સની લિયોનની બે બાળકીઓનું મોટ થઈ ગયું અને એમને આ વાતની કોઈ ને ખબર પણ ન પડવા દીધી પરંતુ હવે તેનો ખુલાસો થયો તો લોકો હેરાન રહી ગયા આ પર્સનલ એમના ઘર વાળા અને સની લિઓને એ રીતે છુપાવીને રાખ્યું કે કાનોકાન એની ખબર કોઈને ન પડી પરંતુ હવે સનીએ ખુદસામે આવીને આ દર્દને જણાવ્યું છે.
સની લિઓનને બે પુત્ર અને એક પુત્રી છે બંને બાળકોનો જન્મ સરોગસી દ્વારા થયા છે સનીએ જણાવ્યું એમની સરોગસીમાં એમને વહુ દુઃખ પડ્યું આ દુઃખ તેઓ બે વર્ષ સુધી સહન કરતી રહી સની પાસે 6 ઈંડા હતા જેમાંથી ચાર છોકરા અને બે બાળકીઓ હતી અમેરિકામાં બાળકોનું ઝેન્ડર બહુ આસાનીથી બતાવાઈ દેવાય છે.
તેના કારણે સનીએ આઈપીએફ કરાવ્યું પરંતુ તેમાંથી બાળકીઓ વાળા બે ઈંડા તે બચાવી ન શકી આ દુખે સની લિઓનને અંદર ને અંદર તોડી દીધી સની લિયોનીએ જણાવ્યું તેના બાદ તેમણે બાળકને ગોદ લેવાનો ફેંશલો કર્યો તેના બાદ સની મુંબઈના સેન્ટ કેથરીન અનાથ આશ્રમમાં ગઈ અને ત્યાંથી.
તેમણે પોતાની પુત્રી નિશાને ગોદ લીધી પરંતુ જયારે સની લિઓન અનાથ આશ્રમમાં પેપર પર શહી કરી રહી હતી ત્યારે તેના પર ફોન આવ્યો તેનાથી તેને જાણવા મળ્યું કે એમને બે જોડલાના બાળકો થવાના છે પુત્રી અને બે પુત્રોએ સનીનો ખોળો ભરી દીધો પરંતુ આજ પણ સની લિઓનને બે બાળકીઓને ખોવાનું દર્દ છે