બૉલીવુડ એક્ટર રીત્વિક રોશનની પૂર્વ પત્ની અત્યારે પોતાની પર્શનલ જિંગદીને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે કેટલાક દિવસો પહેલા કેટલીક વીડિયો અને તસ્વીર સામે આવી હતી જેને જોઈને અનુમાન લગાવી શકાય કે તેઓ એક્ટર અલી ગોનીના ભાઈ અસલાન ગોનીને ડેટ કરી રહી છે.
9 ડિસેમ્બરના રોજ અસ્લમ ગોનીનો જન્મદિવસ હતો આ મોકાને ખાસ બનાવવા માટે સુઝાન ખાને કોઈ કસર રાખી ન હતી જેમનો ખુલાસો એમના ખાસ મિત્ર મુસ્તાક શેઠ કરી ચુક્યા છે અસલાન ગોનીના જન્મદિવસનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં સુઝાન ખાન પણ જોવા મળી હતી.
વિડીઓમાં બંનેને જોઈને દેખાઈ રહ્યું હતું કે બંને એકબીજાને બહુ પ્રેમ કરી રહ્યા છે એટલું જ સુઝેન ખાને અસલાનના જન્મદિવસ પર એકે પોસ્ટ પણ લખી જેમાં તેમને કહ્યું જન્મદિવસની શુભભકામનાઓ હું તમારા માટે એક એવી દુનિયા માંગુ છું જ્યાં એબધું હોય જેને તમે ઈચ્છો સો આજુબાજુ ખુશી હસતો ચહેરો અને ફક્ત પ્રેમ હોય.
તમે સૌથી સારા એનર્જીમાં હોવ જેમાં હું મળેલ હોવ સુઝાનની આ પોસ્ટ જોઈને અસલાન પણ પોસ્ટ જોઈને ખુદને રોકી ન શકયા અસ્લાને રોનીએ રિપ્લેમાં લખ્યું લવ યુ હવે અસલનનો આ રિપ્લે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો મિત્રો તમારે શું કહેવું છે આના પર કોમેંટ કરવા વિનંતી.