બોલીવુડમાં સબંધનો કોઈ મોલ નથી હોતો અહીં બધું પોતાની રીતે ચાલે છે રીત્વિક રોશનની પત્ની સુઝાનને લઈને એવો ખુલાસો થયો છેકે લોકોના હોશ ઉડી ગયાછે બે બાળકોની માં સુઝાન ખાન અર્સલાન ગોની સાથે ઇશ્ક ફરમાવી રહી છે હવે બંનેની તસ્વીરો ખુલેઆમ લોકો સામે આવી ગઈ છે.
તેના બાદ લોકો સુઝાન ખાન પર સવાલ ઉઠાવી રહ્યા છે વર્ષ 2014માં સુઝાન ખાને રીત્વિક રોશનને છૂટાછેડા આપી દીધા હતા બંનેનું લગ્નજીવ 14 વર્ષ સુધી ચાલ્યું આ લગ્નજીવન દરમિયાન બંનેના 2 બાળકો છે રીત્વિકનું બધું ધ્યાન પોતાના બાળકો અને કરિયર પર છે પરંતુ સુઝાન ખાને હવે બીજા પ્રેમનો રસ્તો શોધી લીધો છે.
અર્સલાન ગોની તેઓ અલી ગોંનીના ભાઈ છે જેઓ ખુદ એક એક્ટર છે પાછળના દિવસોમાં સુઝાન અર્સલાન ગોની સાથે ગોવા છૂટીઓ મજનાવીને પાછી આવી હતી કાલે અર્સલાનના જન્મ દિવસ પર સુઝાન ત્યાં પહોંચી હતી અહીં બંનેને નજીક જોઈને દેખાઈ રહ્યું હતું બંનેની દાળ પાકી રહી છે એવું નથી કે સુઝાન ખાન રીત્વિક રોશનને ભૂલી ગઈ છે.
ક્યારેક રીત્વિક રોશન સાથે ફરતી પણ જોવા મળે છે પરંતુ હવે બંનેનો સબંધ ફક્ત મિત્રતા નો રહ્યો છે અત્યારે રીત્વિક રોશન કોઈ એક્ટર જોડે ડેટ નથી કરી રહ્યા તેમનું બધું ધ્યાન તેમના બાળકો પર છે પરંતુ સુઝેનની આ હરકતો પર લોકો બહુ ભડકેલા છે મિત્રો આમના પર તમારે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.