શુસ્મિતા સેનની લવ લાઈફ હંમેશા અધૂરી રહી બોલીવુડમાં સૌથી વધુ અફેર શુસ્મિતાનાં રહ્યા છે કાલે રાતે જ તેમણે પોતાના બોયફ્રેન્ડ રોહમન સાથે બ્રેકઅપનું એલાન કર્યું રોહમન તો શુસ્મિતાનાં 11માં નંબરના બોયફ્રેન્ડ હતા તેના પહેલા તો શુસ્મિતાનાં 10 વધુ અફેર હતા કોણ હતા એ શુસ્મિતા બોયફ્રેન્ડ ચલો જણાવીએ.
લિસ્ટમાં પહેલું નામ બિઝનેસમેન રિતિક ભસીનનું છે જેમની સાથે શુસ્મિતાએ ચાર વર્ષ સુધી ડેટ કર્યું લિસ્ટમાં બીજું નામ બંટી સચદેહા છે જેમણે શુસ્મીતાને દગો આપ્યો જેના બાદ શુસ્મિતાએ ક્યારેય વાત ન કરી જેના બાદ બીજું નામ હોટમેનના ફાઉન્ડર સબીર ભાટિયાનું છે જેમનું શુસ્મિતાથી લાબું અફેર રહ્યું પરંતુ આ સબંધ પણ ન ચાલ્યો.
શુસ્મિતાએ બિઝનેસમેન સંજય નારંગને પણ ડેટ કરી હતી કહેવાયું હતું બંનેની સગાઈ થઈ ગઈ હતી પરંતુ લગ્નની વાત આવતા સબંધ તૂટી ગયો જયારે શુસ્મિતાએ વિક્રમ ભટ્ટને પણ કેટલાક સમય સુધી ડેટ કરી હતી પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે પણ નામ જોડાયું હતું ત્યારબાદ શુસ્મિતાએ કેટલાક સમય માટે ઈમ્તિયાઝ ખત્રી સાથે પણ ડેટ કર્યું.
માનવ મેનન સાથે પણ સિરિયસ સંબંધમાં હતી છતાં સબંધ ન ટક્યો સુસ્મિતાની જિંદગીમાં મુદ્દસ્સર અઝીઝ પણ આવ્યા હતા રણદીપ હુડ્ડા અને શુશમિતા ફિલ્મ કરમાના સેટ પર પ્રેમમાં પડ્યા હતા દેશના નામી બિઝનેસમેન અનિલ અંબાણી સાથે પણ શુસ્મિતાનું નામ જોડાયુ હતું અને છેલ્લે રોહમન શોલ પણ શુસ્મિતાની જિંદગીમાં આવ્યા અને સબંધ તૂટી પણ ગયો.