મિત્રો આજે હું તમને રાજકોટની એક વહુ સાથે બનેલી એક એવી હૃદયદ્રાવક ઘટના કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે આ કહાની દરેક માતા પિતા અને દરેક સંતાનોએ જરૂરથી સાંભળવી જોઈએ હું ખાતરી આપું છું કે આ કહાની સાંભળ્યા પછી તમે તમારા આંસુઓને રોકી નહીં શકો તો મિત્રો ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે મિત્રો વાત છે રાજકોટના ના એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની આ પરિવારનું હૃદય એટલે એમની દીકરી નહી હતી નામ એવું જ એનું કામ હતું એકદમ શાંત સંસ્કારી ભણવામાં હોશિયાર અને દેખાવે તો જાણે સાક્ષાત લક્ષ્મીજીનું રૂપ એના પિતાજી શરદભાઈ એક પ્રાઇવેટ કંપનીમાં સામાન્ય નોકરી કરતા હતા શરદભાઈનો એક જ નિયમ હતો પોતાની જરૂરિયાતો ઓછી કરી નાખવી પણ દીકરીના સપનાઓ પૂરા કરવામાં ક્યારે પાછું વળીને ન જવું શરદભાઈએ આખી જિંદગી એક સાયકલ અને પછી જૂના સેકન્ડ હેન્ડ સ્કૂટર પર કાઢી નાખી પોતે પાંચ વર્ષ સુધી એકની એક જોડી કપડા પહેરીને દિવાળી કાઢી નાખે પણ નિયતિ માટે હંમેશા નવા કપડા લાવે નિયતિએ ક્યારે કોઈ જીદ નહોતી કરી એ બહુ સમજુ દીકરી હતી પણ શરદભાઈ એના મનની વાત એની આંખો પરથી સમજી જતા નિયતિ ધીમે ધીમે મોટી થઈ કોલેજ પૂરી કરી ઘરમાં એકદમ હસી ખુશીનો માહોલ રહેતો પણ જેમ જેમ દીકરી મોટી થાય ને એમ દીકરીના મા બાપની ઊંઘ ઉડવા લાગે છે મિત્રો હવે શરદભાઈ અને એમના પત્નીને દીકરીના હાથ પીળા કરવાની એને સાસરે વળાવવાની ચિંતા સતાવવા લાગી દીકરીનો બાપ એટલે આમ જુઓ તો દુનિયાનો સૌથી મજબૂત માણસ કહેવાય જે આખી દુનિયા સામે લડી લેવાની તાકાત રાખતો હોય પણ જ્યારે પોતાની દીકરી માટે યોગ્ય મૂરતિઓ શોધવાની વાત આવે એટલે એ થોડો નબળો પડી જાય છે એના મનમાં એક જ ડર હોય છે કે મારી આ ફૂલ જેવી લાડકવાઈ દીકરીને કોઈ એવું ઘર મળે જ્યાં એને મહારાણી બનાવીને ન રાખે તો કંઈ નહીં પણ કોઈ દિવસ એની આંખમાં આંસુ ન આવવા દે એને પ્રેમથી સાચવે અને એનું સન્માન જાળવે અને શોધખોળ કરતાં કરતાં એક દિવસ એવો આવ્યો જ્યારે શરદભાઈના આંગણે એક બહુ સારું માગુું આવ્યું રાજકોટ નોજ એક વેપારી અને સુખી ખાતો પીતો પરિવાર છોકરાનું નામ હતું આરવ એ પોતાના પિતાના બિઝનેસમાં હાથ બઢાવતો હતો દેખાવડો હતો
ઘર મોટું હતું અને સમાજમાં સારી એવી આબરૂ દેખાતી હતી શરદભાઈ જ્યારે છોકરો જોવા ગયા ને ત્યારે પરિવારના લોકોએ બહુ મીઠી મીઠી વાતો કરી આરવની મમ્મીએ તો શરદભાઈને ડ્રોઈંગ રૂમમાં બેસાડીને ત્યાં સુધી કહી દીધું અરે શરદભાઈ તમારે તો જરાય ચિંતા કરવાની જરૂર જ નથી અમે અમારા દીકરા માટે વહુ નથી લાવતા અમે તો અમારા સુના ઘર માટે એક દીકરી શોધીએ છીએ તમારી દીકરી અમારા ઘરમાં દીકરી બનીને જ રહેશે એ અહીંયા રાજ કરશે રાજ મિત્રો આ શબ્દો સાંભળ્યા પછી એક દીકરીના બાપને બીજું તો શું જોઈએ આટલા મીઠા શબ્દો સાંભળીને શરદભાઈ તો હરખાઈ ગયા એમને લાગ્યું કે મારી દીકરીનું નસીબ ખુલી ગયું છે ભલે પોતે સામાન્ય નોકરી કરતા હતા પણ વ્યવાહીની મોટપ જોઈને એમણે નક્કી કર્યું કે હું મારી દીકરીના લગ્નમાં કોઈ કચાશ નહીં રાખું એમણે પોતાની આખી જિંદગીની જમા પૂજી દીકરીના લગ્નમાં લગાવી દેવાનું નક્કી કર્યું લગ્નની તારીખો લેવાય રાજકોટની એક મોટી અને સારી વાળી બુક કરવામાં આવી શરદભાઈએ પોતાની પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડી લીધી સગા સંબંધીઓ પાસેથી થોડા ઉછીના પાસેના ના પૈસા લીધા અને પોતાની હેસિયત બહાર જઈને ખર્ચો કરવાનું શરૂ કર્યું દીકરીને સોનાના દાગીના ઘર વખરીનો મોંઘો સામાન કપડા વાસણો બધું જ પોતાની ક્ષમતા કરતાં અનેક ગણું વધારે આપ્યું પછી એ દિવસ આવ્યો દીકરીની વિદાયનો દિવસ મિત્રો લગ્નનો માહોલ ગમે તેટલો ખુશીઓથી ભરેલો હોય પણ જ્યારે દીકરીની વિદાયનો સમય આવે ને ત્યારે પથ્થર દિલનો માણસ પણ રડી પડે છે અને શરદભાઈ તો પોતાની ની દીકરીને વળગીને ધૃષ્કે ને ધૃષ્કે રડતા હતા નિયતી પણ પોતાના બાપની છાતી સરચી વળગીને ચોધાર આસુએ રડતી હતી એ વિદાયની ઘડીમાં જાણે બાપ દીકરીની વચ્ચે વગર બોલી હજારો વાતો થઈ રહી હતી ને તેને અંદરથી કંઈક અજુકતું થવાનો પોતાનું ઘર છૂટવાનો એક અજીબ ડર લાગી રહ્યો હતો શરદભાઈએ ભારે હૈએ ધરુજતા હાથે આરવના હાથમાં નિયત નો હાથ મુકતા
કહ્યું દીકરા મારી ઢીંગલી જેવી દીકરીને સાચવજે જો આનાથી ક્યારેય કોઈ ભૂલ થઈ જાય તો મને કહે છે હું એને સમજાવીશ પણ એને ક્યારેય દુઃખી ન થવા દેતો આરવે બહુ નમ્રતાથી હસીને માથું હલાવ્યું અને દીકરી વિદાય થઈ લગ્નના શરૂઆતના 15 20 દિવસ બધું જ બરાબર ચાલ્યું નિયતિ નવી નવી પરણીને ઘરમાં આવી હતી એટલે સગા સંબંધીઓ અને મહેમાનોની આવન જાવન રહી હતી ઘરમાં હસી મજાકનો માહોલ હતો પણ મિત્રો જિંદગી કોઈ સિનેમા નથી હોતી કે જ્યાં બધું હંમેશા સારું જ રહે અસલી ઘટના તો હવે શરૂ થાય છે જેવો લગ્નનો એ ઉત્સવનો માહોલ શાંત પડ્યો મહેમાનો પોત પોતાના ઘરે ગયા એવી જે ઘરની એ સાસરિયાઓની અસલિયત બહાર આવવા લાગી આરવની મમ્મી એટલે કે નિયતિના સાસુ જેના મીઠા બોલ સાંભળીને શરદભાઈ છેતરાઈ ગયા હતા એમણા મેણા ટોણા હવે ધીમે ધીમે શરૂ થઈ ગયા સવાર પડે ને સાસુની જીભ ચાબુકની જેમ ચાલુ થાય તારા બાપે આપ્યું જ છે શું અમારા ખાનદાનના વટ પ્રમાણે તો કંઈ નથી કર્યું ખાલી દેખાડા જ કર્યા છે આ સોનાનો હાર જો સાવ હલકો છે અને ડિઝાઇન તો સાવ જૂનવાણી છે આવો હાર તો અમારા ત્યાં કામ કરવા આવતી બાઈઓ પણ નથી પહેરતી અમારી જેઠાણીની વહુના પપ્પાએ તો લગ્નમાં નવી નકોર ગાડી આપી હતી અને તારા બાપે તો એક જૂનું ટુ વહીલર પકડાવી દીધું અમને તો સમાજમાં કોઈને કહેતા પણ શરમ આવે છે મિત્રો જરા એક મિનિટ માટે શાંતિથી તમે વિચાર કરો એ દીકરીની માનસિક હાલત પર શું વીતી હશે જે દીકરીએ પોતાના બાપને પરસેઓ પાડીને પોતાની જરૂરિયાતો મારીને લોકો પાસેથી ઉછીના પૈસા લઈને પોતાના લગ્ન કરતા જોયા હોય એ દીકરીને જ્યારે પોતાના જ ગરીબ બાપ વિશે રોજ સવારે આવા વા કડવા અને અપમાનજનક શબ્દો સાંભળવા મળે ને ત્યારે એના કાળજાના ટુકડા થઈ જાય છે એને એમ થાય છે કે મારું તો જે થવું હોય એ થાય મને ગમે તે કહો પણ મારા બાપનું આમાં શું વાક છે અને એથી આખો દિવસ ઘરનું બધું કામ કરતી છતાં એના કામમાં ભૂલો કાઢવામાં આવતી રાત્રે જ્યારે પોતાના રૂમમાં જતી ત્યારે ઓશિકું મોઢા પર રાખીને રડતી જેથી એનો અવાજ બહાર ન જાય એને એક આશા હતી મિત્રો કે ભલે સાસુમાં ગમે તે કહે પણ એનો પતિ આરવ એને સાથ આપશે એ આરવને બહુ પ્રેમથી અને વિનંતી કરતાં કહેતી આરવ મમ્મીજી રોજ મારા પપ્પાનું અપમાન કરે છે મારા પપ્પાએ એમનાથી બનતું બધું જ કર્યું છે તમે પ્લીઝ મમ્મીજીને સમજાવોને કે મને આવું ન કહે પણ આરવનો જવાબ સાંભળીએ નિયતિના પગ નીચેથી જાણે જમીન સરખી જતી આરવ એકદમ ગુસ્સામાં કહેતો તો જો નિયતી મારા મમ્મી કંઈ ખોટું નથી કહેતા તારા પપ્પાએ આપણા લગ્નમાં કોઈ મોટો ખર્ચો નથી કર્યો મારી આબરૂના ધજાગરા થયા છે મારા મિત્રોમાં અને હા કાન ખોલીને સાંભળી લે તું મારા મમ્મીને સામી થવાની કેમને જવાબ આપવાની કોશિશ ન કરતી એ આ ઘરના વડીલ છે એ જે કહે એ તારે મૂગા મોઢે સાંભળી લેવાનું મિત્રો સ્ત્રી માટે દુનિયાનું સૌથી મોટું આશ્વાસન એનો પતિ જ હોય જ્યારે પતિનો સાથ છૂટી જાય ને ત્યારે સ્ત્રી ભરેલા ઘરમાં પણ સાવ એકલી પડી જાય છે
નિયતિ એકદમ એકલી પડી ગઈ હતી રોજ સવારે ઉઠીને મશીનની જેમ ઘરનું કામ કરવાનું બધા આના મેણા સાંભળવાના અપમાન સહન કરવાનું અને રાત્રે આંસુઓથી પોતાનું દર્દ હળવું કરવાનું બસ આજ એની જિંદગી બની ગઈ હતી આજ એની દિનચર્યા હતી સમય પસાર થતો ગયો મિત્રો પણ આ માનસિક ત્રાસ ઓછો થવાને બદલે વધતો જ ગયો મેણા ટોણા હવે ધીમે ધીમે શારીરિક અને માનસિક અત્યાચારમાં બદલવા લાગ્યા નાની નાની વાતમાં એને જમવાનું ન આપવું આખો દિવસ ભૂખી રાખવી એને પોતાની પસંદગીની કોઈ વસ્તુ ન લેવા દેવી બહાર જવા પર પાબંદી લગાવી દેવી અને સૌથી મોટું દુઃખ એના પિયર જવાની પોતાના મા બાપને મળવાની મનાએ ફરમાવી દીધી જો શરદભાઈ કે અમના પત્ની પોતાની દીકરીને મળવા ઘરે આવે તો સાસુ એવા કડવા વેણ બોલે એવું અપમાન કરે કે બિચારા મા બાપ પાણીનો ગ્લાસ પીધા વગર જ રડતા હૈએ પાછા વળી જતા નિયતિ બારીમાંથી પોતાના બાપને જતા જોઈ રહે અને અંદરને અંદર તૂટતી રહે નિયતિ બધું જ સહન કરતી રહી કારણ કે આપણા ભારતીય સમાજમાં આપણા ઘરોમાં દીકરીઓને નાનપણથી જ એક જ પાઠ ભણાવવામાં આવે છે બેટા દીકરીની જાત કહેવાય સાસરે જઈને બધું સહન કરી લેવાય ગમે તેવી પરિસ્થિતિ હોય સમાધાન કરતા શીખી જવાનું દીકરી તો બે ઘર તારે સાસરેની આબરૂ તો એ જ તારી આબરૂ છે આપણા સમાજની આ વિચારધારાએ નીતિને ચૂપ રહેવા પર મજબૂર કરી દીધી મિત્રો એ નિર્દોષ દીકરી પોતાના બાપની આબરૂ બચાવવા માટે અંદરને અંદરથી ઘૂંટાતી રહી મરતી રહી એણે ક્યારેય પોતાના પિતાને ફોન પર રડતા રડતા નથી કહ્યું કે પપ્પા મને અહીયા બહુ ત્રાસ આપે છે મને હવે સહન નથી થતું મને પાછી બોલાવી લો એને સતત એક જ ડર સતાવતો હતો કે જો હું મારા પપ્પાને સાચી વાત કહીશ તો મારા પપ્પાને ટેન્શન આવશે એમણે તો માડ માડ લોકોના દેવા કરીને મારા લગ્ન કરાવ્યા છે હવે જો મારું ઘર ભાંગશે તો એ બિચારા કઈ રીતે જીવશે સમાજ એમને જીવવા નહીં દે એમને કંઈ થઈ જશે તો મારું શું થશે દીકરીનો આજ તો સ્વભાવ હોય છે મિત્રો એ પોતાની ખુશીઓ કરતાં પોતાના માં બાપ ની ખુશીઓને વધારે જોતી હોય છે પણ આ સાસરિયાઓની લાલચ અને ભૂખ માત્ર મેણાટોણા અને અપમાન સુધી સીમિત ન હતી લગ્નના લગભગ આઠેક મહિના પછી સાસુ અને આરવે એક નવો જ ખેલ શરૂ કર્યો આરવને પોતાના એક નવા બિઝનેસ માટે મૂડીની જરૂર હતી એક દિવસ રાત્રે એણે નિત્યને રૂમમાં બોલાવીને સીધા જ હુકમ કર્યો કાલે સવારે તારા પપ્પાને ફોન કરજે અને કહેજે કે મને 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપે મારે નવો ધંધો ચાલુ કરવો છે અને અત્યારે માર્કેટમાં પૈસાની જરૂર છે નીતિ તો આ સાંભળીને ચોંકી જ ગઈ એના હોશ ઉડી ગયા એણે કાકલુદી કરતાં કહ્યું પાંચ લાખ રૂપિયા પણ આરો મારા પપ્પા પાસે એટલી મોટી રકમ ક્યાંથી હોય એમણે તો પોતાની આખી જિંદગીની કમાણી આપણા લગ્નમાં જ પૂરી કરી નાખી છે હવે એમની પાસે કશું જ પૂછ્યું નથી હું ક્યાં મોઢે એમની પાસે પૈસા માગવા રો આટલું બોલતા જ આરવની આંખોમાં ગુસ્સો ભરાઈ આવ્યો અને એણે નીતિ પર હાથ ઉપાડ્યો અત્યંત ક્રૂરતાથી એણે નીતિને કહ્યું તારા બાપને કહે છે કે ગમે ત્યાંથી ભીખ માંગીને લાવે કે ઘર વેચી મારે પણ જો પૈસાની વ્યવસ્થા નહીં થાય ને તો તારું આ ઘરમાં કોઈ સ્થાન નથી તને આ ઘરમાંથી કાઢી મૂકીશ મિત્રો એ માર માત્ર નીતિના શરીર પર નહોતો પડ્યો એના આત્મસન્માન પર એની આશા ઉપર અનેએ એના અસ્તિત્વ પર પણ પડ્યો હતો પૈસા ન લાવી શકવાને કારણે ત્રાસ હવે હદ વટાવી ગયો હતો રોજ નવી નવી રીતે એને હેરાન કરવામાં આવતી ક્યારેક એને એક અંધારા રૂમમાં પૂરી દેવામાં આવતી એને માનસિક રીતે એટલી હદે તોડી નાખવામાં આવી હતી કે અરીસામાં પોતાનો ચહેરો જોતા પણ ડરવા લાગી હતી એને લાગતું હતું જાણે કે કોઈ જીવતું જાગતું માણસ નહીં પણ માત્ર એ કોઈ વસ્તુ છે અને પછી એક દિવસ એવો આવ્યો કે શરદભાઈના પરિવાર માટે ક્યારેય પણ ભૂલી ન શકાય એવો સમય હતો મિત્રો એ દિવસે નીતિના પપ્પાનો જન્મદિવસ હતો નીતિ ગમે તેટલી દુઃખી હતી પણ પોતાના પપ્પાના જન્મદિવસે એ એમનો અવાજ સાંભળવા માંગતી હતી. એણે પોતાના પપ્પાને ફોન કરીને માત્ર એક શુભેચ્છા આપવા માટે આરવ પાસે ફોન માંગ્યો. આરવે અત્યંત નિર્દયતાથી ફોન આપવાની ના પાડી દીધી અને કહ્યું પહેલા એમને પૂછ કે મેં માંગેલા પહેલા પાંચ લાખનું શું કર્યું જો પૈસાનું સેટિંગ ન થયું હોય તો તારા બાપને કોઈ ફોન કરવાની જરૂર નથી પહેલા પૈસા પછી ફોન એના સાસુ પણ ત્યાં જ ઊભા હતા
એમણે તો નિર્દયતાથી તમામ હદો વટાવી દીધી એમણે નીતિની આંખમાં આંખ નાખીને કહ્યું આવી કંગાળ અને ભિખારીની દીકરીને ઘરમાં માં લાવવા કરતાં તો આરવના લગ્ન જ ન કરાવ્યા હોત તો સારું હતું તારા કરતાં તો તું તારા કરતાં તો તું ક્યાંક જતી રહે તો મારા દીકરાના બીજા લગ્ન કરાવું નવા લગ્ન થશે તો ત્યાંથી દહેજ જ આવશે અને મારા દીકરાનો ધંધો પણ ચાલુ થઈ જશે તારી જેવી છોકરી તો અમારા ઉપર એક બોજ બની છે વાહલા મિત્રો શબ્દોમાં કેટલી ભયંકર તાકાત હોય છે અને શારીરિક ઘા કદાચ રૂજાઈ જાય છે પણ શબ્દોના આઘા ક્યારે નથી રૂજાતા આજે રહેલા શબ્દો નેતિના મગજમાં ઊંડે સુધી ઘર કરી ગયા એ રાત્રે જ્યારે આખું ઘર ઘસઘસાટ સુઈ રહ્યું હતું રાજકોટની અંધારી અને શાંત રાતમાં જ્યારે બહાર માત્ર કુતરાઓના ભસવાનો અવાજ આવતો હતો ત્યારે નિયતિ પોતાના રૂમમાં એકલી જાગતી હતી એની આંખોમાં ઊંઘ ન હતી માત્ર એક ખાલીપો હતો એણે કબાટમાંથી પોતાના લગ્નનો આલ્બમ કાઢ્યો એમાં પોતાના પપ્પા સાથેનો પેલો વિદાય વખતનો ફોટો જોયો એ ફોટા પર હાથ ફેરવતા ફેરવતા એના આંસુ આલ્બમ પર ટપકી રહ્યા હતા એ રાત્રે નેથી બધું જ સમજી ગઈ હતી કે આ લોકોની પૈસાની ભૂખ ક્યારે સંતોષાશે નહીં જો એ પોતાના પપ્પા પાસે આજે પાંચ લાખ રૂપિયા માંગશે તો એના પપ્પા પોતાનું નાનકડું મકાન વેચીને રસ્તા પર આવીને પણ એને પૈસા તો આપી જ દેશે પણ કાલે ઉઠીને આ લાલચું લોકો ફરી કઈક નવું માંગશે આ સિલસિલો ક્યારેય પૂરો નહીં થાય અને જો પૈસા નહીં આપે તો આ લોકો એને જીવતે જીવ મારી નાખશે અને પછી હવે આ નીતિ સાથે જે ઘટના બનવાની હતી એને કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય અને મિત્રો હવે જે ઘટનામાં બનશે સાંભળીને તમારા પણ પગ નીચેથી જમીન સકી જશે વાહલા મિત્રો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું તેના પહેલા જે પણ મિત્રો આપણો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વીડિયોમાં સરસ મજાની કોમેન્ટો કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે રમેશભાઈ રાદડિયા દિવ્યાબેન ભાવનાબેન પ્રજાપતિ ભગવતીબેન પટેલ સુરતથી રાજુભાઈ પરમાર તુશાલ મરકાના છાયાબેન ભાવસાર મીનાકુમારી ગોહિલ પ્રકાશભાઈ મહિળા રાજકોટથી વિંટુબેન નર્મદાબેન સોલંકી બીનાબેન પરમાર સુરતથી રમેશભાઈ સોલંકી સોનલબેન તેજાણી સ્વાતિબેન ઓઝા મુંબઈ મુલુંડથી મયુરભાઈ રાઠોડ દરેક વીડિયોમાં સરસ કોમેન્ટ કરે છે કોકિલાબેન કડોદરા કચ્છથી માધુભાઈ જાડેજા અમદાવાદથી કૌશલ્યાબેન માળી ભાવનગરથી દીપકભાઈ પરમાર ગોહિલ ભાગ્યરાજસિંહ દિગ્વિજયસિંહ સંગીતાબેન પટેલ નીિલેશભાઈ ગઢવી બિલીમોરાથી વનિતા બેન આ ગોંડલિયા કમળાબેન આ બધા જ વાહલા મિત્રો આપણા આગળના વીડિયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરે છે અને આપણી ચેનલ સાથે જોડાયેલા છે પરંતુ મિત્રો સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતું નથી તો અહીં જે પણ નવા મિત્રો છે તેમને પણ ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા એપિસોડમાં અમારા વીડિયોમાં કરાવી શકો છો તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહેવું સાથે આપનું નામ પણ જરૂરથી લખતા રહેજો આપનું ગામમાં ગામનું નામ પણ લખતા રહેજો જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો ઉલ્લેખ કરી શકીએ મિત્રો એ ખાસ એ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હશે અને આપણા વીડિયોને લાઈક કરેલો હશે તો જ આપના નામનો ઉલ્લેખ થશે જેથી મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેવી જે પણ નામ બાકી રહી જતા હશે તો આગળના એપિસોડમાં મે જરૂરથી ઉલ્લેખ કરીશું મિત્રો આગળની ઘટનામાં શું બન્યું હવે તેની વાત કરી લઈએ એના મગજમાં એક ખૂબ જ પીડાદાયક અને અંતિમ વિચાર આવ્યો એને લાગ્યું કે એના અસ્તિત્વનો અંત આ બધી વસ્તુનો સમસ્યાનું સમાધાન કરશે ડુસકા ભરતા ભરતા એક કાગળને પેન લીધી ધરુજતા હાથે અને રડતી આંખે એણે પોતાના જીવનનો છેલ્લો પત્ર લખવાનું શરૂ કર્યું મિત્રો એ પત્રના શબ્દો કંઈક આવા હતા પપ્પા મને માફ કરી દેજો તમે મને બહુ લાડકોટથી ઉછેરી છે તમે મારા માટે તમારી આખી જિંદગીની કમાણી તમારું બધું જ લુટાવી દીધું છે પણ પપ્પા મારું નસીબ જ ખરાબ નીકળ્યું આ લોકોની લાલચ બહુ મોટી છે પપ્પા આ લોકો મને અને તમને ક્યારેય શાંતિથી જીવવા નહીં દે પપ્પા મને હવે બહુ બીક લાગે છે મને રોજ બહુ ત્રાસ આપે છે
હું નથી ઈચતી કે મારી પાછળ તમે તમારું ઘર વેચી દો હું તમારા પર ક્યારેય બોજ બનવા નથી માંગતી પપ્પા જો હું આ ઘર છોડીને તમારી પાસે પાછી આવીશ ને તો આ સમાજ તમને જીવવા નહીં દે રોજ નવા મેળા મારશે તમારી આબરૂ ખરાબ થશે એટલે પપ્પા હું કાયમ માટે આ દુનિયા છોડીને જાવ છું મારી મમ્મીનું ધ્યાન રાખજો અને પપ્પા આવતા જન્મમાં પણ મને મને તમારી જ દીકરી બનાવજો હું તમને અને મમ્મીને ખૂબ પ્રેમ કરું છું મને માફ કરજો તમારી નિયતિ અને પછી એ દીકરીએ જેની ઉંમર માડ 23 કે 24 વર્ષની હશે જેને હજુ આખી દુનિયા જોવાની બાકી હતી પોતાના સપના પૂરા કરવાના બાકી હતા એણે પોતાના જ રૂમમાં એક અત્યંત દર્દનાક અને કઠોર નિર્ણય લઈ લીધો એને પોતાના જીવનનો દોર કાયમ માટે ટૂંકાવી લીધો મિત્રો જે ચુંદડી એને એને પોતાના સપનાઓના મહેલમાં ઓઢી હતી એ જ ચુંદડી એનો કાળ બની ગઈ એણે આંખો કાયમ માટે મીછી લીધી સવાર પડી રોજની જેમ સુરજ ઉગ્યો પક્ષીઓનો કલરવ શરૂ થયો પણ શરદભાઈના ઘરનો સુરજ કાયમ માટે આથમી ગયો આરાઓના ઘરેથી સવારે શરદભાઈ પર ફોન આવ્યો સામેથી અવાજ આવ્યો શરદભાઈ જલ્દી આવો અનિત્ય પોતાનું જીવન ટૂંકાવ્યું માત્ર એક ક્ષણ માટે વિચારો મિત્રો એ બાપની શું હાલત થઈ હશે એ ખબર સાંભળતા જ એ બાપના હાથમાંથી ફોન નીચે પડી ગયો [નસકોરા બોલાવે છે] પગ તળાઈથી જાણે જમીન સરકી ગઈ શ્વાસ જાણે થંપી ગયો બાજુમાં ઉભેલા નીતિના મમ્મી તો એ જ ઘડીએ જમીન પર ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા દોડતા ભાગતા ગાંડાની જેમ રસ્તા પર રડતા શરદભાઈ દીકરીના સાસરે પહોંચ્યા ઘરની બહાર લોકોની ભીડ ભેગી થઈ ગઈ પોલીસની ગાડીઓ પણ આવી ગઈ હતી શરદભાઈએ જ્યારે ઘરની અંદર જઈને જમીન પર પડેલી પોતાની ફૂલ જેવી દીકરીનો નિષ્પ્રાણ દેહ જોયો ને મિત્રો એ બાપનું હૈયા આફાટ રુદન એ ચીસો એ દર્દ કદાચ આજે પણ એ ઘરની દિવાલોમાં ગુંજતું હશે શરદભાઈ દીકરી પાસે બેસી ગયા અને એના ચહેરા પર હાથ ફેરવવા ફેરવતા ફેરવતા રડવા લાગ્યા મિત્રો બેટા ઉઠી જા બેટા એકવાર તો મારી સામ સામું જો બેટા મેં તને કેમ ન કીધું હું તને પાછી લઈ આવત બેટા હું ગમે ત્યાં મજૂરી કરીને ભીખ માંગીને પણ આ લોકોને પૈસા આપી દે દીકરા તે મને કેમ ના કહ્યું તે આવું કેમ કર્યું એક વાર તો તારા બાપને યાદ કરવો હતો ને બેટા બેટા હવે હું કોના સહારે જીવીશ એ બાપ પોતાની દીકરીના મૃત્યને વડકીને એવો રડ્યો કે આસપાસ ઉભેલા કઠોર હૃદયના પોલીસવાળાની આંખોમાં પણ મિત્રો આંસુ વહેવા લાગ્યા આખી સોસાયટીમાં સન્નાટો છવાઈ ગયો જે ઘરમાં થોડા મહિનાઓ પહેલા દીકરી લાલ જોડા પહેરીને ડોલીમાં બેસીને સપનાઓ સજાવીને ગઈ હતી એ જ ઘરમાંથી માત્ર આઠ જ મહિનામાં એની અરથી નીકળી પોલીસે બધી તપાસ કરી નીતિનો એ છેલ્લો પત્ર કબ્જે કર્યો આરવ અને એના પરિવારની ધરપકડ પણ થઈ કાયદો કદાચ પોતાનું કામ કરશે કોર્ટમાં કેસ ચાલશે અને કદાચ એ ગુનેગારોને પણ સજા મળશે પણ શું એ કાયદાની સજાથી શરદભાઈની ખોવાયેલી દીકરી પાછી આવી જશે શું એ માનો ખાલી થયેલો ખોળો ફરીથી ભરાશે શું એ બાપના હૃદયનો ઘા ક્યારેય રૂજાશે ના મિત્રો ક્યારેય નહીં જિંદગીભર માટે ખાલીપો મૂકીને નીતિ હંમેશા માટે ચાલી ગઈ હતી
મિત્રો આજે આ વાર્તા તમને કહેતી વખતે મારું હૃદય પણ ભારે થઈ ગયું છે કારણ કે આ માત્ર નીતિની વાર્તા નથી પણ આપણા ગુજરાતમાં આપણા દેશના ખૂણે ખૂણે ના જાણે કેટલી નીતિ આ દહેજના કર્યાવર અને સાસરિયાના માનસિક ત્રાસના ખાપરમાં હોમાઈ રહી છે પોતાનો જીવ આપી રહી છે આપણે સૌ વાતો કરીએ છીએ કે આપણે 21મી સદીમાં જઈએ છીએ આધુનિક થઈ ગયા છીએ દેશ મંગળ પર પહોંચી ગયો છે પણ આપણી માનસિકતા હજુ પણ એ જૂનવાણી કચરા પેટીમાં જ સડી રહી છે મિત્રો જ્યાં વહુને ઘરની લક્ષ્મી નહીં પણ પૈસા છાપવાનું મશીન માનવામાં આવે છે મારે આજે આ વીડિયોના માધ્યમથી એ તમામ સાસુ સસરા અને એવા તમામ પતિઓને એક સીધો સવાલ પૂછવો છે જરા તમારી જાતને શરદભાઈની જગ્યાએ મૂકીને જોજો શું તમે તમારી પોતાની સગી દીકરી સાથે કોઈ આવું વર્તન કરે એ સહન કરી શકો ખરા જ્યારે તમારી દીકરી સાસરેથી રડતી રડતી આવે ત્યારે તમને જે દર્દ થાય છે ને એવું જ દર્દ તમારી વહુના બાપને પણ થાય છે વહુ કોઈ પારકી નથી હોતી એ પોતાનું ઘર પોતાનું આંગણું પોતાનું બાળપણ બધું જ છોડીને માત્ર ને માત્ર તમારા ભરોસે આ ઘરમાં આવી હોય છે એને થોડો પ્રેમ આપશો ને તો એ તમારી દીકરી કરતાં પણ સવાઈ બનીને દેખાડશે અને બીજી સૌથી મોટી અને અગત્યની વાત મારા સમાજના દરેક માતા પિતાને અને ખાસ કરીને દીકરીઓના બાપને આજે બે હાથ જોડીને એક વિનંતી કરવી છે મિત્રો દીકરીના લગ્ન કરાવો ત્યારે ત્યારે ભલે ગમે તેટલો ખર્ચો કરો પણ દીકરીને વિદાય આપતી વખતે એને એમ ક્યારે ન કહેશો કે બેટા હવે આ સાસરું જ તારું અસલી ઘર છે તારી ડોલી અહીંથી જાય છે હવે તારે હંમેશા ત્યાં જ રહેવાનું છે ના બિલકુલ નહીં આ બહુ ખોટી માનસિકતા છે દીકરીને વિદાય આપતી વખતે એને ગળે લગાવી એના માથે હાથ મૂકીને એટલો ચોક્કોસ ભરોસો આપજો બેટા આ ઘરના દરવાજા તારા રા માટે આખી જિંદગી માટે ખુલા છે સાસરામાં નાની મોટી વાત હોય તો સમાધાન કરજે તારો વાંક હોય તો નમીને માફી માંગી
લેજે પણ બીજી કઈ તકલીફ પડે તો એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર બે ધડક તારા ઘરે પાછી આવતી રહેશે આ સમાજ શું કહેશે પાડોશીઓ શું વિચારશે એની ચિંતા તું ન કરતી એ બધું હું સંભાળી લઈશ લોકો ચાર દિવસ વાતો કરીને ચૂપ થઈ જશે મિત્રો પણ જોઓ દીકરી કોઈ ખોટું પગલું ભરી લેશે જો તો તું જ પોતાનો જીવ આપી દઈશ ને દીકરા તો તારો બાપ આખી જિંદગી જીવતે જીવ મરી જશે હું કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહું બેટા તું કદાચ છૂટા છેડા લઈને કાગળિયા કરીને ઘરે પાછી આવીશ ને તો હું તને આખી જિંદગી સાચવીશ પણ તારી લાશ મારા આંગણે ન આવી જોઈએ વાહલા મિત્રો જો આજના સમયમાં દરેક બાપ પોતાની દીકરીને માત્ર આટલો જ ભરોસો આપી દે ને તો મને ખાતરી છે કે દુનિયાની કોઈ તાકાત કોઈ લાલચું સાસરીઓ કોઈ દીકરીનો જીવ નહીં લઈ શકે આપણા દીકરીઓને માત્ર ઘરકામ કરતા અને સહન કરતા નહીં પણ અન્યાય સામે અવાજ ઉઠવતા શીખવાડવાની જરૂર છે દીકરીઓને બલિદાન આપતા નહીં પોતાનો હક માંગતા અને આત્મનિર્ભર બનતા શીખવાડજો અને છેલ્લે આ સમાજને પણ મારી એક નમ્ર અપીલ છે જો કોઈ દીકરી સાસરેથી ત્રાસ સહન કરીને પાછી પોતાના પિયર આવે તો એના ચારિત્ર પર સવાલો ઉઠાવવાનું બંધ કરો આમાં તો છોકરીનો જ કંઈક વાક હશે એવા મેણા મારવાનું બંધ કરો આપણે એને અને એના પરિવારના સાથ આપવાની જરૂર છે હિંમત આપવાની જરૂર છે
મિત્રો જો તમને મારી આ વાત જરા પણ યોગ્ય લાગી હોય જો તમને નીતિની આ કથા સાંભળીને અંદરથી કંઈક મહેસુસ થયું હોય તો આ વીડિયોને માત્ર લાઈક કરીને કે કોમેન્ટ કરીને છોડી ના દેતા આ વાતને દરેક ઘર સુધી પહોંચાડજો મિત્રો દરેક માતા પિતા દરેક ભાઈ અને દરેક સાસર્ય સુધી આ મેસેજ પહોંચવો જોઈએ શું ખબર તમારો આ એક નાનકડો પ્રયાસ તમારું આ વિડીયો શેર કરવું કદાચ કોઈ ઘરની નિયતિને આવું કોઈ ખોટું પગલું ભરતા પણ બચાવી લે મિત્રો જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી થી આ વિડીયો નિહાળી રહ્યા છો તે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ અમને જરૂરથી જણાવજો અને આવી જ કહાની સાંભળવા માટે આપણી આ ગુજરાતી વોઈસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું કોઈ નવી કહાની સાથે કોઈ નવા એપિસોડ સાથે આપની પાસે મિત્રો પણ કોઈ કહાની હોય કોઈ એવી ઘટના હોય જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય તમારી આજુબાજુમાં બનેલી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ઈમેલ એડ્રેસ આપેલું છે ત્યાં તમે જરૂરથી અમને ઈમેલ કરી શકો છો વિડીયો વિડિયોની નીચે જે બોક્સ છે ત્યાં તમે જોશો તો ઈમેલ એડ્રેસ તમને બતાશે અને કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી કોઈ સારો સંદેશ હોય લોકોને તમે કહેવા માંગતા હોય તો તમે લખી શકો છો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવી કહાની સાથે રજા આપશો ખૂબ ખૂબ ધન્યવાદ જય માં ગાતરાડ જય શ્રીકૃષ્ણ હા