ઇડી બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ જેકલીન પર તૂટી પડી છે જેકલીનને એક મોટી ફિલ્મ માંથી બહાર નીકાળી દીધી છે અને નીકળવાનું કોઈ કારણ પણ નથી બતાવાયું પિન્કવીલા ના રિપોર્ટ મુજબ જેકલીન સાઉથ સુપરસ્ટાર નાગા અર્જુનની ફિલ્મ ધ ધોસ્ટમાં કામ કરી રહી હતી પહેલા આ ફિલ્મમાં કાજલ અગ્રવાલને.
સાઈન કરવામાં આવી હતી પરંતુ પ્રેગ્નન્સી ના કારણે કાજલ અગ્રવાલે આ ફિલ્મ છોડી દીધી તેના બાદ જેકલીનને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી પરંતુ હવે અચાનક જાહેર કરવામાં આવ્યું છેકે જેકલીન હવે ધ ઘોસ્ટ ફિલ્મનો હિસ્સો નથી નવાઈની વાત એછે એની પાછળ કોઈ કારણ પણ નથી બતાવાયું.
નાગા અર્જુન પહેલા એવા એક્ટર નથી જેમને પહેલી વાર એમની ફિલ્મમાંથી ભહાર કરી હોય થોડા સમય પહેલા સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે પણ જેકલીનને ઘરનો રસ્તો બતાવી દીધો હતો માનવામાં આવી રહ્યું છેકે સુકેશ ચંદ્રશેખર મામલામાં ફસાયા બાદથી જેકલીની ઇમેજ ખરાબ થઈ છે.
જો તેઓ ફિલ્મમાં કામ કરશે તો દર્શકો એમને ફિલ્મમાંથી બાયકોટ કરી દેશે તેના કારણે સાઉથ સિનેમા જેકલીન પર બીકલુલ રિસ્ક લેવા નથી માંગતું જયારે જેકલીન લગાતાર બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે અક્ષય કુમાર સાથે બે અને રણવીર સિંહ સાથે એમની એક ફિલ્મ રિલીઝ થશે અત્યારે તો જેકલીને ખુદને ઘરમાં કેદ કરી રાખી છે.