હનીસિંગના લાઈવ પ્રોગ્રામમાં બોલીવુડની આ સ્ટારે પોતાના કપડાં ઉતારીને ફેંક્યા છે એક્ટર બીજું કોઈ નહીં પરંતુ બોલીવુડની એક બ્યુટીફૂલ એક્ટર છે જેની સોસીયલ મીડિયામાં સારી ફેન ફોલોવિંગ છે તેમના ફેન વિદેશમાં પણ જોવા મળે છે આપણે વાત કરીએ રહ્યા છીએ ઉર્વશી રૌટેલાની જેમણે ખુદ આ વિડિઓ અપલોડ કરી છે.
વિડીઓમાં સાફ દેખાઈ રહ્યું છે ઉર્વશી કપડાં ઉતારીને ફેંકી રહી છે જયારે ઉર્વશીએ ઉપરનું જેકેટ ઉતારીને લોકો પર ફેંક્યું ત્યારે જે અંદર કપડાં પહેરેલ હતા તે થોડા સરકી ગયા જેના કારણે ઉર્વશી ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ હતી વિડિઓ હમણાંની નથી પરંતુ કેટલાક મહિના પહેલાનો છે માર્ચ મહિનાની આ વિડિઓ છે.
પરંતુ અત્યારે આ વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહી છે ઉર્વશી રૌટેલાએ ખુદ આ વિડિઓ સોસીયલ મીડિયા દ્વારા શેર કરી હતી તેઓ સિંગર હનીસીંગ સાથે જોવા મળી રહી છે જ્યાં પબ્લિકને ખુશીમાં જોતા ઉર્વશીએ ડ્રેસ ઉપર એક જેકેટ પહેર્યું હતું તે જેકેટ ઉતારીને ઉર્વશીએ લોકો વચ્ચે ફેક્હ્યુ હતું પરંતુ જેવા જેકેટ ફેંક્યું અત્યારે તેમના અંદર ડ્રેસ બહુ નીચે સરકી જાય છે.