Cli

કયાં ગયું ચોમાસું ? સેટેલાઈટમાં વાદળો ગાયબ !

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના સેટેલાઈટની અંદર જે ઈમેજ સામે આવી રહી છે તે પણ ક્યાંક ડરામણી કારણ કે અત્યારે જે લેટેસ્ટ જે આપણે જોઈ રહ્યા છે આ સાઈટ પર તેની અંદર જે સેટેલાઈટની ઈમેજ અત્યારની જે સ્થિતિ છે એટલે કે આ અત્યારની સ્થિતિ 16 તારીખ 15 તારીખની અને સાથે જ એ જે સામે આવી રહ્યા છે એ વિસ્તારના દ્રશ્યો આપણે બતાવી રહીશું કે જ્યાં આગળ આ તમામ વિસ્તારોની ની અંદર અત્યારે ચોમાસાના વાદળો જોવા મળી રહ્યા છે.

કેમેરાઓ ઝૂમ કરીશું પરંતુ અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વચ્ચેના આ ચાહે મુંબઈના હોય કે પછી આગળ રાજસ્થાન આ સાથે ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના તમામ વિસ્તારોની અંદર ક્યાંક પ્રી મોન્સુનની એક્ટિવિટી છે કે જ્યાં અત્યારે ગુજરાત સહિતના ચોમાસુ આવી જવું જોઈતું હતું પરંતુ અત્યારે ચોમાસુ આ વિસ્તારોની અંદર અટકી ગયા છે. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જ્યાં આગળ ગુજરાત છે આ સાથે જ મધ્યપ્રદેશ છે

જ્યાં આગળ થોડા થોડા આછા વાદળો છે તે અત્યારે ફરી રહ્યા છે આજની તારીખમાં પરંતુ ફરીથી આજ સવાલ છે કે આ ચોમાસુ આસપાસ સમગ્ર વિસ્તારમાં જોવા મળી શકશે સમગ્ર દેશની જો વાત કરીએ તો આ તરફ જે આ ખાડી છે બંગાળની અને તેની સાથે સાથે જે ચોમાસું સક્રિય થયું છે ત્યાં આગળ વાદરો અને જે સિસ્ટમ સક્રિય છે એ આગળ વધી પરંતુ દક્ષિણ ભારતના ના વિસ્તારોની અંદર ચોમાસાના વાદળો છે પરંતુ હજી હજી આ તરફ જે આ સમગ્ર વચ્ચેનો ભાગ છે ભારતનો એ સમગ્ર વચ્ચેનો ભાગ કે જ્યાં આગળ હજુ પણ વાદળો છે તે નથી આવેલા એટલે કે મુંબઈ છે

ત્યાં પણ અત્યારે ક્યાંક પ્રી મોન્સૂનની એક્ટિવિટી હોય તે અનેક મુંબઈ એટલે કે મહારાષ્ટ્રના અને મુંબઈના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે મહારાષ્ટ્રના અમુક અત્યારે જે ચોમાસુ છે દક્ષિણ સાઈડ જ અત્યારે મહારાષ્ટ્રના એમાં જોવા મળશે પરંતુ એ ચોમાસુ જ્યાં જ્યાં 15 જૂને ગુજરાતમાં એન્ટર થવાનું હતું અને જે ટ્રેકર કહી રહ્યો હતું કે 15 જૂનમાં વિધિવત રીતે દક્ષિણ ગુજરાતથી ચોમાસો એન્ટર થશે પરંતુ એ ગુજરાતની અંદર હજી સુધી 16 તારીખ સુધી કોઈપણ પ્રકારના ચોમાસાના વાદળ નથી પરંતુ આજે આછા વાદળો છે વાદળ છાયું વાતાવરણ રહેશે કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર છે તે જોવા મળવાની છે આગળ પણ નજર કરીએ આગળ જોઈએ કે અત્યારે વિંડી શું કહી રહી છે વિંડી એટલે કે અત્યારની સ્થિતિ આપણે બતાવી રહ્યા છે રેન્ રેન્ડરની કે ત્યાં આગળ ચોમાસું કેટલું સક્રિય છે

ક્યાં આગળ વધુ વરસાદ છે આ સાથે આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભુવનેશ્વર સહિત ઓડિસા છે તે વિસ્તારોની અંદર નાગપુર એટલે કે મહારાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદ છે સાથે સાથે જ મધ્યપ્રદેશના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદની જે સંભાવના છે તે જોવા મળી રહી છે આજની તારીખમાં પરંતુ દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે જ્યાં ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે પવન છે પવનની ગતિ સામાન્ય છે પરંતુ આ દક્ષિણ ગુજરાતના જે સુરત સહિતના ના વિસ્તાર છે ત્યાં આગળ વાદળ છાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને સાથે જ આ તરફ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ વાદળ છાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે એટલે કે આ સમગ્ર જે વિસ્તાર છે ત્યાં આગળ ચોમાસુ ધીરું પડી ચૂક્યું છે ચોમાસુ અટકી ગયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *