ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલી પોતાની અલગ બેટિંગના કારણે જાણીતા છે જેઓ જ્યારે ક્રિકેટ રમતા હોય ત્યારે ગેંદબાજો નો પસસેવો છૂટી જાય છે પરંતુ અત્યારે એમની કેપ્તનશિપ પૂછ્યા વગર જતા અત્યારે સોસીયલ મીડિયામાં અલગ અલગ વાતો થઈ રહી છે.
પરંતુ હાલમાંજ તે સાઉથ આફ્રિકા સાથેની સિરીઝ માટે પહોંચી ગયાં છે અને આ દરમિયાન તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી બસમાંથી નીચે ઉતરતી વખતે સીધો કેમેરામેન પાસે આવે છે અને તેને દીકરીનો ફોટો ન લેવાનું કહે છે.
પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક આવી તસવીરો વાયરલ થઈ રહી છે જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છેકે અહીં બીજું કોઈ નહીં હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરીછે જે જોવામાં ખૂબ જ ક્યૂટ લાગે છે અને પોતાની સુંદરતા સાથે તેની માતાને પણ પાછળ છોડે તેવી લાગી રહી છે.