બૉલીવુડ અભિનેત્રી અને સોસીયલ મીડિયા કવીન કહેવાતી મલાઈકા અરોરા હંમેશા પોતાની ખુબસુરતી અને ફિટનેસ ના લીધે ચર્ચામાં રહે છે ફિલ્મી દુનિયામાં આઈટમ સોંગ ડાન્સરમાં અલગ જ નામ બનાવ્યું છે અત્યારે મલાઈકા અરોરા 48 વર્ષની થઈ ચુકી છે પરંતુ ખુબસુરતીમાં 20 વર્ષની સુંદરીઓ ને પણ ટક્કર આપે તેવી છે.
હાલમાં જ મલાઈકા અરોરાનું ફોટોશૂટ સામે આવ્યું જેમાં પોતાની આગવી અદાઓ દીવાના બનાવે તેવી હતી હાલમાં સોસીયલ મીડિયામાં વાઇરલ થયેલ આ તસ્વીર ફેન ખુબ પસંદ કરી રહ્યા છે ત્યારે કેટલાક ફેન્સ મલાઈકાની આટલી ઉંમર છતાં આવા પોઝ આપવા પર ટ્રોલિંગ નો શિકાર બની હતી.
મલાઈકા અરોરા હમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે એટલુંજ નહીં તે પોતાના અલગ ફોટોશૂટ ના લીધે પણ ચર્ચાનો વિષય બને છે મલાઈકાની વાત કરીએ તો ખાસ કરીને તે ફિલ્મોમાં આઈટમ સોન્ગ માં કામ કરે છે અને મોટા શોને પણ જજ કરતી જોવા મળે છે અત્યારે તે અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.