મિત્રો જરા વિચાર કરો કે નાની ઉંમરમાં પત્ની સ્વર્ગવાસ થઈ જાય છે અને એક બાપ પોતાના એકને એક દીકરાને ગરીબ પરિસ્થિતિમાં મોટો કરે છે પોતે ટકનું જમવાનું નસીબ નથી થતું પરંતુ ગરીબ પરિસ્થિતિમાં પણ દીકરાને પગભર કરે છે ભણાવે છે ગણાવે છે તેના દરેક સપનાઓ પૂરા કરે છે અને મિત્રો એ જ દીકરો જ્યારે પોતાના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે
અને એ પણ એક ખોટું બહાનું બનાવીને અને મિત્રો ત્યારે બાપ પાંચ વર્ષ સુધી થી બાંકડા પર બેસીને ટકટકી લગાવીને એટલે કે એકી ટશે રસ્તા પર પોતાના દીકરાની રાહ જોવે છે આ પરિસ્થિતિની જરા કલ્પના કરો એ બાપ ઉપર શું નીતિ હશે મિત્રો આ એક સત્ય ઘટના હું આપણી નવી ચેનલ એટલે કે સ્ટોરી વોઈસ ગુજરાતી પર લઈને આવી રહ્યો છું તમારી સાથે આપણું કંઈક નવું નજરાણું
નવા પ્રેમની આશા સાથે મને આશા છે કે તમે આ ચેનલ પર પણ તમારો પ્રેમ આપશો ચેનલને દરેક વીડિયોમાં કોમેન્ટ કરશો ચેનલ સાથે જોડાયેલા રહેશો મિત્રો મિત્રો ગુજરાતી વોઈસ ચેનલ આપણી ચાલુ જ રહે છે રાબેતા મુજબ પરંતુ કંઈક નવા અંદાજમાં નવી કહાનીઓ સાથે હું તમારી સામે આવી રહ્યો છું બીજી ચેનલ સાથે આ કહાની સાંભળવા માટે આપણી આ ચેનલ પર સાથે કોલોબરેશનનું જે આઈકોન છે તમને જ્યાં ચેનલનું નામ બતાય છે ત્યાં સાથે મેં નવી જે ચેનલ છે તેને કોલોબ્રેશનમાં પણ ઉમેરેલી છે.
તેમાં તમે ક્લિક કરીને ચેનલ પર જઈ શકો છો. વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ ચેનલની લિંક મેં આપેલી છે ત્યાંથી પણ તમે નવી ચેનલ પર જઈને હવેની દરેક નવી કહાનીઓ નવા અંદાજમાં નવી ચેનલ પર પણ સાંભળી શકો છો અને ગુજરાતી વોઈસ ચેનલ એટલે કે આપણી આ મેન ચેનલ પર પણ તમને કહાનીઓ સાંભળવા મળશે તો મિત્રો આ એક લાચાર બાપની કહાની
જે પાંચ વર્ષ સુધી વૃદ્ધાશ્રમમાં રાહ જોવે છે આ કહાની દરેક નાનાથી લઈને મોટા લોકોએ સાંભળવી જોઈએ આ કહાની મિત્રો આપની આંખોમાં આંસુ લાવી દેશે તેવી સત્ય ઘટના છે તો વધારે વધારે સમય ના લેતા મિત્રો નવી ચેનલ પર આશા છે મને કે તમે દરેક મિત્રો તમારો પ્રેમ આપશો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો આશા રાખું છું કે દરેક મિત્રો મજામાં હશે ફરી મળીશું મિત્રો ગુજરાતી વોઈસના કોઈ નવા એપિસોડ સાથે નવી કહાની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાળ જય શ્રીકૃષ્ણ