200 કરોડની ઠગાઇમાં ફસાયેલ જેકલીન ફર્નાડિસ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે જેકલીનની માં કિમ ફર્નાડિસને હ્નદ!યરોગનો હુમલો થયો છે તેમને ગંભીર હાલતમાં હોસ્પિલમાં ખસેડવામાં કરવામાં આવી છે વાંધાની વાત એછે કે જેકલીનની માં ભરતમાં નહીં પરંતુ બહેરીનમાં છે અને જેકલીન મુંબઈમાં ફસાયેલી છે.
મીડિયા રિપોર્ટની માનીએ તો જેકલીનની માં આઈસીયુમાં છે ડોક્ટરની ટિમ દેખરેખ કરી રહી છે ડોક્ટર અત્યારે કંઈ વધુ જણાવ્યું નથી માં વિશે આવી ખબર સાંભળીને જેકલીન બહુ પરેશાન થઈ ગઈ છે પાછળના દિવસોમાં જેકલીને જયારે ક્રિસમસ પર પોતાના ઘરે જવાની રજા માંગી હતી ત્યારે ઇડીએ ચોખ્ખી ના પાડી દીધી હતી.
જેકલીન પર મહાઠગ સુકેશ ચન્દ્રશેખર જોડેથી 10 કરોડના મોંઘા ગિફ્ટ લેવાનો આરોપ છે જેકલીન સાથે સાથે તેમની માં કિમ પર આરોપ છેકે એમણે સુકેશથી મર્સીડીસ સ્પોર્ટ્સ જેવી ગાડીઓ લીધી છે તેના શિવાય જેક્લીનનો ભાઈ બહેન અને જીજા પર આરોપ છેકે તેમણે સુકેશથી કરોડો રૂપિયા લીધા છે ઇડીએ જેકલીનને મુંબઈ છોડી જવાની રોક લગાવેલ છે.
પાછળના દિવસોમાં જયારે જેકલીન સલમાન ખાન સાથે દબંદ ટુરમાં રિયાઝ જવાની હતી ત્યારે સિક્યુરિટીએ રોકીને ઇડીના હવાલે કરી હતી હવે ઇડી તરફથી મુંબઈ એરપોર્ટની સિક્યુરિટીને ચોખ્ખું કહેવામાં આવ્યું છેકે જો જેકલીન એરપોર્ટ પર નજર આવે તરત તેની સૂચના ઇડીને આપવી પરંતુ હવે જોવાનું રહ્યું ઇડી જેકલીનને એમની માં પાસે જવાની પરવાનગી આપે છેકે નહીં.