Cli

કોણ છે રતન ટાટાના કભા પર હાથ રાખનાર આ યુવાન અસલિયત જાણીને ચોકી જશો તમે…

Ajab-Gajab Life Style Story

દુનિયાના દિગ્ગ્જ ઉદ્યોગપતિયો માંથી એક બિઝનેશમેન રનત ટાટા પોતાના કામ માટે દુનિયાભરમાં જાણીતા છે રતન ટાટાએ ગયા મંગળવારે 28 ડિસેમ્બર 2021ના રોજ પોતાનો 84મોં જન્મ દિવસ ઉજવ્યો એમનો જન્મદિવસ સેલિબ્રેટ કરતો એક વિડિયો વાયરલ થયો હતો વિડીઓમાં રતન ટાટા એક ખુરસીમાં બેઠેલ સામે નાની કેક કાપતા જોવા મળ્યા હતા.

રતન ટાટાએ એક નાની કેક પર મીણબત્તીને ફૂંક મારીને કેક કાપી આ દરમિયાન એક સામેના ટેબલ પર યુવક બેઠેલ રતન ટાટા જોડે આવીને ઉભો રહી જાય છે અને ટાટાના કભા પર હાથ રાખીને ઉભો રહી જાય છે પછી તે બેસીને રતન ટાટાને કેકનો ટુકડો કાપીને ખવડાવે છે પરંતુ આ યુવાન હતો કોણ તો આવો જાણીએ.

વિડીઓમાં રતન ટાટાના કભા પર જે યુવક હાથ રાખીને ઉભો છે અને કેક ખવડાવે એ યુવકનું નામ શાંતનુ નાયડુ છે શાંતનુ રતન ટાટાના અંગત સચિવ છે આમ પણ રતન ટાટા યુવાનોમાં ખુબજ લોકપ્રિય છે જણાવી દઈએ મુંબઈના રહેવાસી શાંતનુ નાયડુ એવા નશીબદાર યુવાન છે જેમનાથી પ્રભાવિત થઈને.

ફોન કરીને કહ્યું હતું તમે જે કરી રહ્યા છો તેનાથી હું પ્રભાવિતછું શું તમે મારા આસિસ્ટન બનશો શાંતનુ વિશે વાત કરીએ તો તેમણે પોતાના સફળતાની કહાની ફેસબુક પેજ હ્યુમન ઓફ બોમ્બે પર લખી છે તેના બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા શાંતનુ જણાવે છેકે 2014માં એમની જિંદગી બદલાઈ ગઈ ગઈ હતી.

શાન્તનુ એ રોડ પર મરતા કુતરા જોયા તેમને બચાવવા માટે કુતરાના ગળામાં લોકર બનાવવાનો આઈડિયા આવ્યો એવું ચમકદાર લોકર જેનાથી દૂરથી વાહન ચાલક આવતા સમજી શકે કુતરા આવી રહ્યા છે તેના પછી શાંતનુ રતન ટાટાના ધ્યાનમાં આવ્યો હતો અને જિંદગીમાં સફળ થયો હતો મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરી દેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *