કે ગોપાલ આમ આદમીમાં ગોપાલ છે પછી ગોપાલ પછી પાછું બીજા બધા કોઈ છે નહી નકરું ઠન ઠન ગોપાલ છે તો ગોપાલ પછી એવા મોટા માથાએ બીજા હોવા જોઈએ ને ચાર પાંચ જણાને બાદ કરો ચૈતર વસાવા ગોપાલ પ્રવીણ રામ ખરબડા ઈશુદાનભાઈ આ પાંચ સાત જણાને બાદ કરો તો તમને કોઈ છઠ્ઠું એવડું મોટું નામ ગુજરાતમાં સાંભળવા નથી મળતું કે આમ આદમી પાર્ટી એને જોઈન્ટ કરી હોય કે આમ કે તેમ તો મત જે ચૂંટણીમાં મત લેવાથી એ તો એના માટેનું બધી વ્યવસ્થા તો હોવી ઘટે ને સમાજને આકર્ષે એવી વ્યક્તિત્વ તો હોવું જોઈએ નામાંકિત હવે હવે એ ન હોય તો બીજા બધાથી તો શું થાય એટલે આપની જાણ ખાતર કે તેમ છતાં ગોપાલ અત્યારે કાઠું કાઢી રહ્યા હતા એમાં ના નહી તમે જુઓ અખબારોમાં અને મીડિયામાં આવે છે એ એના આધારે હું કહું તો પાટીદારોનો ગઢ ગણાય એવા અનેક વિસ્તારોમાં ગોપાલ ઈટાલિયાની સભાઓ બિલકુલ એમ કે સુપર ડુપર જઈ રહી તો છે તો એ સંજોગોમાં અનારબેન પટેલને ખોડલધામના અધ્યક્ષા બનાવે સંગઠનના તો શું થાય આનંદીબેનની છાયા તો છે જ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આર્યન લેડી લોખંડી મહિલા તરીકે આનંદીબેનનું છાપ છે એ તો જગ જાહેર છે હવે લોકોને સહાનુભૂતિ અત્યારે આખો સિનારયો એવો છે કે લોકોને એમ લાગે લાગે છે કે આનંદીબેન જેવું સક્ષમ નેતૃત્વ તો હોવું જ જોઈએ એટલે અનારબેન જે છે એ તમે કયો છો
એમ ગોપાલનો વિકલ્પ છે કે પછી એન્ટી ઇન્કમન્સીનો વિકલ્પ છે એ બે વસ્તુ અલગ અલગ કે 2027 પહેલા વધુ એક શપથ ગ્રહણ સમારોહના ગુજરાતે સાક્ષી થવું પડે નહી એટલે કહું છું આવું થાય નોટ નેસેસરી કારણ કે આપણે ભવિષ્ય વેતા નથી પણ જે બજારમાં અત્યારે જાણવા મળે છે વાત એ એવી વાત છે કે 2027 પહેલા માની લ્યો કે બહુ મોટો પાટીદાર સમાજ જે છે એ હજી પણ બિલકુલ ભારતીય જનતા પાર્ટીથી ફેવરમાં ન આવતો હોય તો એને લાવવા માટે શું કરવું પડે તો હજી એક સંભાવના છે શપથ ગ્રહણ સમારોહની અને એ ભાથામાં બે તીર છે એક નહી બે નંબર વન જયેશ રાદળિયા નંબર ટુ અનારબેન પટેલ તો એ તો એનો આદર્શ વિરોધ પક્ષે પણ એમાંથી થોડીક આમ તમે જુઓ તો શીખ લેવી જોઈએ કે જે બિલકુલ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં હોઠી વાળીને બેસતો નથી એ પક્ષ છે એને તો પછી શાસન કરવાનો અધિકાર હોવો જોઈએ ને કારણ કે આતો મહેનત કરનારો છે ને ઉદ્યમેન હી સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથેહી નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા કઈ હરણા સિંહના મોઢામાં ઊડી ન પડે સિંહે શિકાર કરવા નીકળવું પડે ને તો ઉદ્યમે સિદ્ધ કાર્યાણી ભારતીય જનતા પાર્ટી પરિશ્રમની પરાકાષ્ઠા સરજવામાં તો નરેન્દ્ર મોદી અનેક વખત કે છે અને આપણે બધા જાણીએ છીએ ને સત્તામાં હોવા છતાંય તમે જુઓ પોલોઠી વાળીને ન બેસવું એટલે કે કેટ કેટલા કાર્યક્રમોની નકરી વણજાર આખી ભારતીય જનતા પાર્ટી જે છે એ અત્યારે લાવી રહી છે અને કરી રહી છે તો એના પાસેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ શીખ તો લેવી જોઈએ કે સત્તામાં હોવા છતાં જો એ માણસ ટાઢે કોઠે બેસી રહેતા ન હોય તો આપણે પણ એનાથી પણ ડબલ ત્રબલ એવો પુરુષાર્થ કરવો પડે વિપક્ષોએ કારણ કે તો જ એને સત્તામાં આવવું ઘટે કારણ કે સામે લડાઈ તો ભારતીય જનતા પાર્ટી સાથે છે અત્યારે તમે જુઓ આમ તમે જુઓ તો દસેય આંગળા ઘીમાં છે ભારતીય જનતા પાર્ટીના વિપક્ષ નામે આમ કાઈ છે નહી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી જેને મુખ્ય વિપક્ષ હોય કોંગ્રેસ હવે
તમે જુઓ એ અત્યારે ત્રીજી કક્ષામાં હમણાં જ નવો સર્વે આવ્યો તો ભારતીય જનતા પાર્ટી અને વોટશેરની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી પછી બીજો ક્રમે આવી ગઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસ તો થર્ડ ઓલામાં કક્ષામાં વઈ ગઈ છે તો વિપક્ષ સામે કાઈ છે નહી અત્યારે પાંચ બેઠક આમ આદમી પાર્ટી પાસે છે ન કરે નારાયણને સ્થિતિ આવીને આવી રે તો વાત કરું પાંચની કદાચ 15 થાય હાલો પણ એને કઈ સરકારને કાઈ ફેર પડે નહી કાન ખજૂરા નો એક ટાંગો તૂટી જાય તો કઈ લંગડો ન હાલે એમાં શું ફેર પડે અને બીજું રહી વાત વિધાનસભાના ધારાસભ્યને ને આંતેને તો આપણે બધાય જાણીએ છીએ કે 156 જીત્યા તા 162 કેમ થઈ ગયા તો એમેય ભવિષ્યમાં થઈ શકે ને ઘણાના હૃદય પરિવર્તન થઈ જાય સત્તાના પરિણામો આવ્યા પછીથી એટલે ભારતીય જનતા પાર્ટીને બધી દસે આંગળા ઘીમાં હોવા છતાં અને અત્યારે તમે જુઓ એ ચીફ મિનિસ્ટર જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ એક મોભી તરીકે ચાલે છે એને કાઈ વળગણ નથી અને ક્યો કાલ ઉતરી જાતો તો એને કાઈ અફસોસ નથી એને કે ચાલુ રાખો તો એને કોઈ ઉમંગ નથી એ તો ટેસ્ટ સ્થિતપ પ્રજ્ઞ શકા ભાષા સમાધિસ્થ કેસ એકદમ સ્થિર બુદ્ધિથી ચાલ્યા જાય છે સૌથી સુપર ડુપર કે જેનું અત્યારે બોલબાલા ચાલે છે એ તો હર્ષભાઈ સંઘવીની છે અને એ ફૂલ ફોર્મમાં ચાલે છે અત્યારે વિદેશમાં ગ્યા છે રોકાણકારોને આકર્ષવા માટે થઈને અને દુનિયા આખી ગમે એમ કે ત્યાં અંગ્રેજીમાં ભાષણ ભાષણ કરીને છાકો તો પાડી દીધો એમાં કોઈ શંકા નથી તો એ એક્ટિવ મોડ ઉપર છે મારું કહેવાનો આશય એ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આમાંથી એક થોડુંક શીખ લેવી જોઈએ કે આટલી પ્રચંડ હતી અને વિપક્ષના નામે બહુ કાઈ નથી તેમ છતાં ભારતીય જનતા પાર્ટી મરણીયા પ્રયાસો હોય એવી રીતે એક્ટિવ એનામાં દેખાય છે તો સામે પક્ષે આવું થવું જોઈએ ને અને એ એક્ટિવનેસની જ એક નવી ઓલામાં તમને કહું તો આ બેનની વર્ણી છે કે કાલ સવારે ઉઠીને ન કરે નારાયણ અને હજી સ્થિતિમાં બહુ બદલાવ ન આવે તો આનંદીબેનના દીકરી તરીકે મહિલા વર્ગમાં પાટીદારમાં તો અનારબેન જે છે એ સ્વાભાવિક જ છે પાટીદારોને ભાજપ તરફ લઈ આવી શકે
અને ત્યાર પછી પણ જો કાઈ એમ જરૂર પડે તો તો હજી જયેશ રાદળિયા તો ભાથામાં સ્થિર તો છે જ ભારતીય જનતા પાર્ટીના બધા એ માને છે કે જયેશભાઈને એક હાસ્યમાં ધકલવામાં આવ્યા હાસ્યામાં કદ પ્રમાણે વેતરવામાં આવ્યા પણ ભલા માણસ એવું હોય તો એક હુંકારો તો કોઈ કરે કે નહીં જયેશભાઈ કાં ક્યારેય બોલતા નથી એકદમ મહાસાગર જેમ હોય મધ્ય અને સ્થિર હોય જેમ મોજા કાંઠે હોય મહાસાગરની મધ્યમાં મોજા ન હોય સ્થિર પાણી હોય ઊંડા જળજે શાંત જળ વધુ ઊંડા હોય તો ભાઈ શાંત જળની જેમ જયેશ સાદળિયા ઉકારો નથી કરતા એ શું છે તો સૂત્રો એવું કહે છે કે એને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા કે ભાઈ તમારો ઉપયોગ પણ અનુકૂળતા એ પક્ષને લાગે ત્યાં સુધી કરશો કારણ કે પક્ષ પક્ષ હવે ગ્લોબલ થતો જાય છે આમ જોતો તો એટલો બધો વિરાટ થઈ ગયો છે કે એની પાસે અનેકો છે ખાલી એક અકબરને બાકી બીરબલને એમ નથી અનેકો બીરબલ છે પક્ષ પાસે જ્યારે જેની જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરશે એટલે અત્યારે લામબંધી જેને કહી શકાય મતદારોને આકર્ષવા માટે શું કરવું ઘટે એની લામબંધી ઘેરાબંધીના એક ભાગરૂપે બેન અનારબેનની વરણી કરવામાં આવી ભલે કરી ખોડલધામે આને એને ભાજપે કઈ નથી કરી એ ખોડલધામ ભાજપની પાંખ નથી ખોડલધામ પણ
તમે ને આપણે બધા જાણીએ છીએ કે પાટીદારો 17 થી 20% જે છે એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક ગણાય છે અને એની આ સર્વમાન્ય એકમાત્ર સંસ્થા છે ખોડલધામ તો એમાં જે ચડાવ ઉતાર કે કોઈ ફેર બદલી કે થાય તો એનું સ્વાભાવિક જ એની જોડાણ અથવા તો એનું આપણે ભારતીય જનતા પાર્ટી સાથેનું એનું અનુબંધન શું એ વાતો કરવી જ પડે એટલે કહું છું નહિતર આ નિમણૂક જે છે એ તો ચેરમેન ભાઈ નરેશભાઈ પટેલે જાહેરાત કરી અને ખોડલધામ પૂર્તિ કરી છે નહી કે ભાજપ પણ એનો આફ્ટર ઓલ લાભ જે છે એ ભાજપને મળી શકે એમ છે જેમ હમણાં હર્ષ સંઘવીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા એમાં મે સ્પષ્ટપણે કીધેલું હતું કે ય ભી એક જાંખી હે ભી પૂરા પિક્ચર બાકી હૈ. ત્યારે કીધું તું આજેય કહું છું કે 2027 ની ચૂંટણી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતી એવી થવાની કારણ કે બધા જ માટે અસ્તિત્વનો જંગ છે બધા જ માટે અસ્તિત્વનો જંગ ભારતીય જનતા પાર્ટીના દસે આંગળા ઘીમાં અત્યારે 100% છે એમાં ના નહી પણ એન્ટી ઇન્કમબન્સી પણ એક ચરમ સીમાએ છે તમે બજારમાં પૂછો આપણે બોલીએ તો આપણે આંખે ચડીએ છીએ પણ બજારમાં તમે 10 જણાને પૂછો એટલે તમને એ ભારતીય જનતા પાર્ટીવાળાને પૂછો તોય કહેશે કે ભાઈ હમણાં બહુ બધું ડખે ચલેલું છે પણ શું કરીએ ને આમને તેમને કારણ વેપારી કોમે છે બધા ગોઠવણે છે અને બીજું સામે કોઈપણ વિરોધ કરીએ અને ન કરે નારાયણને સરકારમાં કાઈ ફેર ન પડે તો કોણ શહીદી વહરી લે એટલે કોઈ બોલતું નથી સીધી રીતે આમ આદમી પાર્ટી અત્યારે જે છે માની લ્યો કે અત્યારે ખુલ્લીને કોઈ આમ આદમી પાર્ટીની ફેવરમાં બોલવા માંડે તો પણ એ કઈ સરકારમાં આવી જાય એટલી હદે તો અત્યારે કોઈને લાગતું નથી કે સરકારમાં આવી જાય
એ વધી વધીને પાંચ થી 15 બેઠક થાય તો તો જે લોકો ખુલ્લામાં આવીને બોલે આમ આદમીની પાર્ટીની ફેવરમાં તો તો એ મરી રહે ને પછી એને પાછું જીવવું છે ને ગુજરાતમાં એટલે કોઈ જે લોકો સામે સામેથી આવી આફત વહોરી લેવા માંગતા નથી તો આમ આદમી પાર્ટીને ખબર છે કે જો 27 માં એ કાઈ પોતાનો કરિશ્મા બતાવી ન શકે તો પછી તમારી સામે તો લડત છે ભારતીય જનતા પાર્ટી સામે તો એ પછી પારંગત છે તો તમને એ તમારું અસ્તિત્વ રહેવા દઈએ કોંગ્રેસની અત્યારે સ્થિતિ શું છે તમે આપણે બધા જાણીએ છીએ કોંગ્રેસે બેઠું થવું હોય તો એને પણ ક્યાંક બધા દુનિયાભરના સમાધાનો કરવા પડે એટલે અસ્તિત્વનો જંગ બધી રીતે અને ભારતીય જનતા પાર્ટીનું ત્રણ દશકાનું શાસન છે તો એને પણ ટકાવી રાખવું હોય તો અત્યારે જે આ ચાલે છે મેરાથોન બધી સોશિયલ મેરાથોન એન્જિનિયરિંગ એ પ્રકારે એણે બધું કરવું ઘટે હવે પરિણામ શું આવે એ પછીની ઘટના છે 27 ની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી થાય અને એમાં વિપક્ષો માટે તો ખાસ કરીને અસ્તિત્વનો જંગ છે એટલે આ લોકો જે કરવા દે તમે જે કીધું કે નામ અત્યારે આવી રહ્યું તો શું બને કે અત્યારે જે હર્ષભાઈ સંઘી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે સંભવ છે કે મુખ્યમંત્રી બને અને ડેપ્યુટી તરીકે કોઈપણ નામનું બીજું એક શપથ ગ્રહણ સમારોહ યોજાયો આમ કરવા માત્રથી 2027 ની જે સૌથી મોટું યુદ્ધ જેને કહી શકાય એ જે છે રાજકીય યુદ્ધ એ ભારતીય જનતા પાર્ટી ફતેહ કરવા માટે અત્યારથી મથી રહી છે વિરોધ પક્ષ જે છે એ એમાં ઘણા ઉણા ઉચર્યા છે