેમેરા માહિતી આપી છે ઓન કેમેરા બોલવાની ના પાડે છે પરંતુ એ લોકો કહી રહ્યા છે કે જ્યારે અમે એ જગ્યા પર પહોંચ્યા ત્યારે બાઈક ઉપરથી પડેલો એક વ્યક્તિ એ પડેલો હતો જે ઊંધો પડેલો હતો જેને મોઢે રૂમાલ બાંધેલો હતો ત્યારબાદ અમે એને એ જગ્યાએ બીજા બધા લોકોએ મળી અને એને અવળો કરીને એનું મોઢાનો રૂમાલ જેવો હટાવ્યો એવી જ અમને ખબર પડી કે આ તો ગુજ્જુભાઈ છે ગુજ્જુભાઈ એવી ખબર પડતા તાત્કાલિક આ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ બોલાવી એ સમયગાળાની અંદર ગુજ્જુભાઈ જીવતા હતા એટલે કે જ્યારે અકસ્માત થયો એ સમયની અંદર જીવતા હતા ને એ સમયની અંદર એવો જીવતા હતા ત્યારબાદ એમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા અને ત્યાંથી રેફરલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમનું મૃત્યુ કેવી રીતે શું થયું શું થયું એ તો પોસ્ટમોર્ટમ અને એફએલએસ રિપોર્ટની બાદ જ ખબર પડશે પરંતુ આ જે લોકો હતા એ લોકોએ એ જ ઘટનાસ્થળે હતા અને જ્યારે આમને પૂછવામાં આવ્યું કે સામે કોઈ ટક્કર વાગી હતી કે શું વાગી હતી તો એ ટક્કરનો અવાજ કોઈએ સાંભળ્યો હતો ન ટક્કરનો અવાજ કોઈએ સાંભળ્યો હતો કે નહી કઈ પરંતુ એવો જે સાઈડથી આવતા હતા એની સામેની સાઈડની અંદર જઈ અને પડી ગયા હતા અને જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તો ઘટનાસ્થળે પહોંચ્યા તો એ ઘટનાસ્થળે જે પહોંચ્યા તો એ ઘટના ના સ્થળે ત્યારે ગુજ્જુભાઈ અને ગુજ્જુભાઈનું એકલું જ બાઈક હતું ને બીજું બાઈક હતું કોઈ ટક્કરમાં તો બીજું કોઈ બાઈક એ જગ્યાએ ન હતું ટક્કરમાં એક જ બાઈક હતું પરંતુ વાતચીત એવી છે કે ટક્કર બાઈકથી થઈ કોનાથી થઈ હજી પ્રશ્ન છે પરંતુ એ મામલે જ્યારે ફરિયાદ નોંધાશે અને એની તપાસ પોલીસ કરશે જો કે પોલીસ જોડે આપણે વાતચીત કરી તો એ લોકો એવું કીધું છે કે બાઈકની ટક્કર થઈ હતી પરંતુ ફરિયાદ નોંધાય તો આગળની કાર્યવાહી થશે ગુજ્જુભાઈના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે તો હજી સુધી ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ ગ્રાઉન્ડ ઉપર જઈ હરિધામ ગૌસ્વામ શાળાની અંદર જઈ અને મેં તમને સંપૂર્ણ રિપોર્ટ બતાવ્યો કે હરિધામ ગૌશાળાની અંદર કામ કરતા લોકો એ સૌ પહેલા ગુજ્જુભાઈની મદદે પહોંચે તો મિત્રો તમે બધું સાંભળ્યું આપણે સમગ્ર ઘટનાનું એનાલિસીિસ તમને બતાવ્યું આખી ઘટના કઈ જગ્યાએ ગયા હતા શું કર્યું હતું કેવી રીતે થયું હતું બધી જ વસ્તુઓ તમને બતાવી પરંતુ આની અંદર જ્યારે ઘણા બધા લોકો એવા પ્રશ્નો પણ કરી રહ્યા હતા અને એવા સવાલ પણ કરી રહ્યા હતા કે બાઈક ટકરાયું તો બાઈક કોનું હતું અને શું હતું મિત્રો તો આ મામલે હું તમને સ્પષ્ટતા આપવા માગું છું કે જેમનું બાઈક ટકરાયું હતું
એમના વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફરિયાદ એ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નથી એટલે ફરિયાદ નથી કરવામાં આવી એટલે પોલીસે એમનું નામ કે કોઈ વસ્તુ જાહેર કરી નથી બાકી જેમનું બાઈક ટકરાયું હતું એ ઉચોષણ ગામના વતની છે એમને પણ હાથે ફેક્ચર થયું છે અને એ પણ અત્યારે આરામ ઉપર છે વાતચીત એવી હતી કે જ્યારે ગુજ્જુભાઈનો એક્સિડન્ટ થયો ને ત્યારે બધા ગુજ્જુભાઈને જોઈને બધાનું ધ્યાન એ ગુજ્જુભાઈ સામે જ હતું સામે કોનું એક્સિડન્ટ થયો શું થયો એ બાજુ કોઈનું ધ્યાન ન હતું એટલે એમને પણ વાગ્યું હતું અને આજે હું એમના ઘરે ગયો પરિવાર જોડે ગયો પરિવારે જે સંવેદના દાખવી મને નવાઈ લાગશે હું એ પણ વિડીયો તમને બતાવવાનો છું પરિવાર એવું કહેતો હતો કે જે વ્યક્તિ સાથે ટકરાયો છે એને તો કેટલું વાગ્યું છે એને તો નથી વાગ્યું નહી એને તો વધારે નથી થયું ને પરિવારને એમનો દીકરો ગુમાવ્યો છે એમનો દીકરો ગુમાવવાનો દુઃખ છે એમ સતા એ પરિવાર એ એ વ્યક્તિનું પૂછી રહ્યો છે કે જે સામે ટકરાયો તો એની પરિસ્થિતિ કેવી છે એને કેટલું વાગ્યું છે આને જ કહેવાય દાતારી ખૂબ જ ઊંડાણપૂર્વકની દાતારીથી જીવી ગયા ગુજ્જુભાઈ અમે સુઈગામ પણ ગયા હતા એમના ઘરની પરિસ્થિતિ બતાવીશું ગામના લોકોનું પણ બધું બતાવીશું પરંતુ એ ખૂબ જ દાતારીથી જીવી ગયા આખા ગામની અંદર અત્યારે શોકની લાગણી સવાયેલી છે પબ્લિક એટલી બધી આવી રહી છે એમના ઘરે અને લગભગ 20 તારીખે એમનું બેસણું રાખવામાં આવ્યું છે તો એ દિવસે ઘણા બધા લોકો આવવાના છે અને અત્યારે ઘણા બધા લોકો એ બાજુ પાણીવાળા નીચાણવાળા વિસ્તાર છે એટલે પાણી ભરાઈ જાય છે તો ઘણા બધા લોકોએ અત્યારે ત્યાં આવવા જવા માટેના જે રસ્તા છે એને બધું સારું કરવા માટે ત્યાં લાગેલા છે નમસ્કાર રામ રામ મિત્રો ફરીવાર મળીશું ફરીવાર વાતચીત કરીશું અત્યારે બસ આટલું