બૉલીવુડ એક્ટર પરિણીતી ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હમણાં કેટલીક લેટેસ્ટ તસ્વીર શેર કરી છે જેમાં તેઓ બહુ સુંદર લાગી રહી છે એક્ટરે ફોટોશૂટ બ્લેક ઈમોજી સાથે સેર કર્યો છે શેર કરેલ તસ્વીર ફેને પસંદ કરી હતી જયારે આ ફોટોશૂટના કારણે કેટલાક યુઝરોએ પરિણીનીને ટ્રોલ પણ કરી હતી.
પરિણીતી ચોપડાએ ફિલ્મફેયર મેગેજીન ડિસેમ્બર 2021 અંક માટે પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું હતું પરિણીતી એ કંઈક વધુ પડતા એ પ્રકારનો ડ્રેસ પહેર્યો હતો કે બધું સાફ દેખાતું હતું એટલા માટે લોકોએ તેને બહુ ટ્રોલ કરી હતી ફોટોમાં ભલે પરિણીતી હોટ લાગી રહી હોય પરંતુ કેટલાક ફેનને પસંદ આવ્યું ન હતું.
એક યુઝરે પરિણીતી ચોપડાની પોસ્ટમાં કોમેંટ કરી મેડમ દુકાન બંદ કરો જયારે અન્ય યુઝરે કહ્યું આવા કપડાં પહેરવાનો શું ફાયદો અહીં કેટલાક યુઝરોએ વખાણ કરતા પરિણીતીએ એમની કોમેંટો પર ઈમોજી આપી હતી પરંતુ ખાસ કરીને આ પ્રકારની તસ્વીર પર પરિણતિને ટ્રોલિંગનો ભોગ બનવું પડ્યું હતું.