સિદ્ધાર્થ શુક્લના નિધન બાદ શનેનાઝ ગીલે ડાન્સ શું કર્યો અસીમ રિયાઝે તેની ધજીયા ઉડાવી દીધી હકીકતમાં શહેનાઝ પોતાના મેનેજર કૌશલની સગાઈ પર પહોંચી હતી અહીં એક મોટી પાર્ટી રાખવામાં આવી હતી પાર્ટીમાં ખુબ મોજ મસ્તી થઈ આ દરમિયાન શહેનાઝ ગીલે જોરદાર ઠુમકા પણ લગાવ્યા.
શહેનાઝનો આ વિડિઓ સોસીયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો પરંતુ શહેનાઝનું આ રીતે નાચવું સિદ્ધાર્થના મિત્ર અસીમ રિયાઝને બિલકુલ પસંદ ન આવ્યું અને તેમણે શહેનાઝનું નામ લીધા વગર તેને જવાબ આપી દીધો અસીમ રિયાઝે ટવીટર પર લખ્યું મેં કકેટલાંક ડાન્સ કલબ જોયા હકીકતમાં લોકો .
પોતાના જીકનાને ખોયા બાદ પણ કેટલું જલ્દી તેમને ભૂલી જાયછે શું વાત શું વાત નવી દુનિયા આ ટવીટ્માં અસીમ શહેનાઝના વિડિઓ પર નિશાન તાક્યું હતું તેઓ ચોખા શબ્દોમાં કહી રહ્યા છે શહેનાઝ આ રીતે નાચી રહી છે જેવી રીતે તેને કોઈ ફર્ક નથી પડી રહ્યો પરંતુ અસીમનાં આ ટવીટ પર શહેનાઝના ફેન નારાજ છે.
તેઓ કહી રહ્યા છેકે શું શહેનાઝને સિદ્ધાર્થની યાદમાંથી બહાર નીકળીને પોતાના વવિશે નહીં વિચારવું જોઈએ જણાવી દઈએ સિદ્ધાર્થના નિધનને 4 દિવસ બાદ અસીમે પોતાનું ગીત રિલીઝ કર્યું હતું તેના બાદ તે ગર્લફ્રેન્ડ હિમાંશી સાથે રજાનો માણવા વિદેશ પણ ગયા હતા તેમના સિદ્ધાર્થના નિધન બાદ ત્રણ ગીત રિલીઝ થઈ ચુક્યા છે.