આપણે સૌ જાણીએ છીએ કે વગર આંખે કામ કરવું કેટલું મુશ્કેલ છે અંધાપો માણસના જીવનનો એક દુઃખ બની જાય છે પરંતુ આ દુખથી રડવા કરતાં મહેનત કરીએ તો તે દુઃખ દુઃખ નથી રહેતો આજે આપણે એવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ જેમના પાસે નેત્ર નથી ચાલો જાણીએ તેમની કહાની કઈ રીતે આ ગુજરાતી ભાઈએ તેમની મદદ કરી.
વાલજી કુમાર અમરેલીના રહેવાસી છે તેમના પાસે નેત્ર નથી પરંતુ તે હાર નથી માનતા તે મહેનતુ છે અને કામ કરે છે તે માટે આ ફાઉન્ડેશન તેમની મદદ કરવા માટે તેમની મુલાકાત લીધી ત્યાં જઈને જોયું તેમની દુકાનની પરિસ્થિતિ ખરાબ હતી તે માટે તેમણે દુકાન ના પાઇપ પત્રાનો બંદોબસ્ત કરી વેલ્ડીંગ કરાવ્યું અને તેમને દુકાનમાં થોડાક સામાનની જરૂરિયાત હતી તે સામાન પણ પૂરું પાડ્યું વાલજીભાઈએ ફાઉન્ડેશનનો ખૂબ જ આભાર માન્યો પોપટભાઈએ કહ્યું કે તમારી મદદ સાયના બેનના લીધે થઇ છે ત્યારે વાલજી કુમારે સાયનાબેનનો ખૂબ જ આભાર માન્યો
આમ કોઈપણ પરિસ્થિતિમાં દુઃખી થયા વગર મહેનત કરવી જોઈએ મહેનતુ લોકોપર ભગવાન કોઈ આન્ચ નથી આવવા દેતા પોપટભાઈ ફાઉન્ડેશન આવા મહેનતુ લોકોની મદદ કરવામાં હંમેશા આગળ રહ્યા છે તેમના સાથ-સહકારથી આજે લાલજી કુમારને મદદ મળી છે.