Cli

કાજલ મહેરિયાએ પતિ સાથે છૂટાછેડા લીધા ? માત્ર છ મહિના જ બધું ખત્મ!

Uncategorized

કાજલ મહેરિયાના લગ્નને હજુ છ મહિના નથી થયા ત્યાં છૂટા છેડા પણ થઈ ગયા હવે બધુ ખતમ મિત્રો જે કલાકારના લગ્નની શરણાઈઓ હજુ હમણાં જ વાગી હતી જેમણા પ્રેમ લગ્ન પર આખા ગુજરાતને ચર્ચાઓ કરી હતી એ જ લોક ગાયિકા કાજલ મહેરિયાના નામે કોર્ટમાંથી એક એવી નોટીસ આવી છે કે ખુદ કાજલ અને તેના ઉપરથી અલ્પેશ પણ ચોકી ગયા હતા લગ્નના માંડ થોડો જ સમય થયો છે ત્યાં છૂટા છેડ્યા પણ થોબો કહાનીમાં એક એવો ટ્વિસ્ટ આવ્યો છે કે જે જાણીને તમે પણ હેરાન થઈ જશો. મિત્રો શું છે પૂરેપૂરી હકીકતે ચાલો આપણે વિસ્તારથી જાણીએ.

વીડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરી જોવ. મિત્રો આખા કાવતરાને સમજવા માટે આપણે થોડું ફ્લેશબેકમાં જવું પડશે. ઉત્તર ગુજરાતના ગોઠવ ગામની દીકરી કાજલ મહેરિયાએ ગત 10 ઓક્ટોબર 2025 ના રોજી ગાંધીનગરના શેરતા ગામમાં રહેતા અલ્પેશ ઠાકોર સામે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ ભારે સામાજિક અને કૌટુંબિક વિવાદ પણ સામે આવ્યો હતો કાજલની માતા અને પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવ્યો હતો જ્યારે કાજલે પોતે વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે તેણે પુક્તવહે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. આ વિવાદ માંડ શાંતે પડ્યો હતો અને બંને અમદાવાદમાં સુખી સંચારે જીવી રહ્યા હતા ત્યાં જ એન્ટ્રી થાય છે

એક બોગસ કોર્ટ કેસની હજુ લગ્નને થોડો જ સમય થયો હતો ત્યાં અચાનક મહેસાણા ફેમિલી કોર્ટ તરફથી કાજલ અને અલ્પેશને એક ઓફિશિયલ નોટિસ મળે છે નોટિસમાં લખ્યું હતું કે તમારા છૂટા છેડાની અરજી પર કોર્ટમાં ચુનાવણી છે આ વાસ્ચતા જ કાજલ અને અલ્પેશના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણ કે બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું અને તે બંનેમાં માંથી કોઈએ પણ કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી પણ ન હતી તો પછી આ અરજી કોર્ટ સુધી કેવી રીતે પહોંચી જ્યારે કાજલ મહેરિયા અને તેમના વકીલે મહેસાણા કોર્ટમાં જઈને અરજીના કાગળ તપાસ્યા ત્યારે જે સત્ય બહાર આવ્યું તે જોઈને કદાચ નિષ્ણાંતો પણ હબકી ગયા હતા. પહેલો ખુલાસો અરજીમાં જે વકીલનું નામ અને સહી હતી એ વકીલે પોતે લેખિતમાં સ્પષ્ટ કર્યું કે આ સહી તેમની નથી. બીજો ખુલ્લાસો કોઈ અજ્ઞાતે ભેજા બાજે તે વકીલના સદા નંબર એટલે કે લાયસન્સ નંબરનો ખોટો ઉપયોગ કરીને આખી બોગસ અરજી ટાઈપ કરી હતી. ત્રીજો ખુલ્લાસો અરજીમાં એવો ખોટો દાવો કરાયો છે કે કાજળ છેલ્લા 12 મહિનાથી તેના પિયરમાં રહે છે

જ્યારે હકીકતમાં તે તેના પતિ અલ્પેશ સાથે જ રહે છે એટલે કે આખે આખી અરજી જ નકલી દસ્તાવેજોના આધારે તૈયાર થઈ હતી. હવે આગળ શું કાયદે કે એક્શન મિત્રો આ કોઈ સામાન્ય મજાક નથી પરંતુ ન્યાયતંત્રની આંખમાં ધૂળું નાખીને કોઈ સેલિબ્રિટીની પર્સનલ લાઈફ બગાડવાનું એક મોટું ગંભીર કાવતરું હોઈ શકે છે હવે આ મામલે કાજલ મહેરિયાના વકીલે તાત્કાલિક કોર્ટના રજિસ્ટરને તપાસ માટે અરજી આપી દીધી છે. આ સાથે જ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે

કે કોર્ટમાં આ નકલી કાગળો જમા કરાવવા માટે કોણ આવ્યું હતું અને કોર્ટના સીસીટીવી ફૂટેજ પણ ચકાચાઈ રહ્યા છે. તો મિત્રો કાજલ મહેરિયાના લગ્ન જીવનને તોડવા માટે રમાયેલી આ નકલી ડિવોર્સ ગેમ પાછળ કોણ હોઈ શકે છે. કોઈ અંગત દુશ્મન પિયરપાસ કે પછી કોઈ ત્રીજી જ વ્યક્તિ પોલીસ તપાસમાં બહુ જ મોટા ખુલાસા ચહેરાઓ સામે આવી શકે છે. આ સમગ્ર સસ્પેન્સ મામલા પર તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં તમારા વિચારો ચોક્કસ જણાવજો અને જો આ સસ્પોટ માહિતી ગમી હોય તો વીડિયોને લાઈક કરો અને શેર કરો અને ગુજરાતના આવા જ વિડીયો જોવા માટે હમણાં જ અમારી મિસ્ટર ગુજ્જુ જ્ઞયાની ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *