કાશ્મીરા શાહે 40 પાર કરેલી ઉંમરે કર્યો એવો રોલ કે ફક્ત લોકોજ શર્મિંદા ન થયા પરંતુ થઈ શકે એમની આ ફિલ્મ જોઈને એમના ફેમિલી વાળા પણ શર્મિંદા થઈ જાય કાશ્મીર શાહ જેઓ કોમેડિયન કૃષ્ણા ની પત્ની છે અને ગોવિંદાની નજીકની સબંધી છે એમણે હાલમાં એક મરાઠી ફિલ્મમાં કામ ર્ક્યું આ મરાઠી ફિલ્મનું ટ્રેલર આવતાજ.
ટ્રેલર પર બબાલ મચી ગઈ અને બબાલ એટલી વધુ હતી કે ટ્રેલરને ઉતારવું પડ્યું પડ્યું કારણ કે ટ્રેલરમાં બહુ આપત્તિજનક સીન બતાવામાં આવ્યા હતા અને જે આપત્તિજનક સીન પર બબાલ મચ્યો હતો તે કાશ્મીર શાહના હતા આ સીનમાં કાશ્મીરએ ન ફક્ત સાઈડ બ્રેસ્ટ બતાવ્યા પરંતુ એમણે એક બાળક સાથે આપત્તિજનક હરકત પણ કરી.
જેના પર લોકોએ આપત્તિ બતાવી અને લોકોને શર્મ આવી ગઈ આ પ્રકારના સીન ફિલ્મોમાં કંઈ રીતે બતાવી શકે સોસીયલ મીડિયાનો ઉપયોગ અત્યારે દરેક કરે છે ત્યારે આ પ્રકારની ચીજો સારી નથી એજ કારણ છે વુમન કમીશને કાશ્મીરા શાહની આ ફિલ્મના પ્રોડ્યુસરને નોટિસ મોકલીને જેના બાદ ફિલ્મનું ટ્રેલર હટાવામાં આવ્યું.
ફિલ્મની રિલીઝ ડેટ લંબાવાય ના અને ફિલ્મોનો વધુ વીરોધ ન થાય એટલે કાશ્મીરના એ સીનને હટાવવા પડ્યા આ એક કાશ્મીર શાહ છે જેમણે ગોવિંદથી પંગો લીધો હતો અને એમણે ગોવિંદાની પત્નીને ક્રૂ!ર સાસુ કહીને બોલાવ્યા કાશ્મીરા શરૂઆતથી જ બોલ્ડ સિમ્બલ તરીકે જાણીતી છે પરંતુ આ વખતે કંઈક વધુ થઈ ગયું છે.