Cli

શું હવે UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે? ₹2000થી વધુના ટ્રાન્ઝેક્શન માટેના નિયમો જાણી લો

Uncategorized

યુપીઆઇ ફ્રી રહેશે કે દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે આ સવાલોની વચ્ચે અત્યારે દેશભરમાં એક જ ચર્ચા છે કે શું હવે ચા પાણી પીધા પછી પણ ખિસ્સું ખાલી થશે કેટલો ચાર્જ લાગશે અને હવે જે નિયમ આવ્યો છે એ પ્રમાણે 2000 કરતાં વધારેના પેમેન્ટ પર 0.4% 4% ચાર્જ છે એ શું છે કોના પર લાગશે એની મર્યાદા છે એ 300 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે એ શું છે સામાન્ય ગ્રાહક એટલે કે તમને અને મને શું ફેર પડશે આ તમામ સવાલોના જવાબો વિશે વાત કરીશું આ વીડિયોમાં યુપીઆઈ ચાર્જનો જે નિયમ આવ્યો છે એનું આખું ગણિત સમજીશું નમસ્કાર આપની સાથે હું સેજલ તો યુપીઆઈથી 2000 કરતા વધારેના પેમેન્ટ પર 0.4% 4% ચાર્જ લાગશે અને આ ચાર્જની મહત્તમ મર્યાદા એટલે કે ફીની મહત્તમ મર્યાદા 300 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે આ રકમ અલગ અલગ ટ્રાન્ઝેક્શન પર નિર્ભર કરશે આ શુલ્ક એટલે કે આ જે ફી છે એ ગ્રાહકો પાસેથી નહીં પણ વેપારીઓ પાસેથી લેવામાં આવશે જો કે 2000 સુધીનું પેમેન્ટ કરવા પર ગ્રાહક અને વેપારી બંને પાસેથી કશું જ લેવામાં નહીં આવે બંને માટે 2000 સુધીનું પેમેન્ટ ફ્રી છે.એનપીસીઆઈએ npci upપીઆ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે mdઆરl ફ્રેમવર્કનું એક માળખું લાગુ કર્યું. આ ફ્રેમવર્કમાં 2000 થી ઓછાના તમામ upુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને નાના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ને સંપૂર્ણ ફ્રી રાખવામાં આવ્યા છે. એટલે કે 2000 સુધીના ટ્રાન્ઝેક્શન જો તમે કે હું કરીએ અથવા તો

કોઈ વેપારી પણ કરે તો એમાં કોઈ ચાર્જ નથી. જ્યારે 2000 કરતાં વધારેનું ટ્રાન્ઝેક્શન થશે તો એના પર 0.4% 4% ચાર્જ આપવો પડશે એની મહત્તમ ચાર્જ છે એ 300 રૂપિયા સુધીનો જ રહેશે અને વેપારી માટે હશે. હવે જોઈ લઈએ કોના પર કેટલો ચાર્જ લાગશે? તો 2000 સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ નથી. 2000 કરતા વધારેના પેમેન્ટ પર વેપારીએ 0.4% નો એમડીઆર આપવો પડશે એટલે ઉદાહરણ તરીકે 5000 રૂપિયા ના પેમેન્ટ પર વેપારીએ 0.4% એટલે ₹20 ચાર્જ આપવો પડશે. બેંકને 75000 અને એના કરતાં વધારેનું પેમેન્ટ હોય તો એમડીઆર ની મહત્તમ મર્યાદા 300 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે એટલે કે 1 લાખ રૂપિયાનું પેમેન્ટ પર 0.4% લેખે 400 રૂપિયા થાય પણ કેપ લગાડેલી છે એટલે માત્ર 300 રૂપિયા જ ચાર્જ આપવો પડશે. ન સમજાયું ચાલો સરળતાથી સમજીએ. તમારી સ્ક્રીન પરની આ ઈમેજને બહુ જ ધ્યાનથી જુઓ. નાના વેપારીઓ જો કોઈ નાનો દુકાનદાર મહિનાના 1 લાખ સુધીનું પેમેન્ટ સ્કેનરથી સ્વીકારે છે તો એના માટે ગમે એટલી મોટી રકમ પણ 100% ફ્રી છે. મોટા વેપારી છે જો કોઈ કોઈ મોટા મોલ કે બ્રાન્ડેડ શોરૂમ છે

એમાં જઈને જો 5000 રૂપિયાનું પેમેન્ટ કરશો તો એ મોલવાળા કે એ મોટા વેપારી છે એણે 0.4% 4% લેકે 20 રૂપિયાનો ચાર્જ બેંકને આપવો પડશે અને જો પેમેન્ટ 1 લાખનું હશે તો પણ વધારેમાં વધારે ચાર્જ 400 રૂપિયા નહી 300 રૂપિયા જ લાગશે કેમ કે 300 રૂપિયાની કેપ સરકારે લગાવી દીધી કે મહત્તમ આટલી ફી લેવાની હવે સરકારી અને યુટિલિટી સેવાઓ માટે પેમેન્ટ કરો છો તો ચાર્જ લાગશે જો તમે 2000 કરતાં વધારેનું વીજળી બિલ રેલવે ટિકિટ પેટ્રોલ કે સ્કૂલ ફી યુપીઆઈથી ભરશો તો ટકાવારી નહીં પણ ફ્લેટ પ રૂપિયા ચાર્જ વેપારી પર લાગશે એટલે અત્યાર સુધી ગ્રાહકો પર તો કોઈ ચાર્જ લાગશે નહીં પણ થશે શું સરકારે સામાન્ય ગ્રાહક માટે યુપીઆઈ ફ્રી રાખ્યું છે પણ જ્યારે તમે પેમેન્ટ એપ્લિકેશન પર જઈને વીજળીનું બિલ પાણીનું બિલ કે રેલવેની ટિકિટ બુક કરાવશો તો આ બધી સેવાઓ એવી છે જ્યાં સામાન્ય રીતે કંપની ખર્ચ ભોગવતી નથી. જ્યારે તમે ptીmફપેગલપે અથવાએમેઝોon p જેવી એપ્લિકેશન દ્વારા 2000 કરતા વધારેનું વીજળી બિલ વીમા પ્રીમિયમ કે પાણીનું બિલ ભરશો ત્યારે આ એપ્લિકેશન પેમેન્ટ પેજ પર પ રૂપિયા પ્લેટફોર્મ ફી અથવા તો કન્વીનિયન્સ ફી તરીકે ગ્રાહક પાસેથી વસૂલવાનું શરૂ કરી શકે છે. પેટ્રોલ પંપ માલિકો એસોસિએશન એમનું બહુ જ મજબૂત છે એટલે આ પાંચ રૂપિયાનો બોજ એ પણ પોતે પોતાના ઉપર નહી લે એ કા તો ગ્રાહકો પાસેથી પાંચ રૂપિયા વધારે લેશે અથવા તો જે યુપીઆઈ પેમેન્ટ ઉપર જે નાના મોટા ફાયદા મળે છે કેશબેક મળે છે એ બંધ કરી દેશે અથવા એવું પણ બની શકે કે એવું પાટીયું મારી દેવામાં આવે કે અહીંયા રોકડા રૂપિયા સ્વીકારાશે આ સિવાય તમે સ્કૂલ કે કોલેજની 20હ000 કે 50,000 જેવી મોટી ફી જ્યારે વાલીઓ યુપીઆઈથી ભરશે તો શૈક્ષણિક સંસ્થાઓ રસીદ બનાવતી વખતે પ રૂપિયાનો વહીવટી ખર્ચ તરીકે ફીમાં ઉમેરી શકે છે પણ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ છે જેમ કે વીજળી છે રેલવે છે

એના પર બહુ જ મોટો બોજ નહીં આવે ઉદાહરણ તરીકે ધારો કે વીજળીનું બિલ 10,000 છે તો 0.4% લેખે 40 ચાર્જ થાય. ધારો કે કોઈ સરકારી કોન્ટ્રાક્ટનું બિલ 1 લાખ છે તો 0.4% 4% લેખે 400 રૂપિયા થાય પણ સરકારે અહીંયા ફ્લેટ પાંચ નો નિયમ રાખ્યો છે એનો અર્થ એ થયો કે બિલ ભલે 5000 નું હોય 10હ000 નું હોય કે 1 લાખનું હોય ચાર્જ માત્ર પંચ રૂપિયા જ કપાશે આ નાની રકમના લીધે સરકારી વિભાગો કે કંપનીઓ પર કોઈ મોટો બોજ નહી આવે અને જો એ પોતે પંચ રૂપિયા ભોગવી લેશે તો એમનું બજેટ બગડશે નહીં એટલે પંચ રૂપિયાની રકમ ભલે અત્યારે નાની લાગે પણ ભારતમાં આ એક બહુ જ મોટી કમાણી બનશે તમે પાંચ પાંચ રૂપિયા ગણો તો કેટલા રૂપિયા થયા ભારતમાં રોજ કરોડો લોકો વીજળી પાણીના બિલ ભરે છે રેલવે ટિકિટ બુક કરે છે અને સ્કૂલ ફી ચૂકવે છે ધારો કે રોજ આવાએક કરોડ ટ્રાન્ઝેક્શન થાય તો દરરોજના પાંચ લેખેપાંચ કરોડની ફિક્સ કમાણી બેંકો અનેએનપીસીઆઈ ને થાય આ એક એવું ફંડ બનશે જે ક્યારેય બંધ નહીં થાય કારણ કે લોકો બિલ ભરવાનું ક્યારેય બંધ નહી કરે સ્કૂલની ફી ભરવાનું થોડું ક્યારેય બંધ થશે સરકાર અનેએનપીસીઆઈના આંકડા દર્શાવે છે કે 15 ઓક્ટોબર 2026 થી લાગુ થયેલા આ નવા નિયમથી દેશના 96% યુપીઆઈ વ્યવહાર ઉપર કોઈ જ અસર નહીં થાય એટલે કે દર 100 માંથી 96 96% ટ્રાન્ઝેક્શનસ છે એ પહેલાની જેમ જ મફત રહેશે અને માત્ર 4 ટ વ્યવહારો પર ચાર્જ લાગશે આપણે રોજના આપણા જીવનમાં સવારથી સાંજ સુધી પેમેન્ટ કરીએ છીએ જેમ કે ચા દૂધ શાકભાજી રિક્ષા ભાડું કરિયાણું મોટે ભાગે 50 થી 1500 રૂપિયા સુધીનું હોય છે. ભારતમાં થતા કુલ મર્ચન્ટ વ્યવહારોમાંથી 95% 96% ટ્રાન્ઝેક્શન છે એ 2000 કરતાં ઓછી રકમના હોય છે. નિયમ મુજબ 2000 સુધીના તમામ મર્ચન્ટ પેમેન્ટ પર 0% ચાર્જ છે એટલે આ વ્યવહારો પર સેફ ઝોનમાં છે આવું સરકારનું કહેવું છે. આ આખું ગણિત સરકારનું છે. પણ હવે આવે છે આ વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે સોશિયલ મીડિયા પર અર્થશાસ્ત્રીઓ સરકારને આકરો સવાલ પૂછી રહ્યા છે. સવાલ એ છે કે આરબીઆઈ સરકારને લાખો કરોડ આપે છે. દેશની બેંકો 4 લાખ કરોડથી વધારેનો નફો કરે છે અને યુપીઆઈ ચલાવતી સંસ્થા પોતે પણ કરોડોના ફાયદામાં છે. તો પછી સરકારે બેંકોની સબસીડી બંધ કરવાનું આપવાનું કેમ બંધ કરવું છે? સરકારને આ બજેટ સબસીડી ખરેખર ખૂચી રહી છે કે પછી માત્ર કમાણી કરવાનો નવો રસ્તો છે. તો જે લોજીક અર્થશાસ્ત્રીઓ રજૂ કરી રહ્યા છે એ આંકડાઓ ઉપર આપણે નજર કરીએ. સરકાર અને બેંકો પાસે કેટલો નફો છે ફાઇનાન્શિયલ યયર 202526 ના આધારે તો આરબીઆ સરપ્લસમાં ચાલી રહ્યું છે એની પાસે 2.87 87 લાખ કરોડ રૂપિયાની સરપ્લસ છે દર વર્ષે ભારતીય રિઝર્વ બેંક પોતાની કમાણીમાંથી બચત રાખીને બાકીનો નફો છે એ ભારત સરકારને તિજોરી ચલાવવા માટે ડિવિડન્ડ તરીકે આપે છે. નાણાકીય વર્ષ 2025 ના અંતે આરબીઆઈએ સરકારને 2.87 લાખ કરોડ આપ્યા જે અત્યાર સુધીનું સૌથી મોટું સરપ્લસ છે.

બીજો મુદ્દો છે કે ભારતની બધી સરકારી એટલે કે SBI સહિત અને આ સિવાય ખાનગી જેમ કે HDએફસી છે, ઈic છે, શેર બજારમાં લિસ્ટેડ બેંકોનું કુલ વાર્ષિક નફો વધીને 4.11 11 લાખ કરોડનો થયો છે બેંકો લોન વ્યાજ અને અન્ય ચાર્જીસમાંથી આ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છેએનપીસીઆ પ્રી ટેક્સ સરપ્લસ 1888 કરોડનો છેએનપીસીઆઈ એટલે આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આખી યુપીઆઈની ટેકનોલોજી અને એનું નેટવર્ક સંભાળતી સંસ્થા છે નોન પ્રોફિટ ગણાતી સંસ્થા છે પણ ટેક્સ ચૂક્યા પછી 1888 કરોડના નફામાં છે આ સિવાય જે લોકો વિરોધ કરી રહ્યા છે એમનું એવું લોજીક પણ છે કે જો સરકારને ડિજીટલ ટ્રાન્ઝેક્શન વધારે મજબૂત કરવા હોય અને

પોતાના રોકડા રૂપિયા મેનેજ કરવાનો 30,500 કરોડનો મોટો ખર્ચો છે એ બચાવવો હોય તો સરકારે એટીએમ મશીનોને ધીમે ધીમે બંધ કરી દેવા જોઈએ એના બદલે સરકારે યુપીઆઈને કાયમ માટે 100% મફત કરી દેવું જોઈએ કારણ કે યુપીઆઈ ડિજિટલ હોવાથી મેન્ટેનન્સ ખર્ચ છે એ કેશ કરતા 10 ગણો ઓછો થાય રોકડ અને એટીએમ પાછળનો ખર્ચ પણ તો તમે જાણી લો ભારતમાં દેશભરમાં લાખો એટીએમ મશીનો ચલાવવા એમાં સિક્યુરિટી ગાર્ડ રાખવા વીજળીનું બિલ ભરવું રોજ કડકડાતી નોટોનો ટ્રક ટ્રક ભરીને કેશ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી આ બધા પાછળનો કુલ વાર્ષિક ખર્ચ અંદાજે 30,500 કરોડ થાય. આ ખર્ચ છે એ પણ છેલ્લે બેંકો અને સરકારે ભોગવવો પડે. જે લોકો વિરોધ કરે છે એમાં ભારતપેના ફાઉન્ડર અશનીર ગ્રોવર પણ છે એમનું કહેવું છે કે જો આ બધી જ સંસ્થાઓ આટલો બધો નફો કરતી હોય તો પછી જનતા પર ચાર્જ કેમ જો સરકાર કેશ બંધ કરીને યુપીઆઈ પ્રમોટ કરવા માંગે છે

તો આ ફ્રી સિસ્ટમ પર ચાર્જ લગાડીને ટેક્સ કલેક્શન કરવાની શું જરૂર છે એમનું તો એવું પણ કહેવું છે કે એનપીસીઆઈ ઈચ્છે તો આજીવન યુપીઆઈ ફ્રી ચલાવી શકે છે સરકારની આમાં કોઈ દખલગીરી ન હોવી જોઈએ એની સામે ફોનપે અને બાકીની જે એપ્લિકેશનના સીઈઓ છે એમનું એવું કહેવું છે કે આનાથી સામાન્ય જનતા પર કોઈ બોજ નહીં આવે વેપારીઓ માટે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે અને સામાન્ય જનતા માટે હજુ પણ યુપીઆઈ 100% ફ્રી છે. આજે દુનિયાના વિકસિત દેશો જેમ કે અમેરિકા છે યુરોપ છે એ પણ ભારતની આ ફ્રી યુપીઆઈ સિસ્ટમને જોઈને આશ્ચર્યચકિત છે કારણ કે ત્યાં કાર્ડ સ્વાઈપ કરવા પરબે થીત ટકા ચાર્જ સામાન્ય લોકોએ ચૂકવવો પડે છે. યુપીઆઈ એ ભારતની એક એવી વૈજ્ઞાનિક અને ઐતિહાસિક સિદ્ધિ છે જેને સામાન્ય લારીવાળાથી લઈને મોટા મોટા મોલ સુધીના દેશના દરેક નાગરિકને આર્થિક માળખા સાથે જોડી દીધું છે. એટલે યુપીઆઈ છે એ હવે ભારતીયોની લાઈફલાઈન છે પણ અર્થશાસ્ત્રીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે હવે આના પર 0.4% 4 ટ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર ચાર્જ લગાડીને સરકાર આ સિસ્ટમને કમાણીનું સાધન બનાવી રહી છે એવું કહેવું છે કે ભલે ચાર્જ મોટા વેપારીઓ પર છે પણ આડકતરી રીતે કિંમતો વધારીને આ બોજ ગ્રાહક પર જ આવશે આનાથી નારાજ થઈને જો લોકો કે વેપારીઓ ફરીથી રોકડા વ્યવહારો તરફ પાછા વળી જશે તો ડિજિટલ ઇન્ડિયા મિશનને ઝટકો લાગશે તમને શું લાગે છે એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *