રણવીર સીંગ અને દીપિકા પાદુકોણની 83 ફિલ્મનું ટ્રેલર કેટલાકે દિવસો પહેલા દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર ચાલ્યું બૉલીવુડ ઇતિહાસમાં કોઈ ફિલ્મને એટલું સન્માન મળ્યું કે તેના ટ્રેલરને બુર્જ ખલીફા પર ચલાવવામાં આવ્યું આ ખાસ મોકામાં રણવીર કપૂર દીપિકા પાદુકોણ સહિત કપિલ દેવ અને 83ની ટિમ પહોંચી હતી.
શું સાચે આ સન્માન મફતમાં મળ્યું તે વાતની ખુલાસો કમલ આર ખાને એક વિડિઓ દ્વારા કર્યો છે કમલ ખાને જણાવ્યું છેકે બુર્જ ખલીફા પર ટ્રેલર ચાલવું સન્માનની વાત નથી પરંતુ તેને પૈસા આપીને બુર્જ ખલીફા પર ચલાવ્યું હતું કલમે જણાવ્યું કે કોઈ પણ પોતાનો વિડિઓ બુર્જ ખલીફા પર ચલાવી શકે છે.
તેના માટે ફક્ત આપણે પૈસા ખર્ચ કરવાની જરૂર છે કમલે વધુમાં જણાવ્યું 83 ફિલ્મનું ટ્રેલર ત્યાં દર્શાવવા માટે એકથી દોઢ કરોડ ખર્ચો કરવામાં આવ્યો હતો એક વેબસાઈટમાં જણાવ્યું છેકે બુર્જ ખલીફા પર એડ આપવાનો કેટલો ખર્ચો થાય છે જયારે 83નું ટ્રેલર બુર્જ ખલીફા પર ચાલી રહ્યું હતું ત્યારે દીપિકા અને રણવીર ભાવુક થઈ ગયા હતા.
બંને કપલે એવું દર્શાવાની કૌશિક કરી કે એમની ફિલ્મને બહુ સમાન મળ્યું છે કમલ આરના મુજબ આ ફિલ્મ પ્રમોશન કરવાનો એક આઈડિયા છે અને બુર્જ ખલીફા પર જયારે કોઈ આવું ટ્રેલર ચાલે છે મીડિયામાં ખબરો છપાય છે અને ઓછા પૈસામાં વધુ પબ્લિસિટી મળે છે મિત્રો તમારે શું કહેવું છે અને પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.