રાજકોટ બાબાના દરબારમાં થયું ન થવાનું એક વ્યક્તિની સોનાની ચેન ખોવાઈ ગઈ પછી જુઓ શું થયું મિત્રો બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં લાખો લોકો પોતાની અરજી લઈને આવે છે કોઈ બીમારીથી પરેશાન હોય છે તો કોઈ ઘરની સમસ્યાથી પણ જરા વિચારો કે લાખો લોકોના ભીડમાં કોઈ ભક્તની સોનાની છેને ચોરાઈ જાય અને તેને ખબર પણ ન હોય ત્યારે શું થાય કદાચ સામાન્ય જગ્યાએથી ચોર ચોરી કરીને ભાગી જાય પણ બાલાજીના આ દિવ્ય દરબારમાં ચોરની કિસ્મત મત જે ખરાબ હતી
હજુ તો ભક્તને ખબર પણ ન હતી કે તે નીચે ને ગાયબ થઈ ગઈ છે ત્યાં સ્ટેજ પરથી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આંગળી સિંધીને કઈ એવું કીધું કે આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો હતો. આખરે બાબાએ હજારોને ભીડમાંથી ચોરને કેવી રીતે પકડ્યો જુવા મસ્ત અને રસપ્રદ વિડીયો મિત્રો આ ઘટના દરબારની ચાલુ કાર્યવાહી દરમિયાન બની હતી લાખો ભક્તો બાબાના પ્રવચન અને પરચા જોવામાં મગ્ન હતા બરાબર એ જ સમયે ભીડનો ફાયદો ઉઠાવીને કેટલાક સાતીર ચોરો લોકોના ગળામાંથી સોના નીચેને સરકાવી રહ્યા હતા ચોરોને એમ કે આટલી મોટી મેદણીમાંથી કોને ખબર પડવાની છે પણ તેઓ ભૂલી ગયા હતા કે સ્ટેજ પર બેઠેલા બાબાની નજર આખાપ પંડાળ પર હતી.
બાબા અચાનક કથા અટકાવીને માઈકમાં ગર્જના કરે છે. એક મિનિટ જરા થોભો પેલા ખૂણામાં જે માણસ બેઠો છે એના પર નજર રાખો. આખું પંડાળ શાંત થઈ ગયું બાબાએ ત્યાં હાજર પોલીસ અને સેવાભાવી યુવકોને ઈશારો કરતા કહ્યું કે હા એ જ વ્યક્તિ જે હાથમાં થેલો લઈને બેઠો છે એમની પૂછપરસ કરો કે તે ક્યાંથી આવ્યો છે અને અહીં શું કરવા બેઠો છે કઈ તો ગડબડ કરવા આવ્યો છે તે નક્કી છે પહેલા તો લોકોને લાગ્યું કે કદાચ કોઈ સામાન્ય પૂછપરસ હશે પરંતુ આગળ જે બાબાએ માઈક પર કીધું તે સાંભળીને ત્યાં હાજર સુરક્ષા કર્મીઓ પણ હેરાન રહી ગયા હતા. બાબાએ લાઈવ દરબારમાં મોટો ખુલાસો કરતાં કીધું કે અત્યારે પંડાલમાં બે લોકોની સોનાની ચેન ચોરાઈ ગઈ છે અને આ કોઈ એકાદ ચોર નથી પરંતુ આખી ગેંગ છે જે બહારથી સ્પેશિયલ ચોરી કરવા માટે અહીં ટપકી છે.
ગુરુદેવના આદેશ છૂટતા જ સુરક્ષા કર્મીઓએ એ શંકાસ્પદ વ્યક્તિને ઘેરી લીધો જ્યારે તેની તલાશી લેવામાં આવી અને કડકાઈથી પૂછપરસ કરવામાં આવી ત્યારે બાબાની વાત 100% સાચી નીકળી એ લોકો પાસેથી ચોરેલી ચેન મળી આવી અને જે લોકોની ચેન ખોવાઈ હતી તેઓ તો આ ચમત્કાર જોઈને બાબાના ચરણોમાં નમી પડ્યા અને આખો દરબાર બાગેશ્વર બાબા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો મિત્રો આ પ્રસંગ દર્શાવે છે
કે બાગેશ્વર ધામના દરબારમાં માત્ર લોકોના મનની જ નથી લખાતી પરંતુ ત્યાં અધર્મ કે પાપ કરનારાઓ પણ લાંબા સમય સુધી છૂપી શકતા નથી બાબા હંમેશા કહે છે કે આ બધી શક્તિ સન્યાસી બાબા અને હનુમાનજીની છે જે પળવારમાં સત્ય સામે લાવી દે છે તમને આ બાબાનો ચોર પકડવાનો રસપ્રદ પ્રસંગ કેવો લાગ્યો શું તમે ક્યારે બાગેશ્વર દરબારમાં ગયા છો અને લાઈવ ચમત્કાર જોયો છે હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો WhatsApp ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને બધાને જાણતા ધન્યવાદ.