અત્યારના વૈજ્ઞાનિક જમાનામાં ક્યારેક અજીબો ગરીબ કિસ્સા સાંભળવા મળતા હોયછે જેવા કે ક્યારેય ન જોયા હોયકે ન સાંભળ્યા હોય હાલમાંજ અમેરિકામાં રહેતા એક ટ્રાન્સજેન્ડર પુરુષની સાથે થયું છે હકીકતમાં આ પુરુષે પોતાના પુત્રને જન્મ આપીંને બધાને ચોંકાવી દીધા છે પરંતુ અહીં યુવકનેબધા બાળકના પિતા નહીં માં કહેવવા લાગ્યા છે.
અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા 37 વર્ષના બેનેટ કાસ્પર વિલિયમ તેઓ એક ટ્રાન્સજેન્ડર પુરુષ છે જણાવી દઈએ 7 વર્ષ પહેલા તેઓ મહિલા હતા પરંતુ 3 લાખથી વધુનો ખર્ચો કરીને પોતાની બ્રેસ્ટ સર્જરી કરાવીને તેને હટાવી દીધી પરંતુ પોતાનો મહિલા પાર્ટી નહીં બદલાવ્યો હતી એમજ રાખો આમ પુરુષ બાકી પાર્ટ સ્ત્રીનો રાખ્યો.
કારણ કે તેઓ એકવાર માં બનવા માંગતા હતા વર્ષ 2017માં તેમને મલિક નામના એક શખ્સથી મુલાકાત થઈ બંને એકબીજાના નજીક આવ્યા અને પોતાના પરિવારને આગળ વધારવાનું નક્કી કર્યું સમય જતા તેમણે હમણાં એક હેન્ડસમ પુત્રને જન્મ આપ્યો અહીં તે યુવકે પોતાનો અનુભવ સોસીયલ મીડિયામાં સેર કર્યો હતો.
અહીં યુવકે વિચિત્ર અનુભવ શેર કર્યો હતો યુવકે જણાવ્યું હતું બધા તેને બાળકના પિતાની જગ્યાએ બાળકની માં કહેવા લાગ્યા પરંતુ તેને દુઃખ લાગ્યું તેનું માનવું કે મહિલાજ નહીં પુરુષને પણ માતૃત્વની ભાવના થવી જોઈએ અહીં બધા તેને માં કહીને બોલાવતા તેણે પોતાનો અનુભવ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો.