ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના તો પીએમ મોદી ફ્રાન્સની મહત્વપૂર્ણ મુલાકાતે છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજીને સંરક્ષણ અવકાશ અને આર્થિક સહયોગ જેવા વ્યુહાત્મક મુદ્દા ઉપર પણ ઊંડી ચર્ચા તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે ત્યારે જે બંને દેશોના સંબંધોને પણ એક નવી ઊંચાઈ પર લઈ જશે આ મુલાકાત બાદ પીએમ મોદી વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેજી7 સમિટમાં ભાગ લેવાના છે આ પ્રતિષ્ઠિત સમિટમાં વિશ્વના ટોચના નેતાઓ સાથે ભારત આબોહવા પરિવર્તન ગ્લોબલ સપ્લાય ચેન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુરક્ષા જેવા ગંભીર વૈશ્વિક પડકારો પર ચર્ચા કરશે
એક સભ્ય ન હોવા છતાંજ7 માં ભારતની આ હાજરી વિશ્વ મંચ પર દેશના વધતા જતા પ્રભાવ અને પીએમ મોદીની મજબૂત વૈશ્વિક લીડરશિપને સાબિત કરે છે ત્યારે આ મુલાકાત આગામી સમયમાં વૈશ્વિક રાજનીતિ અને ભારતના હિતો માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે તો ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે G7 સમિટ ક્યારે યોજાવાની છે અને ક્યાં યોજાશે? તો 15 થી 17 જૂન દરમિયાન ફ્રાન્સના એવિયન લેબેન્સમાં યોજાશે એટલે કે આવતી કાલથી એટલે 15 થી 15 16 અને 17 એમ ત્રણ દિવસ માટેજી7 સમિટ છે તે યોજાવાની છે તેમાં પીએમ મોદી ખાસ આમંત્રણ પર તેમાં ભાગ લેવા માટે અત્યારે હાલમાં ફ્રાન્સ છે તે પહોંચી ગયા છે.જી7 G7 નું સભ્ય દેશ નથી તેમ છતા તેઓને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સતત આઠમી વખત ભારતને G7 સમિટમાં એક વિશેષ આઉટરયર પાર્ટનર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે કે આઉટરીચ પાર્ટનર તરીકે પીએમ મોદીને ખાસ નિમંત્રણ છે
તે આપવામાં આવ્યું છે. સતત આઠ વર્ષોથી સતત આઠ વખત આમંત્રણ વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ બની રહી છે તે દર્શાવે છે એટલે કે અવારનવાર જ્યારે પીએમ મોદી વિદેશ પ્રવાસ કરતા હોય છે તેની પણ ખૂબ જ ઊંડી છાપ પડી છે. સમિટની વચ્ચે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ ખાસ દ્વિપક્ષીય બેઠક યોજાઈ શકે છે તો તેવા પણ મહત્વપૂર્ણ સમાચાર આજે મળ્યા હતા કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ છે તે પણ મળી શકે છે આવતી કાલે ઇમેન્યુઅલ મેક્રોન અને પીએમ મોદીની મુલાકાતથી ફ્રાન્સ ભારતની જે દોસ્તી છે તે વધુ મજબૂત થશે તો ફ્રાન્સ અને ભારતના જે સંબંધો છે
તે વર્ષોથી સારા છે પરંતુ એનામાં વધારે તે મજબૂત થશે શું ફાયદો થશે તેની ઉપર વાત કરીએ તો ભારત અને આ સમિટથી ગ્લોબલ પ્લેટફોર્મ પરથી ભારતનો અવાજ દુનિયા સુધી પહોંચશે એટલે કે દુનિયા સુધી ભારતનો અવાજ છે તે બુલંદ રીતે પહોંચશે 2014 થી અત્યાર સુધી જે રીતે પીએમ મોદી લીડરશિપ કરી રહ્યા છે ત્યારે વિકાસશીલ ગરીબ દેશોના પ્રશ્નો અને અપેક્ષાઓને પણ મજબૂતાઈથી ભારત છે તે હંમેશાથી રજૂ કરતું આવ્યું છે અને તેના ઘણા ઉદાહરણ આપણે ભૂતકાળમાં પણ જોયા છે આગળ વાત કરીએ તો અમેરિકા અને ફ્રાન્સ સાથે વ્યાપાર સંરક્ષણ વ્યુહાત્મક ભાગીદારીને પણ ઝડપી બનાવવાની એક આ મહત્વપૂર્ણ તક છે તેની ઉપર પણ આગળ છે તે કામ કરવામાં આવશે અને તે આપણે જોયું છે
કે કઈ રીતે આગળ કામ થઈ રહ્યું છે ફ્રાન્સમાં મોટા ટેક કાર્યક્રમથી ભારતીય સ્ટાર્ટઅપ્સને પણ ગ્લોબલ રોકાણકારો મળશે તો જે રીતે અવારનવાર ગુજરાતમાં પણ જે રીતે અલગ અલગ સમિટ છે તે યોજવામાં આવતા હોય છે. આગળ વાત કરવામાં આવે તો યુદ્ધો અને તણાવ વચ્ચે સમિટથી વિશ્વને શું સંદેશ મળશે? યુદ્ધો અને તણાવ વચ્ચે આ સમિટ નવી ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય એકતાનો પણ સંદેશ આપે છે એટલે કે અત્યારે જે યુદ્ધની સ્થિતિ છે સમગ્ર વિશ્વભરમાં તે પણ આપ જોઈ શકો છો તો તેનામાં પણ આગળ ફાયદો થશે દરેક દેશો માટે સમાન સંતુલિત અને ટકાઉ આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવાનો સમિટનો મુખ્ય હેતુ રહેલો છે એટલે કેજી7 સમિટના જે આ સાત દેશો છે તેમનો મુખ્ય હેતુ છે તે રહેલો છે કે પર્યાવરણની સુરક્ષા કઈ રીતે થઈ શકે ગ્રીન એનર્જી તરફ આગળ કઈ રીતે વધવામાં રોડમેપ તૈયાર કરવામાં આવે છે ત્યારે ખૂબ જ મોટો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગનો જે પ્રશ્ન છે પ્રદૂષણનો જે
પ્રશ્ન છે તે ખૂબ જ મોટો છે એટલે તેની ઉપર પણ કામ થશેજ7 સમિટ શું છેજ7 એટલે ગ્રુપ ઓફસેવન એટલે કે જે ગ્રુપ ઓફસેવન દેશોનું જે આ ગ્રુપ બનેલું છે તેનેજ7 કહેવામાં આવે છે. અધ્યતન અર્થવ્યવસ્થા અને વિકસિત લોકશાહી ધરાવતા દેશોનું એક અનોપચારિક આ સંગઠન છે.જી7 G7 સંગઠન જે વર્ષોથી કાર્યરત છે અને જે અલગ અલગ દેશોને કે વિશ્વ ફલક ઉપર વસુધૈવ કુટુંબકમ ઉપર કઈ રીતે કામ કરી શકાય તેની ઉપર તે કામ કરે છે જેમાં વૈશ્વિક આર્થિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે 1975 માં આ G7 સમિટની G7 ગ્રુપની સ્થાપના છે તે 1975 માં કરવામાં આવી હતી જે અત્યારથી કાર્યરત છે આટલા વર્ષોથી કાર્યરત છે જેમાં અમેરિકા છે, બ્રિટન છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઈટાલી છે, કેનેડા અને જાપાન તો આ જે તમામ દેશો છે તે ભારતના ખૂબ જ સારા મિત્ર દેશો પણ છે અને તેમાં જ અત્યારે હાલમાંજી7 ના ત્યાં સભ્યો દેશો છે અને તેમાં જે રીતે અલગ અલગ જે વ્યાપારીકરણ છે અલગ જે કરવામાં આવે છે ખાસ કરીને તમામ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે અને પીએમ મોદીને હર હંમેશ છેલ્લા આઠ વર્ષથી આમાં આમંત્રણ છે તે પણ મળતું આવ્યું છે અને કઈ રીતે વસુધૈવ કુટુંબકમની દિશામાં આગળ કામ કરી શકાય તમામ લોકોને વ્યવસ્થિત પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી શકે અને ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગનો જે પ્રશ્ન છે કે બીજી તરફ જે યુદ્ધનો પ્રશ્ન છે તેને કઈ રીતે ટાળી શકાય તેની ઉપર ચર્ચા વિચારણા તેમજ મંથન થશે