તારક મહેતાકા ઉલ્ટા ચસ્માંની જૂની સોનુ નિધિ ભાનુશાલી એ પોતાની પર્શનલ લાઈફને લઈને એક ચોંકવાનરો ખુલાસોઓ ર્ક્યો છે કેટલાક વર્ષો પહેલા પોતાના ભણતરના લીધે નિધિએ તારક મહેતા સિરિયલ શોને છોડી દીધો હતો છેલ્લા કેટલાક સમયથી નિધિનું નામ ક્યારે ભવ્ય ગાંધી સાથે જોઇઈ રહ્યું હતું.
ક્યારે એવુ પણ કહેવયું હતું કે કુશ સાથે સબંધ માં છે પરંતુ હવે નિધિએ બધી અફવાઓ પર મૌન તોડતા કહ્યું છે અત્યારે એમનો પાર્ટનર કોઈ નથી પરંતુ તેઓ કોઈ બીજાથી પ્રેમ કરે છે નિધિએ જણાવ્યું તે રિશી અરોડા નામના શખ્સ સાથે સબંધમાંછે ઈ ટાઈમના એક ઇન્ટરવ્યૂમાં નિધિ ભાનુશાલીએ જણાવ્યું કે.
તે અને રિશી ટ્રાવેલ કરવા માટે બહુ ઝનૂની છે નિધિએ કહ્યું મારી અંદર બહું સમયથી ટ્રાવેલિંગનો કીડોછે મેં પાછળના દિવસોમાં રિશી સાથે મહારાષ્ટ્ર પછી લદાખ અને પછી જમ્મુકાશ્મીરને કવર કર્યું આ દરમિયાન અમે બંને સાથે રહ્યા નિધિ ભાનુશાલીના આ ખુલાસાએ તેના ફેન્સ હેરાન રહી ગયા.
તારક મહેતાના શો છોડ્યા બાદ નિધિ ભાનુશાલીની લોકપ્રિયતામાં કોઈ કમી નથી આવી જણાવી દઈએ નિધિ અત્યારે કોઈ શોમાં કામ નથી કરી રહી અને તેઓ તારક મહેતા શોમાં પણ આવવાનું કઈ કહ્યું નથી તો મિત્રો નિધિ ભાનુશાલીના આ ખુલાસા પર તમારે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.