Cli

ચૈતર વસાવાને છોડાવવા કેજરીવાલે દિલ્હીથી વકીલોની આખી ફૌજ મોકલી?

Uncategorized

ચૈતર વસાવાને છોડાવા અરવિંદ કેજરીવાલે દિલ્હીથી વકીલોને આખી ફોજ મોકલી હવે ચૈતર વસાવાને મળશે જામીન. મિત્રો ગુજરાતના રાજ્યકાળમાં હાલમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા ચૈતર વસાવાનો કેસ ખૂબ જ ચર્ચિત વિષય બન્યો છે ચૈતર વસાવા જેઓ આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના મજબૂત આધાર સ્તંભ ગણાય છે તેઓ હાલમાં કાયદેકી આટી ગૂટીમાં ફસાયા છે વન વિભાગ કેસમાં દોષી ઠર્યા બાદ હવે તેમના રાજકીય ભવિષ્ય અને ધારાસભ્ય પદ સામે જોખમ ઊભું થઈ ગયું છે

આ પરિસ્થિતિમાં તેમના સમર્થકોને પક્ષ દ્વારા તેમના મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે એક વ્યાપક માસ્ટર પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આકેશની કાયદેકીય લડાઈ લડવા માટે એક અત્યંત મજબૂત કાયદેકીય ટીમ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટીમમાં કુલ આઠ વકીલોનો સમાવેશ થાય છે જેમાં દિલ્હીના બે દિગજ વકીલો આ ટીમને લીડ કરી રહ્યા છે.

જેઓ અગાઉ આ દેશના અનેક મહત્વના અને મોટા કેસ લડી ચૂક્યા છે. તેમની સાથે ગુજરાતના છ ટોપ મોસ્ટ વકીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આઠ વકીલોની ટીમનું મુખ્ય લક્ષ્ય આગામી સોમવાર કે મંગળવાર સુધીમાં ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે માટેની અપીલ દાખલ કરવાનો અને ચૈતર વસાવાને કાયદેકીય રાહત આપવાનો છે. કાયદે કે મોર્ચાની સાથે સાથે આમ આદમી પાર્ટીએ રાજકીય સ્તરે સરકાર પર દબાણ વધારવા માટે ત્રણ તબક્કાની રણનીતિ ઘડી છે.

આ કાર્યક્રમ અંતર્ગત 26 જૂનના રોજે તમામ જિલ્લાઓમાં રેલીઓ યોજીને સમર્થન દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 જૂનના રોજે રાજ્યની 162 વિધાનસભા બેઠકો પર પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 30 જૂનના રોજે જિલ્લા પંચાયતની સીટ મુજબ મીટિંગો યોજીને હાઈ સપોર્ટ સહિતર વસાવાના સૂત્રો સાથે આંદોલનને વેગ આપવામાં આવશે. પક્ષનો આશય આ આયોજન દ્વારા સરકારની કાર્ય પદ્ધતિ સામે વિરોધ નોંધાવાનો અને જન સમર્થન દ્વારા દબાણ ઊભું કરવાનો છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચૈતર વસાવાના પક્ષ પલટાને લઈને અનેક વખત અફવાહો વહેતી થઈ છે પરંતુ ચૈતર વસાવાએ પોતે જાહેરમાં ઘણી વખત સ્પષ્ટતા કરી છે

કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં હાલમાં કેસમાં કાયદેગ સ્ટે મળશે કે નહીં તેના પર સૌ કોઈની નજર મનરાયેલી છે. કારણ કે જો હાઈકોર્ટમાંથી રાહત નહીં મળે તો ચૈત્ર વસાવાની વ્યક્તિગત રાજકીય સપની સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના અસ્તિત્વ માટે પણ મોટો પડકાર ઉભો થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આઠ વકીલોની ટીમ અને પક્ષનો આ માસ્ટર પ્લાન ચૈતર વસવાના કાયદે કે મુશ્કેલોમાંથી કેટલા અંશે બસાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કાનૂની દલીલો કઈ રીતે કોર્ટના નિર્ણયને પ્રભાવિત કરે છે અને શું ચૈતર વસાવા ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવીને ફરીથી જનસેવાના કામોમાં સક્રિય થઈ શકે છે કે નહીં મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો શું ચૈત્ર વસાવાને જામીન મળવા જોઈએ કે નહીં હા કે ના લખી નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેવા વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *