એરફોર્સના વરુણસિંહ પંચતત્વમાં વિલીન થઈ ગયા નાના ભાઈ તેનોજસિંહ અને પુત્રએ અગ્નિસંસ્કાર આપ્યા પુત્ર વરુણસિંહને અંતિમ વિદાય આપતા પિતા કર્નલ કેપિસિંહ ભાવુક થઈ ગયા હતા તેના પહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કેપ્ટનને સેલ્યુટ કરી હતી કેપ્ટનના પુત્રના ખભા પર હાથ રાખીને પરિવારને સાતત્વના આપી.
ત્રણે સેનાઓ ના પ્રમુખોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી કેપ્ટનને ગોડ ઓફ ઓવનર આપ્યું સૈન્ય સન્માન સાથે વિદાઈ આપી સેનાના હોસ્પિટલથી પાર્થિવ દેહને વેરાગઢમાં આવેલ યથાશક્તિ વિશ્રામઘાટ પર સવારે 11 વાગે લાવવામાં આવ્યા હતા ફૂલોથી સજાવેલ ટ્ર્કમાં વરુણસિંહના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો.
વરુણસિંહની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભારત માતાકી જય શહીદ વીર અમર રહેના નારા લગાવવમાં આવ્યા હતા ભારત માતાના વીર સપૂત વરુણસિંહ પુરી દુનિય્યામાં નામ રોશન કરી ગયા આપણા દેશના વરુણસિંહ જેમણે તેજસ ચલાવ્યું હતું એમને શૌર્યચક્રથી નવાજવામાં આવેલ હતા એમની આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના…