બોલીવુડથી અત્યારે એક ચોંકાવનારી ખબર સામને આવી રહી છે આયુષ શર્માએ પોતાના સાળા સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી ફિલ્મને ઠુકરાવી દીધીછે આ ફિલ્મમાં તેઓ સલમાન ખાનના ભાઈનું પાત્ર નિભાવવાના હતા હકીકતમાં આયુષને સલમાનની અંતિમ ફિલ્મમાં ખુબ પસંદ કરવામાં આવ્યા હતા.
અંતિમ ફિલ્મમાં સલમાન ખાન પણ હતા પરંતુ આયુષ નો અભિનય તેમના પર ભારે પડી રહ્યો હતો ફિલ્મ તો ખાસ કમાલ નતિ કરી શકી પરંતુ લોકોએ આયુષના વખાણ કર્યા આ સફળતા બાદ આયુષ ઘમંડમાં આવી ગયા અને કભી ઈદ કભી દિવાલીમાં લીડ રોલ માંગવા લાગ્યા તેમનું માનનું છે હવે તેઓ એવા સ્ટેજ પર.
આવી ગયા છેકે એમને લીડ રોલ જ કરવા જોઈએ બહુ મનાવવા છતાં આયુષ ન માન્યા અને તેમને સલમાનની ફિલ્મને ઠુકરાવી દીધી બૉલીવુડ હંગામાની એક રિપોર્ટ મુજબ એક સૂત્રએ જણાવ્યું કે આયુષ અંતિમ ફિલ્મની સફળતા બાદ એટલા એટિટ્યૂડમાં આવી ગયા એમને ભરોસો પણ આવી ગયો કે પોતાના દમ પર ફિલ્મ પણ ચલાવી શેકે છે.
આયુષે નક્કી કર્યું છેકે હવે તેઓ કોઈ પણ ફિલ્મોમાં સાઈડ રોલ નહીં કરે તેઓ ફક્ત લીડ રોલ કરશે હવે કોઈપણ ફિલ્મ મેકર પોતાની ફિલ્મમાં સાઈડ રોલ આપીને લીડ રોલ આપવાની ભૂલ નહીં કરે આમ તો સલમાને પણ આયુષને કભી ઈદ કભી દિવાલી માટે મનાવ્યા હતા પરંતુ એમને ક્યાં ખબર હતી એક ફિલ્મ હિટ જતા આયુષ આટલું ઘમંડ બતાવશે.