દક્ષિણ અમેરિકામાં આવેલો વેનેઝુએલા દેશ કે જ્યાં બે ભયાનક ધરતીકંપના કારણે ખૂબ મોટી સંખ્યામાં વિનાશ વેરાયો છે. આ ભૂકંપમાં મૃતકોનો આંકડો 10હ000 સુધી પહોંચે તેવી સંભાવના છે ત્યારે આપણા ભારતે વેનેઝુએલાના ભૂકંપથી પીડિત લોકો માટે ઓપરેશન અમિસ્તાત અંતર્ગત આજે ખૂબ મોટા પ્રમાણમાં રાહત સામગ્રી દવાઓ અને મેડિકલ ટીમ વેનેઝુએલા મોકલવામાં આવી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પારથ વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપોએ ખૂબ મોટાપાએ તારાજી વર્સાવી છે જેમાં અત્યાર સુધીમાં ઘાયલોની સંખ્યા 4300 થી વધારે થઈ ચૂકી છે
જ્યારે 235 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા સતત વધી રહ્યા છે. આ ઉપરાંત વેનેઝુએલાની સરકાર દ્વારા હાલમાં તાબળતોડ રાહત કામગીરી ચાલુ છે. ત્યારે આપણું ભારત વિશ્વના કોઈપણ ખૂણે આવી આપત્તિ આવી હોય ત્યારે સહાય કરવામાં પાછળ નથી રહેતું. ભારતે વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપબાદ ઓપરેશન અમિતાદ નામનું રાહત મિશન શરૂ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર દ્વારા આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે ભારતે ઓપરેશન અમિસ્તાદ અંતર્ગત ભારતીય વાયુસેનાના બે 17 વિમાનો વેનેઝુએલા રવાના કર્યા છે. આ ઉપરાંત ભારતે 41 સદસ્યોની ભારતીય સેનાની એક મેડિકલ ટીમ પણ રવાના કરી છે જે 60 પેરાફિલ્ડ હોસ્પિટલનો ભાગ છે. આ 60 પેરાફિલ્ડ હોસ્પિટલ ભારતીય સેનાની ઈલાઈટ રેપિડલી ડિપ્લોએબલ યુનિટ છે જેને વિશ્વના કોઈપણ ખૂણે આવી કુદરતી આપત્તિની સામે રાહત આપવા માટે તેનાત કરી શકાય છે.
ભારતે આજે જે સહાય વેનેઝુએલા મોકલી છે તેની વાત કરીએ તો તેમાં 35 ટનની રાહત સામગ્રી અને આરોગ્ય સહાયનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે આપણા વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓપરેશન અમિસ્તા ચાલુ જ છે. વિનાશક ભૂકંપ પછી ભારતીય સેનાના બેસી 17 વિમાનોએ વેનેઝુએલા તરફ ઉડાન ભરી છે. આ સહાયની જોડે ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલની યુનિટ ઉપરાંત 35 ટન રાહત સામગ્રી દવાઓ અને બે ભીષ્મ ક્યુબ પણ મોકલવામાં આવ્યા છે. ભારત આવા કપરા સમયમાં વેનેઝુએલા અને ત્યાના લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. હવે દર્શક મિત્રો આપણે એ પણ જાણીશું કે ભૂતકાળમાં ભારતે કયા દેશો માટે કુદરતી આપત્તિમાં આવી રાહત સહાય મોકલેલી છે. આ માટે આપણે નકશા પર નજર કરીએ તો આ તમે વર્લ્ડ મેપ જોઈ રહ્યા છો તેમાં આપણે ક્રોનોલોજી અનુસાર જોઈએ તો વર્ષ 2015 ની વાત કરીએ તો આપણો ઉત્તર દિશામાં આવેલો પડોસી દેશ નેપાળ કે જ્યાં વર્ષ 2015 માં દર્શક મિત્રો ખૂબ મોટાપાએ ભૂકંપ આવ્યું હતું
અને નેપાળની રાજધાની કાઠમાંડુ સહિત ખૂબ મોટાપાએ જે અન્ય સીટી આવેલા છે તેમાં ખૂબ મોટાપાએ વિનાશ વેરાયો હતો તો વર્ષ 2015 માં ભારતે તે નેપાળમાં ઓપરેશન મૈત્રી અંતર્ગત રાહત સામગ્રી મોકલી હતી આ પછી વાત કરીએ પશ્ચિમ એશિયાની તો પશ્ચિમ એશિયામાં ભારતે વર્ષ 2023 માં જ્યારે તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે પણ ખૂબ મોટાપાએ રાહત સામગ્રી તુર્કી મોકલી હતી અને તે માટે ભારતે ઓપરેશન દોસ્ત શરૂ કર્યું હતું આ પછી વાત કરીએ વર્ષ 2025 ની તો વર્ષ 2025 માં ભારતે આપણો અન્ય એક પડોશી દેશ છે જેનું નામ છે મ્યાનમાર બર્મા આ મ્યાનમાર બર્મામાં વર્ષ 2025 માં ખૂબ મોટાપાએ વિનાશક ભૂકંપ આવ્યો હતો અને તે સમયે ભારતે ઓપરેશન ભ્રમમાં શરૂ કર્યું હતું અને ખૂબ મોટાપાએ રાહત સામગ્રી મોકલી હતી. આ પછી આ જ વર્ષમાં એટલે કે ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં પણ ખૂબ મોટાપાએ વિનાશક ભૂકંપ આવ્યો હતો અને તે સમયે પણ ભારતે ખૂબ મોટાપાએ ત્યાં રાહત સામગ્રી મોકલી હતી
અને એક રાહત મિશન ભારત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં અફઘાનિસ્તાનને તો આપણે જે કોવિડનો સમય હતો તે સમયે પણ ખૂબ મોટા પાયે મદદ કરી છે આ ઉપરાંત હાલમાં પણ અફઘાનિસ્તાનમાં જે થોડાક સમય અગાઉ જે ભૂકંપ આવ્યો હતો વર્ષ 2025 માં ત્યારે પણ ભારતે ખૂબ મોટા પાયે તેને રાહત સામગ્રીઓ મોકલી હતી. આમ ભારત હંમેશાથી તેના પડોશી દેશ હોય તુર્કી હોય સીરિયા હોય અફઘાનિસ્તાન હોય નેપાળ હોય કે પછી મ્યાનમાર બર્મા હોય તેણે તેમને મદદ કરી છે અને હવે વેનેઝુએલાને ઓપરેશન અમિસ્તાત અંતર્ગત આજે ખૂબ મોટાપાએ રાહત સામગ્રી મોકલવામાં આવી છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો WhatsAppટપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા નમસ્કાર