જેકલીન ફર્નાડિસ દેશ છોડીને ભાગી જવાની આશંકા પર ઇડીએ જેકલીનની એ વિનંતીને માનવાનો ઇન્કાર કર દીધો તેણે ભારતથી બહાર જવાની પરમિશન માંગી હતી ઇડીને શકે છેકે જો જેકલીન એક વાર દેશ છોડીને જાય તો કદાચ તે ફરાર થઈ જાય અને તેને ફરીથી ભારત લાવવી મુશ્કેલ થઈ જાય.
તેના કારણે ઇડી અધિકારીઓ મુંબઈ એરપોર્ટની સિકયુરિટીને સૂચના આપી દીધી છેકે જેકલીનને દેશ છોડીને ન જવા દેવામાં આવે જો તેઓ એરપોર્ટ પર દેખાય તો તેની જાણ તાત્કાલિક ઇડી અધિકારીઓને કરવી આજતકની એક રિપોર્ટ મુજબ જેકલીને ઈડીથી વિનંતી કરી હતી કે તેના વિરુદ્ધ લુક આઉટ નોટિસને હટાવી દેવામાં આવે.
કારણ કે તેઓ ભારતથી બહાર ટ્રાવેલિંગ કરી શકે સૂત્રોનું કહેવું છે ઇડી લુક આઉટ હટાવવા બિલકુલ રાજી નથી જેકલીને ઇડીને આ વિનંતી પપોતાના ભાર કામ માટે કરી હતી જેકલીને કહ્યું હતું કામ માટે જે વાયદો તેણે સામે કર્યો હતો તે પૂરો કરવા માટે વિદેશ જવાની જરૂર છે એટલા માટે એમની વિદેશ જવાના પ્રતિબંધને હટાવવામાં આવે.
પરંતુ ઇડીએ જેકલીનની એ વાતને માનવાની સાફ ના પાડી દીધી ઇડીના અધિકારી જેકલીન પર નજર લગાવીને બેઠા છે કેટલાકે દિવસો પહેલા જેકલીન જયારે સલમાન સાથે દુબઇ જવા માટે નીકળી ત્યારે તેને એરપોર્ટ પરજ ઇડીએ રોકી લીધી હતી અને ઇડી તેને પાછી લાવી હતી અત્યાર સુધી ઇડી જેક્લીનથી ચાર વાર પુછતાજ કરી ચુકી છે.