Cli

અચાનક ગાયબ 100 છોકરીઓ! રહસ્ય જાણીને પગ નીચેથી જમીન ખસી જશે!

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના મધ્યપ્રદેશમાંથી એક ચોકા કિસ્સો સામે આવ્યો છે વાત એક મદ્રેસાની છે જ્યાંથી મોટી સંખ્યામાં છોકરીઓ ગાયબ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામા કરવામાં આવી રહી છે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જેમ કે આ છોકરીઓ કોણ હતી અને ક્યાં ગઈ મધ્યપ્રદેશના બાળ અધિકારી સંરક્ષણ પંચને બાતમી મળી કે રાજ્યના મનસોર જિલ્લાના બાદાખેડી ગામની મદદરેસામાં કંઈક ગરબડ છે સ્વાભાવિક રીતે પંચે આ મામલે તપાસ કરવાનું નક્કી કર્યું આ ગામની મદદરેસાના જ પરિસરમાં મોઈના ગર્લ્સ સ્કૂલ ચાલતી હતી

અહીં પગ મુકતાની સાથે જ પંચને બધી ગરબડો સામે દેખાવા લાગી આ સ્કૂલને આમ તો મધ્યપ્રદેશ શિક્ષણ બોર્ડ તરફથી ધોરણછ થીઆઠ ના જ વર્ગો ચલાવવા માટે મંજૂરી મળી હતી મદદરેસાએ મંજૂરી વિના જ બીજા વર્ગો પણ શરૂ કરી દીધા હતા તપાસ અધિકારીઓને આ સ્કૂલમાંથી ધોરણત્રણ થી 12 ના વર્ગોના પાઠ્યપુસ્તકો મળી આવ્યા એટલું નહી એની નોટ્સ પણ મળી આવી હવે સ્વાભાવિક વાત છે કે અહી ધોરણત્રણ થી 12 સુધી ભણાવવામાં આવતું હોય તો જ આ પાઠ્યપુસ્તકો હોય અને નોટ્સ હોય સૌથી ગંભીર વાત તો એ હતી કે અહીં ભણતી છોકરીઓને સંખ્યાને લઈને રહી સરકારી ઓનલાઇન પોર્ટલ પર માત્ર 37 છોકરીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું એટલે કે સરકારી ચોપડા મુજબ

તો આ સ્કૂલમાં 37 છોકરીઓ જ ભણી રહી છે. હવે જ્યારે તપાસ અધિકારીઓએ સ્કૂલનું રજિસ્ટર ફોર્મ ફોડ્યું ને તો તેઓ ચોકી ગયા કેમ કે એમાં 71 છોકરીઓના નામ લખેલા હતા. હજી પણ આ વાત અહી પૂરી થતી નથી. પંચના તપાસ અધિકારીઓએ આખી સ્કૂલની તપાસ કરી. તેમને મોટી સંખ્યામાં સ્કૂલ બેગ્સ, બોક્સ અને અંગત ચીજ વસ્તુ મળી આવી. એ બધી વસ્તુઓ પરથી આ તપાસ અધિકારીઓએ અંદાજ કાઢ્યો કે અહી ઓછામાં ઓછા 100 થી વધારે છોકરીઓના પુરાવા હોવા જોઈએ કેમ કે દરેક સ્કૂલ બેગ પર ચોક્કસ નામ હતું બાળ અધિકારી સંરક્ષણ પંચના તપાસ અધિકારીઓને અહીંથી માત્ર છોકરીઓની ચીજ વસ્તુઓ જ મળી પરંતુ તેમને એક પણ છોકરી જોવા ના મળી એટલે સૌથી મોટો સવાલ એ હતો કે ઇન્સ્પેક્શનના સમયે આ છોકરીઓ ક્યાં ગાયબ થઈ ગઈ આ અધિકારીઓએ જોયું કે આજ આ જ પરિસરમાં છોકરીઓના રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે એવા કોઈ પુરાવા મળ્યા જ નથી કે છોકરીઓના આવાસ માટે વ્યવસ્થા માટે સરકારમાંથી મંજૂરી મેળવવામાં આવી હોય.

પંચના અધિકારીઓએ હવે આ ગર્લ્સ સ્કૂલ ચલાવનારા લોકો પાસેથી તમામ વિદ્યાર્થીઓની વ્યક્તિગત ફાઈલો તેમના વાલીઓની જાણકારી તેમના આઈ કાર્ડ એડમિશનનો રેકોર્ડ અને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થાના દસ્તાવેજો માંગ્યા. જો કે આ સ્કૂલ ચલાવનારા હોય કોઈ દસ્તાવેજો આપ્યા જ નહી. નિયમ મુજબ તો આ તમામ દસ્તાવેજો સંસ્થાની પાસે હોવા જોઈએ આ ગર્લ્સ સ્કૂલને મધ્યપ્રદેશ શિક્ષણ બોર્ડ તરફથી મંજૂરી આપવામાં આવી છે એને નોર્મલ શાળાનું શિક્ષણ આપવા માટે મંજૂરી આપવામાં આવી છે પરંતુ અહી તો ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવતું હતું અહીં એના જ પુસ્તકો જોવા મળતા હતા ઇન્સ્પેક્શનના સમયે અધિકારીઓએ આ સ્કૂલ ચલાવનારા લોકોને અનેક સવાલો પૂછ્યા પરંતુ એક પણ સવાલનો યોગ્ય જવાબ મળ્યો જ નહીં એ પણ માહિતી આપવામાં ન આવી કે આ સંસ્થાનું મેનેજમેન્ટ ખરેખર કોણ ચલાવી રહ્યું છે એના આચાર્ય કોણ છે આ સંસ્થાની સંચાલન સમિતિમાં કોણ કોણ છે

એની કોઈ જ માહિતી આપવામાં ન આવી આ ગર્લ્સ સ્કૂલમાં કામ કરનારા લોકોમાંથી કોઈનું પણ પોલીસ વેરિફિકેશન કરવામાં નહતું આવ્યું આ ઇન્સ્પેક્શન દરમિયાન સૌથી ચોકાવનારી વાત તો એ બની કે બિલ્ડીંગના ઉપરના માળે 10 રૂમ બંધ હતા પંચના અધિકારીઓએ એ રૂમ્સને ખોલવા માટે સ્કૂલના લોકોને અનેક વખત કહ્યું એમ છતાં એ રૂમ્સ ખોલવામાં જ ના આવે એટલે જ બાળ અધિકાર સંરક્ષણ પંચના અધિકારીઓએ કહ્યું કે કંઈક તો ગરબડ હશે તો જ એ રૂમસ ખોલવામાં નહી આવ્યા હોય પંચના અધિકારીઓને એવી પણ આશંકા છે કે માનવ તસ્કરી કરીને આ બાળકીઓને અહીં લાવવામાં આવી હોઈ શકે એટલે જ હવે માત્ર શૈક્ષણિક માન્યતા એંગલથી જ નહી પરંતુ બધા જ એંગલથી પૂરેપૂરી તપાસ કરવામાં આવશે આગળ તો સત્ય બહાર આવશે એ જરૂરી છે આ તો માત્ર એક મરેસાની વાત છે પરંતુ આખા દેશમાં રહેલા મદરેસાઓની તપાસ થવી જોઈએ જેથી આવી છોકરીઓની જિંદગી બચાવી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *