Cli

એક સમયે ખાવાના ફાફા અને ઉછીના નહોતા મળતા રૂપિયા, ચંદન રાઠોડની ઝીરોથી હીરોની કહાની રડાવી દેશે!

Uncategorized

નમસ્કાર મિત્રો મિત્રો સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા અને કોમેડી વિડીયો અપલોડ કરતા ગુજ્જુ લવ ગુરુ હવે નથી રહ્યા ગુજ્જુ લવ ગુરુનું મોત થઈ ચૂક્યું છે અકસ્માત થયો છે એ ઘટના વિશે આપણે વાત કરીશું આ સાથે તેનો ભૂતકાળ શું છે ઝીરોથી હીરો સુધીની વાત એક સમયે ખાવાના પણ ફાફા હતા અને એક સમય આવ્યો કે જ્યારે લોકો ફોટો પડાવવા માટે લાઈનમાં ઊભા રહેતા હતા આજે ચર્ચિત ચહેરામાં વાત કરીશું ગુજ્જુ લવ ગુરુ વિશે [સંગીત] ગુજ્જુ લવગુરુનું અકસ્માતમાં મોત ગુજ્જુ લવગુરુ ખૂબ ફેમસ હતા સોશિયલ મીડિયામાં તેના વિડીયો ખૂબ વાયરલ થતા હતા. સમાચાર મળે છે કે ગુજ્જુ લવગુરુનું અકસ્માતમાં મોત થયું બાઈક અથડાઈ અને ત્યારબાદ તેઓ મૃત્યુ પામ્યા ભાભર હાઈવેની આ ઘટના છે અને છેલ્લા સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે તમે પહેલા એ સીસીટીવી જોઈ લો જે કહેવામાં આવે છે છેલ્લા છે એ પેટ્રોલ પુરાવ્યું હતું

ત્યારબાદ નીકળ્યા હતા અને પછી તેમનો અકસ્માત થયો છે. [સંગીત] આપે સીસીટીવી જોયા આ સાથે એમના સોશિયલ મીડિયામાં અમે જોયું છેલ્લો વિડીયો કયો છે ઇન્સ્ટાગ્રામમાં એ પણ આપ એક વખત સાંભળી લો કે જેનો ભરોસો નથી ને એનું નામ છે જિંદગી અને જેનો 100એ 100 ટકા ભરોસો છે ને એનું નામ છે મોત આગળ કોઈ નથી કેવું તો આપણે સાંભળ્યું કે છેલ્લો વિડીયો તેમનો કયા પ્રકારનો હતો અને શું થયું છે વાત કઈ તેવી છે કે અકસ્માતમાં તેમનું મોત થયું છે પરંતુ ઝીરો થી લઈ હીરો સુધીની વાત તેમણે સુઈગામમાં સાબિત કરીને બતાવી છે વિસ્તારમાં સાબિત કરીને બતાવી ખૂબ જ નાના ગામથી આવે છે નાના પરિવારથી આવે છે સુઈગામ તેમનું ગામ છે અને ત્યાંથી ધીરે ધીરે ધીરે ધીરે વિડીયો બનાવતા બનાવતા સમગ્ર ગુજરાતમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરે છે.

મોટા મોટા લોકો તેમના ઇન્ટરવ્યુ લેવા સુધી તેમના ગામે પહોંચે છે અને જ્યારે એક સમયે લોકો ઉછીના રૂપિયા પણ નહોતા આપતા એક સમય પછી લોકો ફોટો પડાવવા માટે લાઈનમાં ઊભા રહેતા હતા. ધોરણ 10 સુધીનો તેમણે અભ્યાસ મેળવેલો છે ભણવામાં પહેલેથી હોશિયાર નહતા જ્યારે અભ્યાસ કરતા ત્યારે પણ હસી મજાક તોફાન કરવા આ બધું જોવા મળતું હતું અને પોતે તો ભણતા નહીં પરંતુ બીજાને પણ ભણવા ન દેતા તેવું પણ લોકો કહે છે અને ત્યારબાદ ધોરણ 10 સુધીનો અભ્યાસ મેળવી તે શાળા છોડી દે છે અભ્યાસ છોડી દે છે. જે બાદ તેઓ મોરબી સિરામિકમાં પણ કામ કરે છે કલકત્તા જાય છે નેટવર્ક માર્કેટિંગમાં પણ કામ કરે છે. તે એમને મજા ના આવતા ફરી પાછા આવી જાય છે અને ફરી પાછા પોતાનું કામ ચાલુ રાખે છે. આ બધા વચ્ચે તેઓટikટોક માં વિડીયો અપલોડ કરવાનું શરૂ કરે છે. શરૂઆતમાં ડાન્સનો ખૂબ શોખ હતો. પરંતુ ત્યારબાદ કાકા ભત્રીજાનો વિડીયો એક સોશિયલ મીડિયામાં કોમેડી અપલોડ કરે છે અને ખૂબ વાયરલ થાય છે લોકો કહે છે કે તું આ બનાવ ડાન્સને બધું મૂકી દે પછી પણ ડાન્સના વિડીયોને એવું બનાવે છે પરંતુ કહેવાથી પછી એ બધું મૂકી કોમેડી વિડીયો તરફ ધ્યાન દે છે

અને પછી એક પછી એક પછી એક વિડીયો તેના હિટ જાય છે અને લોકો સુધી તેઓ પહોંચે છે વાત એ છે કે ચંદન રાઠોડ તેનું નામ હતું પરંતુ અલગ અલગ નામે તેને લોકો બોલાવતા હતા એક નામ તેનું રમલો પણ હતું એક નામ કાળીયો પણ હતું પોતાના ઇન્ટરવ્યુમાં કહે છે કે છોકરીઓ તેને કાળીઓ કહેતી હતી. આ સાથે તેને બાઘડબિલ્લો પણ કહેવામાં આવતો એના મિત્રો હોય નજીકના લોકો હોય પરિવારજનો હોય તેના ચાહકો હોય અલગ અલગ નામથી તેને બોલાવતા હતા પરંતુ તેઓ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા એક પછી એક તેમના વિડીયો વાયરલ થવા લાગ્યા એ પહેલા તેણે ખૂબ સંઘર્ષ પણ જોયો છે કારણ કે એક સમય હતો કે જ્યારે પરિવાર પર 20 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને તેમનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે પરંતુ તેમના પિતાજી તેમના માતા અને તેમના ના બેન તેમનું પણ એક અકસ્માત થયું હતું અને ત્યારબાદ દેવું પણ વધી ગયું હતું એક હોટલ હતી તેમાં પણ આગ લાગવાના સમાચાર મળ્યા હતા એટલે કે આ બધા વચ્ચે સંઘર્ષના દિવસો જોયા છે. એટલું મોટું દેવું થઈ ગયું હતું પછી એમના પિતાજી કોઈ પાસે રૂપિયા માંગે તો કોઈ રૂપિયા આપતું નહીં ઉપરથી તેમની હાજરીમાં ખરાબ શબ્દો કહેતા પરંતુ આ બધું તેમણે સાંભળ્યું છે જોયું છે અને ત્યારબાદ તેમણે સારા દિવસો જોયા. તે વિસ્તારમાંથી પસાર થતા તો લોકો તેમને ઓળખી જતા ચહેરા પરથી કોઈ માથાકૂટ થઈ હોય કોઈ જગ્યાએ તેમને રોકવામાં આવે તો પણ એમના ચહેરાથી કામ થઈ જતું. તે વિસ્તારમાં એમણે મોટી લોકચાહના ઊભી કરી હતી.

જો કે સમય જતા એ અલગ અલગ અલગ અલગ વિડીયો બનાવવા લાગ્યા અને પછી સમાચાર મળે છે આપણને કે માર્ગ અકસ્માતમાં તેમનું મોત થયું છે તેમના જે ચાહકો છે તેમના જે વિડીયો જોતા હતા તેમની માટે આ દુઃખદ સમાચાર છે ઘણા લોકો ત્યાં પહોંચી રહ્યા છે પરંતુ આ પ્રકારે સૌને હસાવનાર વ્યક્તિ જતો રહ્યો છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એક વાત એ પણ છે તેના જૂના થોડા વિડીયો અમે ભેગા કર્યા છે એ પણ તમે સાંભળતા જાવ ધીસ ઇસ મનાળા એન્ડ મારાથી રહાઈ એન્ડ ઊંધા ફરીને બેહી જો જો ડાબી ઓથે તાકે છે એને આ ખબર નથી કે કેમેરામાં દેખાયું બધું નોટ દૂધ પીંગ અડધો હક પી ગયો થોડુંક થોડુંક રાખીને રાતો રયો અને નબળો એમ કે છે કે હું તારાથી રહણ્યો આ બાજ થાય મોટા આ બાજ થાય એ સાહેબ જો કેમેરામાં ફોટો આવે તારો લાઈક કે જિંદગીનો એક નિયમ છે સાહેબ અને ન્યુટનની ગતિના ચાર નિયમ છે એટલે શું જિંદગી કરતા ન્યુટન મોટા એ કાઈ કો લેતા હે મેરા ફોટા [હાસ્ય] કે ભાઈબન જરૂર પડેને તો અડધી રાતે યાદ કરદે મને તો દિવસે દાડે તો મારે કડિયા કોમે જવાનું હોય છે

ને [હાસ્ય] દાડે સેટર લેટ ના થાય ભાઈ [હાસ્ય] આવ્યા અલ્યા મારે નઈ આવું મારે આવું લ્યા લ્યા અલ્યા ખોટા આ પકલા તો 2 કિલોમીટર દોડાય મગજ તો ગઈ કરી નાખ્યું હ અલ્યા રાજ્યા આ પકલાએ હું કર્યું અલ્યા પેલા અંદર આવ ના પાડે મા આવું મારે ભોયરામ નઈ આવું મને બીક લાગે છે મમ્મી નઈ આવું અલ્યા ભોયરું હયરું હયરું હ [હાસ્ય] ઓયરું નથી એને અટર ટર કહેવાય હે અટર ટર હું કીધું અટર ટર અટર ટર ના કહેવાય લ્યા અટલ ટનલ કહેવાય ટનલ તો ટનલ ટનલરમાં માર ને આવું ટનલરમાં મારું થાય મરણ ને હમજાવ કે લોક પબ્લિક ફોટા પર આવે છે જોવા આવે છે ને તને તોકણ અંદર જવાન બીક લાગ લાગે એ ફૂલડું ક્યાં હયા ખોટા હવે આપણા વાળી કરવી પડશે

આને લે હું થાવ લેવાનો એ મમ્મી એ મમ્મી [હાસ્ય] મમ્મી [ચીસ પાડવી] અબે મજા આગળના ભીડો અરે ભગાને ચમ મારો છો તમને ખબર પડશે તમે મારશો અરે જીગાભાઈ આ છે ને અટર ટરમાં [હાસ્ય] ટર ટનલમાં જવાની ના પાડે હ ના ભોયરા મને બીક લાગે છે અરે મારા વાલા પકાભાઈને લઈ જઈશું ને મોજ કરાવીશું નહી ડરવાનું અમે છીએ આ બૈરથી એ ભોંડા છે તમને તમને નથી કેતા શોક બીનાથી ઉડતું લઈ લયો છો પણ આ ચા બરા છે કોઈ અલ્યા ભૂલી ગયો ને શું ક હરખા રે પૈસા તાર કાય થઈ ગયું એ જપું મારી સોગંધ છે મારી સોગંધ છે એ હાથ ના ઉપાડ હાથ ના ઉપા હાથ ઉપાડો આમ આમ હાથ ઉપાડા ભેગો બસ કરો બસ આમ આવ બંગડીયા નથી પેરી હો કઈ દે હાજી શાંતિ રાખો ભાઈસાબ શાંતિ રાખો તમારી ગાય થઈ ગયો લડશો ને તો આપે આ વિ જોયા આ કોમેડી વિ જોયા એ વ્યક્તિ હવે નથી રહ્યો એ વિશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ [સંગીત] [સંગીત] [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *