Cli

મારી ગર્લફ્રેન્ડ મારી સફળતાથી જલતી હતી મારા એવોર્ડ તોડી દેતી હતી રણવીરકપૂરનો મોટો ખુલાસો…

Bollywood/Entertainment

દીપિકા પાદુકોણે રણવીર કપૂર પર ઠગાઇનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું મેં મારા પૂર્વ બોયફ્રેન્ડને રે!ડ હેન્ડેડ પકડ્યો હતો રણવીરે આ મામલે અત્યાર સુધી કંઈ નતું બોલ્યું રણવીરે કફ્ત કહ્યું હતું મને મારી ભૂલનો પસ્તાવો છે તેના શિવાય તેઓ કંઈ ન બોલ્યા પરંતુ હવે રણવીર કપૂરે પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે.

રણવીર કપૂરની એ વાતોથી જાણવા મળ્યુંકે શું તેમની પૂર્વ ગર્લફ્રેન્ડ એમની લોક્ચાહનાથી જલતી હતી એટલા સુધી જલતી હતી કે જયારે રણવીરે કોઈ સારો એવોર્ડ મળી જતો તો તેઓ એ એવોર્ડને તોડી દેતી હતી રણવીરે પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ વિશે હમણાના ઇન્ટરવ્યૂમાં આ મોટો ખુલાસો કર્યો છે.

આમ તો રણવીરના ઘણા અફેર રહી ચુક્યા હતા એટલે કન્ફ્યુઝ છીએ રણવીરે આ બાબત દીપિકાને કહી કે કેટરીના કૈફને કહી તેની ચોખવટ નથી કરી પરંતુ આવી આદત દુનિયા સામે બતાવી છે રણવીરે કહ્યું મારી એક પૂર્વ ગર્લફ્રેન્ડ હતી તેને મારે જયારે પણ જગડો થતો ત્યારે તે મારો એવોર્ડ તોડી દેતી હતી.

તેના બાદ મેં ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું જયારે પણ અમાંરે બોલાચાલી થતી ત્યારે એને હું કહેતો આ એવોર્ડથી દૂર રહેજે રણવીર અત્યારે આલિયાને ડેટ કરી રહ્યા છે બંનેએ સાથે બ્ર્હમાસ્ત્ર ફિલ્મમાં કામ કર્યું છે ફિલ્મ હજુ રિલીઝ નથી થઈ પરંતુ રણવીરના આ ખુલાસે દીપિકા અને કેટરીના સામે આંગળી ચીંધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *