શાહરુખ ખાનના પુત્ર આર્યનનો કેસ ઢીલો પાડવા માટે દરેક કોશિશો કરવામાં આવી આર્યનની ધરપકડ કરનાર એનસીબીના જનરલ ડાયરેક્ટર સમીર વાનખેડે એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે એમણે ના છૂટકે આ કેસ છોડી દીધો તમને યાદ હશે કે પ્રભાકર સેલ નામનો એક શખ્સ જેમાં બહુ ચગ્યો હતો.
જે પ્રભાકર શેલે કહ્યું હતું એનસીબીએ આર્યનને છોડવાના શાહરૂખથી 25 કરોડની માંગ કરી હતી જેમાંથી 8 કરોડ સમીર વાનખેડે લેવાના હતા પ્રભાકરન આ બયાનથી પૂરો કેશ પલટી ગયો પરંતુ પ્રભાકરના આ દાવાની તપાસ મુંબઈ પોલીસે કરી ત્યારે જાણવા મળ્યું કે તેમનો આ દાવો પુરી રીતે બનાવટ હતો.
મુંબઈ પોલીસે તપાસ માટે એસાઈટી બનાવી હતી પોલીસે આ મામલે 20 લોકોની પુછપછરછ કરી જેના બાદ તે જાણવા મળ્યું કે એવું કોઈ સબૂત નથી કે સાબિત કરી શકે એનસીબીએ શાહરુખ જોડે 25 કરોડની લાંચ માંગી હતી પ્રભાકર એવો પણ દાવો કરી રયો હતો શાહરુખની મેનેજર પૂજા ડેડલાણીએ 50 લાખ ટોકન રીતે આપ્યા હતા.
પોલીસ બે મહિનાથી પૂજાને પુછપરછ માટે બોલવતા થાકી ગઈ છતાં પુછતાજ માટે ન આવી એનો મતલબ એવો છેકે પ્રભાકરનો દાવો ત્યાં સુધી બનાવટ છે જ્યાં સુધી પુરા સબૂત ન મળે પ્રભાકરના આ દાવાથી સમીર વાનખેડેને બહુ પરેશાન થયા નવાબ મલિકે સમીરના ફેમિલીને પણ એમાં ઇન્વોલ કર્યા એક ઈમાનદાર ઓફિસર આખરે એમની આગળ હારિ ગયો.