શું સાઉથના સ્ટાર રામચરણ અને જુનિયર એનટીઆર બૉલીવુડ સ્ટાર સલમાનનુ કરિયર બરબાદ કરશે એવુજ કંઈક સામે આવી રહ્યું છે રામચરણ અને જુનિયર એનટીઆર બંને અત્યારે ચર્ચામાં છે એમની આવનારી ફિલ્મ આરઆરઆર જે 400 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે તેને લઈને બંને એક્ટર હાઈલાઈટ છે.
એવુજ નથી એમનું ખાલી સાઉથમાં જ ફેન ફોલોવિંગ છે પરંતુ હિન્દી દર્શકોમાં બહુ ફેન ફોલોવિંગ જોવા મળે છે એમની 400 કરોડના બજેટની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ આરઆરઆર આમતો 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ કો!રોના કારણે ફિલ્મની રિલીઝ ડેટ રદ કરવામાં આવી હતી હવે ફિલ્મના ડાયરેક્ટર.
રાજા મૌલી તહેવારના દિવસે ફિલ્મ રિલીઝ કરવાનું વિચરી રહ્યા છે એવામાં તહેવાર ઈદ સામે આવી રહ્યો છે ઈદના તહેવારે રાજા મૌલી ફિલ્મ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે હવે આપણે જાણીએ છીએ અત્યાર સુધી ઈદના દિવસે દબંગ સલમાન ખાન ફિલ્મો રિલીઝ કરતા આવ્યા છે એમના માટે આ દિવસ લકી સાબિત થયેલ છે.
હવે સાઉથની ફિલ્મ આરઆરઆર જો ઈદના દિવસે રિલીઝ થશે તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે સલમાનની આવનાર ફિલ્મન નુકશાન જશે કારણ આરઆરઆર ફિલ્મના ટ્રેલરને પહેલાજ સારો સહકાર મળી રહ્યો છે અને લોકો તેને જોવા ઉત્સુક છે હવે જો સલમાનની ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થઈતો સો ટકા બંને ફિલ્મો વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળશે.