બોલીવુડમાં અક્ષય કુમાર કે સલમાન ખાન અથવા કોઈ સુપર સ્ટાર નથી અહીં બોક્સઓફીસના સુપર સ્ટાર અલ્લુ અર્જુન સાબિત થયા છે સૌથી મોટા રાજા બન્યા છે અલ્લુ અર્જુન જયારે બીજા નંબરમા પણ સાઉથના થલપતિ વિજય આવ્યા છે હવે એવું કેમ કહી રહ્યા છીએ એ પણ તમને જણાવી દઈએ.
હાલમ આપણે જોયું કે બોલીવુડમાં અક્ષય કુમારની મોટી ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થઈ અને સલમાન ખાન અંતિમ ફિલ્મ લઈને આવ્યા જયારે આ ફિલ્મોના બોક્સઓફિસ રેકોર્ડ મોટો બતાવવામાં આવતો હતો એટલો મોટો રેકોર્ડ બતાવવા છતાં ફિલ્મો પાછળ ગઈ છે કારણ અહીં ટોપ ફિલ્મોની વાત કરીએ તો આ મુજબ છે.
સૌથી પહેલા સાઉથ એક્ટર અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ જે હાલમાં રિલીઝ થઈ આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડાનાછે આ ફિલ્મે પહેલા દિવસે જ 52 કરોડ કમાઈ લીધાછે જે પોતાનો એક રેકોર્ડછે આ ફિલ્મે વર્ષની સૌથી મોટી ફિલ્મ બ્લોકમાસ્ટર ને પણ પાછળ છોડી છે ફિલ્મે પહેલા દિવસે 51 કરોડ કમાયા હતા.
હવે આ લિસ્ટમાં ત્રીજા લિસ્ટમાં હોલીવુડ ફિલ્મ સ્પાઇડરમેન છે કમાણીમાં આ ફિલ્મ ત્રીજા નંબર પર છે અને ચોથા નંબરમાં આવે છે અક્ષયની ફિલ્મ સૂર્યવંશી હવે કેમ એવું થઈ રહ્યું છે કમાણીના હિસાબે સાઉથ ફિલ્મ આગળ નીકળી રહીછે અલ્લુ અર્જુનની ફિલ્મે બે વર્ષના ગાળામાં પ્રથમ દિવસે કમાણીમાં સૌથી આગળ નીકળી ગઈ છે.