નોરા ફતેહિને હમણાં કો!રોના પોઝિટી થયો તેના પહેલાનો એક ડાન્સનો વિડિઓ સામે આવ્યો હતો જેમાં તે બહુ બોલ્ડ અદાઓ બતાવી રહી હતી નોરા પોતાની બોલ્ડ અદાઓ બતાવવાના ચક્કરમાં કેટલીક વાર ઉપ્સ મોમેન્ટનો ભોગ બને છે એવું કંઈક એક ઇવેન્ટ દરમિયાન નોરા સાથે થયું છે.
બોલીવુડની ખુબસુરત અદાકાર નોરા ફતેહી બાહુબલીના પ્રમોશન ગીતના શુટિંગ દરમિયાન ઉપ્સ મોમેન્ટ થઈ હતી નોરાનું ટોપ અચાનક સરકી ગયું હતું પરંતુ ફિલ્મની લીડ એક્ટર તમન્ના તેને સાંભળી લીધું અહીં આ પહેલી વાર નથી થયું એવું કેટલીયે વાર નોરા સાથે થઈ ચૂક્યું છે જેના કારણે તેની સાથે ઉપ્પ મોંમેંટનો શિકાર બને છે.
બોલીવુડમાં બેલી ડાન્સમાં અલગ નામ ધરાવતી નોરા ફતેહી પોતાના અલગ ડાન્સના લીધે જાણીતી છે તેઓ હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચાઓ વિષય બની રહે છે ઇન્સ્ટાગ્રામમાં નોરાના ફેન લાખોમાં છે બિગ બોસથી હાઈલાઈટ થયેલી નોરા ફતેહી અત્યારે ફિલ્મોમાં આઈટમ સોન્ગ માંટે લાખો રૂપિયા વસુલે છે.