મિત્રો હાલમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જ્યાં આપણા ગુજરાતનો વધુ એક આર્મી જવાન શહીદ થયો છે જણાવી દઈએ થોડા સમય પહેલા કપડવંજ તાલુકાના હરિશસિંહ પરમાર શહીદ થયા હતા એવામાં એજ તાલુકાના એટલે કે કપડવંજ તાલુકાના ઘડિયા ગામના હિતેશસિંહ પરમાર નામના જવાન શહીદ થયા છે.
શહીદ થતા ગુજરાત ભરમાં શોકનો માહોલ ફરી વળ્યો છે હિતેશસિંહ પરમાર સિક્કિમમાં ભારે હિમવર્ષામાં ફરજ બજાવી રહ્યા હતા જ્યાં વધુ હિમવર્ષા પડતા તેઓ નિધન પામ્યા હતા ગઈ કાલે એમનો પાર્થિવ દેહને ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના માદરે વતન ઘડીયા મુકામે લાવવામાં આવ્યો હતો એમની અંતમી યાત્રમાં.
મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેના કેટલાકવિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થયા હતા સિક્કિમમાં ભારે હિમવર્ષાના કારણે હિતેષસિંહ બુધાજી પરમારે શહીદી વહોરી હતી તેમના પરિવારમાં પત્ની 4 વર્ષના બાળક અને માતા પિતાને નોધારા મૂકીને હિતેશસિંહે દેશની રક્ષા કાજે શહીદી વહોરી છે.